પારિવારિક સંબંધો ના નામ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત માં ચાર ભાષામાં એક સાથે એક પેજમાં તમામ માટે ઉપયોગી

Join Whatsapp Group Join Now

પારિવારિક સંબંધો ના નામ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત માં ચાર ભાષામાં એક સાથે એક પેજમાં તમામ માટે ઉપયોગી 

મહત્વપૂર્ણ લિંક 

ચાર ભાષામાં પારિવારિક સંબંધો ના નામ જોવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક 

પારિવારિક સંબંધો (ચાર ભાષામાં) તૈયાર થઈ ગયા બાદ ક્વિઝ આપવા માટે અહીં ક્લિક કરો



પારિવારિક સંબંધો ના નામ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત માં ચાર ભાષામાં એક સાથે એક પેજમાં તમામ માટે ઉપયોગી  

https://project303.blogspot.com/2022/05/Parivarik-sabndho-gujrati-hindi-english-sanskrit.html


પારિવારિક સંબંધો ના નામ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત માં ચાર ભાષામાં એક સાથે એક પેજમાં તમામ માટે ઉપયોગી 



પારિવારિક સંબંધો ના નામની વિગત અહી મુકી દેવામાં આવી છે કુટુંબમા mapai ભુવા કાકા કાકી દાદા દાદી ભાઈ ભાભી દીકરો-દીકરી જુદા જુદા સંબંધો આપણે જાણતા હોઈએ છીએ પણ તે સંબંધને આપણે આપણી માતૃભાષામાં જ ઓળખતા હોઈએ છીએ માતૃભાષામાં નામ આવતા હોય છે તો કોઈ નાનું બાળક હોય કે મોટા હોય એમના જ આવા સંબંધોના નામ જુદી જુદી ભાષામાં આવડતા હોય તો આપણે તેને વાતચીતના સ્વરૂપમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ અમુક સમયે આપણે વાતચીત કરવી હોય છે જુદી ભાષામાં વાતચીત કરવા માટે ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે પણ આવા સંબંધોના નામ જ આપણને જુદી જુદી ભાષાઓમાં આવડતા હોય તો આપણે તેમની વાતચીત સરળતાથી કરી શકતા હોઈએ છીએ સંબંધોના નામ ચાર ભાષાઓમાં મૂકવામાં આવે છે કે જે પારિવારિક કૌટુંબિક નામ આપણે બોલીએ છે તે ગુજરાતી ભાષામાં બોલાવો હોય કુટુંબના તમામ સભ્યોના માટે અંગ્રેજી ભાષામાં બોલો હોય કે પરિવારના તમામ હિન્દી ભાષામાં બોલવા હોય તેવા પારિવારિક તમામ સંબંધો આપણે સંસ્કૃત ભાષામાં જ શીખવા હોય તો બોલવા હોય અથવા તો વાતચીત કરવી હોય તો સરળતાથી તમને ઉપયોગી થશે ફક્ત એક જ પેજ મો પ્રિન્ટ કાઢી તમે તેનો ઉપયોગ કરી શકો છો અને શીખી શકો છો મોબાઇલમાં હરતા ફરતા પણ શીખી શકાય તેવા પારિવારિક સંબંધો ના નામ એક જગ્યાએ એક જ દિશામાં મુકવાનો પ્રયત્ન કરેલો છે અને તેની ક્વિઝ પણ મૂકવામાં આવતી હોય છે તમે એક સમયે તૈયાર થઇ ગયા બાદ તમને આવડે છે કે કેમ તે જોવું હોય તો તમે ફ્રીજમાં જવાબ આપીને જ શીખી શકાતી પણ કરી શકો છો કે તમને કેટલું આવડે છે એકવાર આવી ગયા પછી જો ક્વિઝમાં પૂરેપૂરા ગુણ આવે તમને મળી જતા હોય તો તમે તૈયારી કરી બરાબર છે તે જ માની લેવાની જરૂર છે માટે તમે જ કોઈપણ વેકેશનનો સમયગાળો હોય રજાના દિવસ હોય રવિવાર કે તહેવારના સમયમાં ફ્રી સમય જ્યારે અનુકૂળતા હોય નવરાત્રી હળવાશની પળ હોય તેવા સમયમાં બેઠા તૈયારી કરી ચાર ભાષાનું જ્ઞાન તમે બેઠી લઈ શકો છો તે માહિતી અને પ્રોજેક્ટ ક્ષેત્ર whatsapp ગ્રુપમાં મુકતા હોય છે તમારા પરિવારના તમારા આજુબાજુના સભ્યો પ્રકરણ-૧૭ whatsapp ના જોડાયા હોય તો તેમને તમે જોડાવા માટે વિનંતી કરી શકો છો અને જુદી જુદી બાબતો શીખી શકો છો માટે ચાર ભાષામાં જ્ઞાન મેળવવા માટેની ચાર ભાષાનું શિક્ષણ લેવા માટે અહિયાં જુદી-જુદી ટેસ્ટ મૂકી અને જુદીજુદી વિગતો તૈયાર કરવા માટે અમે રોજ જુદી જુદી માહિતી મૂકતા હોય છે એક શિક્ષક દ્વારા બનેલી માહિતી અન્ય શિક્ષકો સુધીની બાળકો સુધી પહોંચાડવાનો એક માધ્યમ તરીકે મેં કામ કરી રહ્યા છે કે જે મિત્રો આવી જુદી જુદી માહિતી બનાવશે તેવી પ્રોજેક્ટ 300 whatsapp ગ્રુપમાં સંકલન કરીને મૂકવાનો પ્રયત્ન કરી વધુ લોકો સુધી પહોંચાડવા માટે ભગીરથ કાર્ય કરી રહ્યા છીએ માટે જ્યારે જ્યારે પણ આવી ઉપયોગી માહિતી આવશે ત્યારે ત્યારે પ્રોજેક્ટર whatsapp ગ્રુપમાં મુકવાનો પ્રયત્ન કરશો તો તમારી આસપાસ જો કોઈને ચાર ભાષામાં જુદી જુદી માહિતી મેળવવી હોય આજે પારિવારિક સંબંધો ની માહિતી મુકવામાં આવી છે તમારા જે સંબંધો છે તેને તમે ભાષામાં હિન્દી ભાષામાં હોય અંગ્રેજી ભાષા હોય કે પોતાની માતૃભાષા ગુજરાતીમાં હોય કોઈપણ ભાષામાં તૈયાર કરી શકો છો અને તેનો ઉપયોગ પણ કરી શકો છો નાના વાકયો બોલી શકો છો અને વાતચીતમાં પરિવારના સભ્યોના સંબંધોના નામ તમે આવતા હોય તો વાતચીત સરળતાથી કરી શકો છો ને ટેલિફોનિક વાતચીત કરવી હોય મોબાઇલમાં જ્યારે વાતચીત કરતા અને સંબંધોની વાત આવી ત્યારે તેમને અમુક વસ્તુ ભૂલી જતા હોય છે એ માટે સરળતાથી ઉપયોગ ઉપયોગી માહિતી પ્રોજેક્ટ ક્ષેત્ર whatsapp માં મૂકી લોકોની મદદ કરવા માટે સંકલન કરી માહિતી મૂકતા હોઈએ છીએ તો પારિવારિક સંબંધોને ચાર ભાષામાં હિંદી ગુજરાતી અંગ્રેજી અને સંસ્કૃત તમામ વિગત જોવા માટે ઉપયોગી ભેજ હોવાથી તમામ તમામ મિત્રો સુધી પહોંચાડવા અને વધુમાં વધુ શેર કરવા માટે અંગત રીતે વિનંતી કરીએ છીએ 


પારિવારિક સંબંધો ના નામ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત માં ચાર ભાષામાં એક સાથે એક પેજમાં તમામ માટે ઉપયોગી 



પારિવારિક સંબંધો ના નામ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત માં ચાર ભાષામાં એક સાથે એક પેજમાં તમામ માટે ઉપયોગી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR