દ્વિતીય સત્રાંત કસોટી (SAT-2022) MANUAL DATA ENTRY કરવા બાબત માહિતી

Join Whatsapp Group Join Now

 દ્વિતીય સત્રાંત કસોટી (SAT-2022) MANUAL DATA ENTRY કરવા બાબત માહિતી 


મહત્વપૂર્ણ લિંક

માર્ક્સ સ્કેનિંગ ઝંઝટ માંથી મુક્તિ હવે કરો પરીક્ષાના માર્ક્સ ની મેન્યુઅલી એન્ટ્રી કોઈ સ્કેનિંગ ની જરૂર વગર ડાયરેકટ માર્ક્સ એન્ટ્રી કરો -એન્ટ્રી કરવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક


મેન્યુઅલ એન્ટ્રી કેવી રીતે કરવી માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


દ્વિતીય સત્રાંત કસોટી (SAT-2022) MANUAL DATA ENTRY કરવા બાબત માહિતી



















દ્વિતીય સત્રાંત કસોટી (SAT-2022) MANUAL DATA ENTRY કરવા બાબત માહિતી



દ્વિતીય સત્રાંત પરીક્ષા (SAT) 2022 ની હાલ ધોરણ 3 થી 8 ની MANUAL DATA ENTRY શરુ કરવામાં આવેલ છે.  આ સાથે મોકલી આપવામાં આવેલ *માર્ગદર્શિકાનો વિગતે અભ્યાસ કરી સત્વરે DATA ENTRYપૂર્ણ કરશો.

https://www.saralgujarat.in  આ URL નો ઉપયોગ કરી MANUAL DATA ENTRY કરી શકશો.


દ્વિતીય સત્રાંત પરીક્ષા (SAT) 2022 ની MANUAL DATA ENTRY સમસ્યા આવતી હોય તો હેલ્પલાઈન 07923973615 પર (૧૦:૩૦ થી ૬:૧૦) કોલ કરી માર્ગદર્શન મેળવી શકશો.


નમસ્કાર , રાજ્યની તમામ શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ વર્ષ દરમ્યાન કરેલાં અભ્યાસના મૂલ્યાંકન અર્થે સત્રાંત કસોટી લેવાનું આયોજન રાજ્ય કક્ષાએથી કરવામાં આવેલ છે . રાજ્ય કક્ષાએથી એક સમાન પ્રશ્નપત્રોના માધ્યમથી વિદ્યાર્થીઓની કસોટી લેવામાં આવી છે . આ કસોટીમાં વિદ્યાર્થીએ મેળવેલ ગુણનાં આધારે વિદ્યાર્થીઓની સિધ્ધિઓ અને જરૂરી ઉપચારાત્મક કાર્ય અંગેનો દિશાનિર્દેશ મળી રહે છે . આ માટે રાજ્ય કક્ષાએ તમામ વિદ્યાર્થીઓના વિષયવાર પ્રશ્નવાર મેળવેલા ગુણની વિગત અપેક્ષિત છે . જેના માટે તમામ વિદ્યાર્થીઓના પ્રશ્નવાર મેળવેલ ગુણની એન્ટ્રી કરવી આવશ્યક છે . વિદ્યાર્થીઓએ સત્રાંત કસોટીમાં પ્રશ્નવાર મેળવેલ ગુણની કઈ રીતે Entry કરવી અને save કેવી રીતે કરવા , તે અંગે વિગતવાર માર્ગદર્શન અત્રે આપેલ છે


પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો ની કસોટી ના ગુણ ઓનલાઈન કરવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે એક પ્રયત્ન કરવામાં આવે છે હવે તમે ન્યુ એન્ટ્રી પણ કરી શકો છો ને બાળકો ના ગુણ ઝડપથી ઓનલાઇન કરવા માટે આ ખૂબ જ ઉપયોગી માહિતી હોવાથી આવી ઉપયોગી માહિતી તમે પ્રોજેક્ટ whatsapp ગ્રુપ માંથી મેળવી શકો છો પ્રાથમિક શાળાના શિક્ષકોને બાળકો અને વાલીઓ માટે જરૂરી અને ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ માંથી મળતી હોય છે માટે આવી બાળકોની ઓનલાઇન એન્ટ્રી સરળતાથી કરવા માટે શિક્ષક સ્ત્રીઓ માટે આ ખરેખર ઉપયોગી માહિતી હોવાથી તમામ પ્રાથમિક શાળાના શિક્ષકો સુધી પહોંચાડજો અને બાળકોના ઓનલાઇન કરવા માટેની ઘણી બધી મહેનત ન કરવી પડે એને મેન્યુઅલી એન્ટર થઈ જાય એટલા માટે જાનુ પ્રયત્ન છે અને જીત્યા પણ શિક્ષકોની મેન્યુઅલી એન્ટ્રી કરવી હોય તે તમામ માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ શિક્ષકો સુધી પહોંચાડવા માટે વિનંતી છે 


દ્વિતીય સત્રાંત કસોટી (SAT-2022) MANUAL DATA ENTRY કરવા બાબત માહિતી

દ્વિતીય સત્રાંત કસોટી (SAT-2022) MANUAL DATA ENTRY કરવા બાબત માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR