મહેસાણા જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક

Join Whatsapp Group Join Now

મહેસાણા જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક 

મહત્વપૂર્ણ લિંક 

મહેસાણા જિલ્લાની ખાલી જગ્યાની યાદી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક 

મહેસાણા જીલ્લા અરસ-પરસ કેમ્પ 2022 ના આયોજન બાબત 16/05/2022.

મહત્વપૂર્ણ લિંક 

મહેસાણા જિલ્લાના વધ ઘટ કેમ્પ 2022 નો લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


મહેસાણા જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક  

https://project303.blogspot.com/2022/05/Mehsana-vadh-ghat-paripatra-viklap-camp.html


મહેસાણા જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક 


મહેસાણા જિલ્લાના શિક્ષકો માટે ઉપયોગી માહિતી એની મહેસાણા જિલ્લાના બદલી ઇચ્છુક શિક્ષકો વચ્ચે શિક્ષકોની બદલી કરવાની ઇચ્છા હોય જે શિક્ષકો વર્ષોથી એકની એક શાળામાં નોકરી કરતા હોય ને કોઈ કારણસર વતનથી દૂર હોય તો આપ પોતાના પરિવારથી દૂર હોય તેવા શિક્ષકો હજુ પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યા છે તેમને અન્ય પ્રાથમિક શાળામાં બધી કરવાની ઈચ્છા ધરાવનાર મહેસાણા જિલ્લાના તમામ તાલુકામાં નોકરી કરતા પોતાની ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો માટે મહેસાણા જિલ્લાના વિવિધ કંપની માહિતી મુકવામાં આવશે મહેસાણા જિલ્લામાં વિકલ્પોનો કેમ હોય અથવા તો મહેસાણા જીલ્લાનો બદલી કેમ્પ હોય અથવા તો મહેસાણા જિલ્લાનું અરસ-પરસ બદલીનો કેમ હોય અથવા તો મહેસાણા જિલ્લાનું જિલ્લાફેર બાબતનો કોઈ કેમ હોય અથવા તો મહેસાણા જિલ્લાનું કોઈ વિકલ્પ કે અન્ય કોઈ ઓનલાઈન બદલી કેમ હોય મહેસાણા જિલ્લા અને તાલુકામાં એક તાલુકામાં તાલુકો બદલી કરાવવા માંગતા મિત્રો નો ઓનલાઈન બદલી કેમ્પ અંગેની કોઈપણ માહિતી હોય તો મહેસાણા જિલ્લાના શિક્ષકો સુધી માહિતી પહોચાડવા માટે પ્રોજેક્ટ whatsapp ગ્રુપ બનાવ્યું છે તો જે મિત્રો પ્રોજેક્ટર whatsapp ગ્રુપમાં જોડાયેલા હોય તેવા તમામ પ્રાથમિક શિક્ષકોને વિનંતી કરી રહ્યા છે કે પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાઈ જજે અને મહેસાણા જિલ્લાની જુદી જુદી માહિતી અમારા દ્વારા સંકલન કરીને મુકવામાં આવશે અને ચણા જિલ્લામાં કઈ કઈ શાળામાં કઈ કેટલી જગ્યા ખાલી છે તેની વિગત શિક્ષણ સમિતિ દ્વારા જ્યારે બહાર પાડવામાં આવશે ત્યારે તેની વિગત પણ મુકવામાં આવશે માટે મહેસાણા જિલ્લામાં કઈ કઈ જગ્યા ખાલી છે તેની વિગતો જોવી હોય તો પણ પ્રોજેક્ટર whatsapp ગ્રુપમાં જોડાઈ રહેવા માટે વિનંતી કરીએ છીએ 


નીચેની બાબતો તરફ તમારૂ ધ્યાન દોરવામાં આવે છે . ૧ . હાલ કોરોના કોવિડ –૧૯ મહામારી સંદર્ભે કેમ્પમાં વધ સિવાયના અન્ય કોઈ શિક્ષક ઉપસ્થિત ન રહે તે આપની શાળાના તમામ શિક્ષકોને સુચના આપવાનું રાખશો તથા વધ કેમ્પમાં ઉપસ્થિત રહેનાર શિક્ષકશ્રી એ માસ્ક અવશ્ય પહેરવાનું રહેશે . તથા શક્ય હોય ત્યાં સુધી સેનીટાઈઝર સાથે રાખી તેનો સમયાંતરે ઉપયોગ કરવાનો રહેશે.અને સોશીયલ ડીસ્ટન્સ ફરજીયાત જાળવવાનું રહેશે તેમજ વધ શિક્ષકશ્રીએ પોતાનું ઓળખપત્ર અવશ્ય સાથે રાખવાનું રહેશે . વધમાં આવતા શિક્ષકોને તાલુકા કક્ષાએથી આ સાથે સામેલ રાખેલ સમય સારણી મુજબ હાજર રહે તે માટે જાણ કરવાની રહેશે . ૩ . વધ વાળા શિક્ષકશ્રીએ અવશ્ય કેમ્પના સ્થળે હાજર રહી સ્થળ પસંદ કરવાનું રહેશે . અન્યથા કેમ્પ બાદ એકતરફી હુકમ કરવામાં આવશે અને પાછળથી કોઈ હકદાવો કરી શકશે નહી . ૪ . ( ૧ ) જે તે વર્ષના વધ ના શિક્ષકો ( ૨ ) અગાઉના વર્ષમાં તાલુકામાંથી તાલુકાવધથી બહાર ગયેલ શિક્ષકો તથા ( ૩ ) અગાઉના વર્ષના સુપરસ્યુમરી થયેલ શિક્ષકો તથા તથા મુળશાળા તાલુકા વધ પરતનો લાભ મળવાપાત્ર શિક્ષકશ્રીઓને કેમ્પમાં તમામ આધાર સહ હાજર રહેવાની સુચના આપવાની રહેશે . ૫ . શાળામાં ખરેખર જે શિક્ષક વધમાં આવતા હશે અને તેની જગ્યાએ અન્ય કોઈ શિક્ષકને કેમ્પમાં મોકલવામાં આવશે કે રેકર્ડ સાથે શાળામાં હાજર તારીખોમાં ચેડા કરીને ફેરફાર કરવામાં આવ્યાનું આ કચેરીના ધ્યાન ઉપર આવશે તો આ માટે તમારી અંગત જવાબદારી ગણવામાં આવશે . 9 . વધુમાં આવેલ શિક્ષકશ્રીએ વધ ઘટ કેમ્પ માં તથા જનરલ કેમ્પમાં રેકર્ડ સાથે અવશ્ય ઉપસ્થિત રહેવાનું રહેશે . 9 . તમારી શાળામાં વધમાં દર્શાવેલ ઉપરોકત શિક્ષકનું નામ ચકાસી લેવું અને તમારા પત્ર સાથે જ ઉપરોકત શિક્ષકને કેમ્પમાં મોકલવાના રહેશે . 2 . . તમારી શાળામાં વધુમાં આવતા ઉપરોકત શિક્ષકને વધ - ઘટ કેમ્પની તારીખ , સમય અને સ્થળ વગેરેની લેખિત જાણ કરી તેમની સહી મેળવવાની રહેશે અને તેમને જણાવેલ સ્થળ , સમયે કેમ્પમાં હાજર રહેવા માટે લેખિતમાં જાણ કરવાની રહેશે . તમારી શાળામાં છેલ્લે હાજર થયેલ ઉપરોકત શિક્ષકને તમે આપેલી માહિતીના આધારે જ વધાં દર્શાવેલ છે . તેમ છતાં આ કચેરી દ્વારા ખરેખર વધમાં ન આવતા હોય તેવા કોઈ શિક્ષકનું નામ મોકલી આપવામાં આવ્યું હોય તો તમારા અદ્યતન સાધનિક વ રેકર્ડ સાથે ચકાસણી કરી ખરેખર જે શિક્ષક વધમાં આવતા હોય તો તેમને અત્રેની કચેરીએ આધાર સહ રેકર્ડ રજુ કરી કેમ્પમાં મોકલી આપવાના રહેશે અને આવા ફેરફાર અંગે લેખિત જાણ કેમ્પમાં આવનાર શિક્ષક સાથે મોકલી આપવાની રહેશે.શાળામાં ખરેખર જે શિક્ષક વધમાં આવતા હશે અને તેની જગ્યાએ અન્ય કોઈ શિક્ષકને કેમ્પમાં મોકલવામાં આવશે કે રેકર્ડ સાથે શાળામાં હાજર તારીખોમાં ચેડા કરીને ફેરફાર કરવામાં આવ્યાનું આ કચેરીના ધ્યાન ઉપર આવશે તો આ માટે મુખ્ય શિક્ષકશ્રીની જવાબદારી નકકી કરીને તેમની સામે ખાતાકીય રાહે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.જેથી ખરેખર જે શિક્ષક વધમાં આવતા હોય તેમને જ કેમ્પમાં મુ.શિ.ના પત્ર સાથે મોકલવાના રહેશે . ઉપરોકત સૂચનાઓનું સંબંધિત મુખ્ય શિક્ષકશ્રીએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે . ૧૦ . તા .૧ / ૪ / ૨૦૨૨ ના ઠરાવ પ્રકરણ H ( ૨૪ ) મુજબ શાળાના અન્ય શિક્ષક સમંતિથી વધમાં જવા તૈયાર હોય તો તેમની સંમતિથી વધની બદલી કરવાની થાય છે . અને તેઓ બન્નેની માંગણીની બદલી ગણાશે . આવા સમંતિથી ગયેલ શિક્ષકને મુળશાળા તાલુકા વધ પરતનો લાભ મળવાપાત્ર રહેશ નહી તથા આગામી ત્રણ વર્ષ સુધી બન્ને શિક્ષક આંતરીક માંગણી કે આંતરીક અરસ પરસ બદલીની માંગણી કરી શકશે નહી . તેમજ આ પ્રકારનો લાભ સમગ્ર નોકરી દરમ્યાન એક જ વખત લઈ શકાશે .




મહેસાણા જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક 

મહેસાણા જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR