SPIPA: સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા દ્વારા IAS, IPS, IFS અને અન્ય પરીક્ષાઓની વિનામૂલ્યે તૈયારીના ક્લાસ કરાવવા માટે એડમિશન.

Join Whatsapp Group Join Now

SPIPA: સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા દ્વારા  IAS, IPS, IFS અને અન્ય પરીક્ષાઓની વિનામૂલ્યે તૈયારીના ક્લાસ કરાવવા માટે એડમિશન. 


મહત્વપૂર્ણ લિંક

સ્પીપા પ્રશિક્ષણ અંગેની નોટિફીકેશન માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

સ્પીપા એડમિશન 2023 જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો



મહત્વપૂર્ણ લિંક

અરજી કરવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

સ્પીપા એડમિશન 2022 જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો


SPIPA: સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા દ્વારા IAS, IPS, IFS અને અન્ય પરીક્ષાઓની વિનામૂલ્યે તૈયારીના ક્લાસ કરાવવા માટે એડમિશન.

https://project303.blogspot.com/2022/06/Spipa-ma-pravesh-mate-jaherat-online.html







https://project303.blogspot.com/2022/06/Spipa-ma-pravesh-mate-jaherat-online.html


SPIPA: સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા દ્વારા IAS, IPS, IFS અને અન્ય પરીક્ષાઓની વિનામૂલ્યે તૈયારીના ક્લાસ કરાવવા માટે એડમિશન.


સ્પર્ધાત્મક પરિક્ષા ની સૌથી ઊંચી પરીક્ષા આપવા માગતા હોય વધુ મહેનત કરી સારો અભ્યાસ કરી ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરવા માગતા હોય એને આવી એડમિશન મેળવી અને તૈયારી કરવી જોઈએ સ્પીપા દ્વારા જબરજસ્ત તૈયારી કરવામાં આવતી હોય છે તેનો ખર્ચ પણ થતો નથી માટે જે કોઈ આપણી આસપાસ ગરીબ વિદ્યાર્થી હોય એટલે કે તેની લાયકાત હોય અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી હોય ખરેખર મનથી દિલ થી વધુ પડતી તૈયારી કરવી હોય અને સખત મહેનત કરવી હોય તો તેવા તમામ મિત્રોએ સ્પીપા એડમિશન લેવું જોઇએ અને જે લાયકાત ધરાવતા હોય તેવા તમામ મિત્રોએ આ અંગેની તૈયારી કરવી જોઈએ માટે આવી ઉપયોગી માહિતી તમામ મિત્રો સુધી પહોંચાડવા માટે વધુમાં વધુ લોકો સુધી સ્પીપાની જાહેરાત કરજો અને ખરેખર જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તેવા તમામ ઉમેદવારોના ભાવિ માહિતી પહોંચી તમામ ઉમેદવારો સ્પીપાની જુદી-જુદી માહિતી મળતી રહે જે વિદ્યાર્થીઓને ખરેખર દિલથી મહેનત કરવી છે આજ ભલે નોકરી કરતા હોય હાલ પોતાની નોકરી ચાલુ હોય પણ તેનું અપગ્રેડ થવું હોય એટલે સારી પોસ્ટ માટે વધુ મહેનત કરતા જોઈ રાત દિવસ મહેનત કરી રહ્યા છીએ તેવા મિત્રો ખરેખર સ્પીપા ટ્રેનિંગ લેવા માટે ટીપા સાથે તૈયારી કરવા માટે એડમિશન લઈ અને તૈયારી કરવા માટે ઉપયોગી જાહેરાત હોવાથી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ જે મિત્રો ખરેખર વધુ મહેનત કરવા માગીએ છીએ પણ તેમને ટ્રેનિંગ લેવા માટે અથવા તો શીખવા માટે નાણાકીય જોગવાઈ નથી તેવા તમામ મિત્રો માટે કોઈપણ જાતની ફી લેવામાં આવતી નથી અને તૈયારી કરાવવામાં આવે છે તમારા વિના મૂલ્યે તૈયારી કરવા માટે સ્પીપા એડમિશન લેવું જરૂરી છે અને એકવાર એડમિશન મળી જાય તો ખરેખર સ્પીપા દ્વારા જબરજસ્ત ટ્રેનિંગ આપવામાં આવે છે ટાઇમ સીડયુલ પ્રમાણે તમામને સારામાં સારી તૈયારી કરવા માટે સ્પીપા અગ્રેસર રહેલ છે માટે તમામ મિત્રોને વિનંતી કે સ્પીપાની જાહેરાત દરેક સુધી પહોંચાડી અને આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ જે લોકો સ્પર્ધાત્મક તૈયારી કરતા હોય છે જે મિત્રો ખરેખર જુદી-જુદી લક્ષી પરીક્ષા આપવાની તૈયારીઓ કરતા હોય છે તેવા મિત્રો માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવ્યું છે તેમાં ક્યારેક ક્યારેક લાંબા સમય આવી ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ દરરોજ આવી માહિતી મૂકી શકતા નથી પણ સમયાંતરે જરૂર પડે આવી માહિતી ચોક્કસ તમે ગ્રુપમાં મૂકીએ છીએ તો જે મિત્રો જોડાયેલા છે તેમના વિશે માહિતી મળતી રહેશે માટે જે મિત્રો ખરેખર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી છે સારી પોસ્ટ મેળવવા માંગે છે અને સખત તૈયારી કરવા માંગે છે તેવા મિત્ર સ્પીપા એડમિશન લેવું અને તેની માહિતી માટે અહીં પોસ્ટ બનાવવામાં આવી છે ઉપયોગી માહિતી પ્રોજેક્ટ ચોક્કસથી મૂકાશે અને ભવિષ્યમાં પણ આવી ઉપયોગી માહિતી આવશે તો તે પણ પ્રોજેક્ટ પ્રયત્ન કરશો માટે તમારી આસપાસ ઘણા બધા એવા મિત્રો હશે કે જેમને પૈસા નથી એટલે કે ખર્ચ કરી શકતા નથી પણ તૈયારી કરવી છે તો તેવા મિત્રો સુધી આ સ્પીપાની જાહેરાત પહોંચે અને તેવા મિત્રો ને ખરેખર લાભ થાય તે હેતુસર મેહી માહિતી મૂકી રહ્યા છીએ તો વધુ લોકો સુધી પહોંચાડવા માટે એમને આપણી આગળ કરીએ છીએ 

SPIPA: સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા દ્વારા IAS, IPS, IFS અને અન્ય પરીક્ષાઓની વિનામૂલ્યે તૈયારીના ક્લાસ કરાવવા માટે એડમિશન.






SPIPA: સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા દ્વારા IAS, IPS, IFS અને અન્ય પરીક્ષાઓની વિનામૂલ્યે તૈયારીના ક્લાસ કરાવવા માટે એડમિશન. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR