શાળાના બાળકોને સાયન્સ સિટી , અમદાવાદની મુલાકાતે લઇ જવાની સહ - અભ્યાસિક પ્રવૃત્તિ વાર્ષિક સમયપત્રકમાં સામેલ કરી અમલવારી કરવા બાબત

Join Whatsapp Group Join Now

શાળાના બાળકોને સાયન્સ સિટી , અમદાવાદની મુલાકાતે લઇ જવાની સહ - અભ્યાસિક પ્રવૃત્તિ વાર્ષિક સમયપત્રકમાં સામેલ કરી અમલવારી કરવા બાબત 

મહત્વપૂર્ણ લિંક

સાયન્સ સિટી , અમદાવાદની મુલાકાતે લઇ જવાની અમલવારી કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


શાળાના બાળકોને સાયન્સ સિટી , અમદાવાદની મુલાકાતે લઇ જવાની સહ - અભ્યાસિક પ્રવૃત્તિ વાર્ષિક સમયપત્રકમાં સામેલ કરી અમલવારી કરવા બાબત


https://project303.blogspot.com/2022/05/Science-City-mulakat-paripatra-pravas.html

https://project303.blogspot.com/2022/05/Science-City-mulakat-paripatra-pravas.html


શાળાના બાળકોને સાયન્સ સિટી , અમદાવાદની મુલાકાતે લઇ જવાની સહ - અભ્યાસિક પ્રવૃત્તિ વાર્ષિક સમયપત્રકમાં સામેલ કરી અમલવારી કરવા બાબત . ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ પરિપત્ર ક્રમાંક : પીઆરઇ / ૧૨૨૦૨૨ / ૨૪૯ / ૬ સચિવાલય , સરદાર ભવન , સેક્ટર -૧૦ , ગાંધીનગર તા . ૨૦/૦૫/૨૦૨૨ વંચાણે લીધા : ( ૧ ) શિક્ષણ વિભાગનો તારીખ ૧૮ / ૦૨ / ૨૦૨૨ નો પત્ર ક્રમાંક : પીઆરઇ / ૧૨૨૦૨૨ / ૨૪૯ / ક પ્રસ્તાવના : શિક્ષણ વિભાગના વેંચાણે લીધા ક્રમાંક ( ૧ ) હેઠળના તારીખ ૧૮/૦૨/૨૦૨૨ પત્રથી જીલ્લા શિક્ષણ સમિતિ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ , અમદાવાદ અને ગાંધીનગર આસપાસ હસ્તકની પ્રાથમિક શાળાના બાળકોને સાયન્સ સિટીની મુલાકાતે લઇ જવા અંગે નજીકના ભવિષ્યમાં SOP ની સૂચના અનુસાર આયોજન કરવા નિયામકશ્રી , પ્રાથમિક શિક્ષણને જણાવેલ છે . આ અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી . પરિપત્ર : તાજેતરમાં સાયન્સ સિટી ખાતે રોબોટિક્સ ગેલેરી , એક્વેટિક ગેલરી , લાઇફ સાયન્સ પાર્ક અને નેચર પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે . જે અન્વયે રાજ્યની શાળાઓના બાળકોની વિજ્ઞાન વિષય પ્રત્યેની રૂચિમાં વધારો થાય તેમજ તેઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેવા ઉંમદા હેતુથી તેઓને સાયન્સ સિટીની મુલાકાત લેવા પ્રેરિત થાય તે બાબતે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ દ્વારા સૂચના પાઠવવામાં આવેલ હતી . સાયન્સ સિટી ખાતેના એમ્ફીથીયેટર , એનર્જી પાર્ક , આઇ મેક્સ થિયેટર , હોલ ઓફ સ્પેસ એન્ડ સાયન્સ જેવા વિવિધ જ્ઞાન વિભાગોની મુલાકાતથી વિદ્યાર્થીઓને કઠિન લાગતા ગણિત - વિજ્ઞાન જેવા વિષયો સરળતાથી સમજાય જાય તેવા ઉમદા હેતુથી કરવામાં આવેલ છે . આથી રાજ્યના પ્રાથમિક શાળાના બાળકોને સાયન્સ સિટીની મુલાકાત લેવાથી તેઓનું શિક્ષણનું સ્તર ઉચું આવી શકે અને બાળકોની તાર્કિક શક્તિ ખીલી શકે , સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ ખાનગી શાળાના બાળકોની સમકક્ષ શિક્ષણનું સ્તર જાળવી શકાય છે . તેઓના અભ્યાસક્રમ ઉપરાંત સહ - અભ્યાસિક પ્રવૃત્તિ રૂપે સાયન્સ સિટીની મુલાકાત લેવાનું સરકારશ્રી તરફથી સૂચવવામાં આવ્યું છે . 

સરકારશ્રીના નિર્ણય અનુસાર રાજ્યમાં આવેલ તમામ બોર્ડની શાળાઓમાં ધોરણ ૧ થી ૧૨ ના વર્ગો માટે પ્રત્યક્ષ વર્ગ શિક્ષણકાર્ય પુનઃ શરૂ કરવામાં આવી રહી છે . આથી પ્રથમ તબક્કે અમદાવાદ અને ગાંધીનગર જીલ્લા શિક્ષણ સમિતિ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આસપાસ હસ્તકની પ્રાથમિક શાળાના બાળકોને સહ - અભ્યાસિક પ્રવૃત્તિ રૂપે સાયન્સ સિટીની મુલાકાતે લઇ જવાની કાર્યવાહી તેઓની વાર્ષિક અભ્યાસ પ્રવૃત્તિ અને ઇત્તર પ્રવૃત્તિના સમયપત્રકમાં સામેલ કરી અમલ કરવાની રહેશે . ત્યારબાદ ક્રમશ : તબક્કાવાર રાજ્યભરની તમામ શાળાઓએ આ પ્રવૃત્તિ કરવાની રહેશે . સરકારશ્રીની મંજૂરી અનુસાર આ સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે  


શાળાના બાળકોને સાયન્સ સિટી , અમદાવાદની મુલાકાતે લઇ જવાની સહ - અભ્યાસિક પ્રવૃત્તિ વાર્ષિક સમયપત્રકમાં સામેલ કરી અમલવારી કરવા બાબત

શાળાના બાળકોને સાયન્સ સિટી , અમદાવાદની મુલાકાતે લઇ જવાની સહ - અભ્યાસિક પ્રવૃત્તિ વાર્ષિક સમયપત્રકમાં સામેલ કરી અમલવારી કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR