સતત ત્રણ મહિના શાળામાં શિક્ષકો અને બાળકોની વધુ ગેરહાજરી બાબત
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
સતત ત્રણ મહિના શાળામાં શિક્ષક અને બાળકોની વધુ ગેરહાજરી બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
ત્રણ મહિનામાં ૫૦% થી વધુ ગેરહાજર શિક્ષકોની વિગતો.
ત્રણ મહિનામાં ૧૫ દિવસથી વધુ ઓનડ્યૂટી શાળાથી બહાર રહેલા શિક્ષકોની વિગતો.
ત્રણ મહિનામાં ૧૫ દિવસથી વધુ ટ્રેનિંગ અર્થે શાળાથી બહાર રહેલા શિક્ષકોની વિગતો.
સતત ત્રણ મહિના શાળામાં શિક્ષકો અને બાળકોની વધુ ગેરહાજરી બાબત
વિષય : - સતત ત્રણ મહીના શાળામાં શિક્ષકો અને બાળકોની વધુ ગેરહાજરી બાબત . ઉપર્યુકત વિષય પરત્વે જણાવવાનું કે , વિદ્યા સમીક્ષા કેન્દ્ર ફોર સ્કુલની ઓનલાઇન એટેંડન્સ સિસ્ટમના ડેટા એનાલિસિસ મુજબ છેલ્લા ફેબ્રુઆરી થી એપ્રિલ માસ દરમ્યાન શહેર / જિલ્લાઓમાં નીચે પ્રમાણેની શિક્ષકો તથા બાળકોની વિગતો પ્રાપ્ત થઈ છેઃ 1. ત્રણ મહિનાના કાર્યદિવસોના 80 % થી વધુ ગેરહાજર બાળકોની વિગતો 2. ત્રણ મહિનાના કાર્યદિવસોના ૫૦ % થી વધુ ગેરહાજર શિક્ષકોની વિગતો ૩. ત્રણ મહિનાના કાર્યદિવસોના ૧૫ દિવસથી વધુ ઓનડ્યૂટી શાળાથી બહાર રહેલા શિક્ષકોની વિગતો 4. ત્રણ મહિનાના કાર્યદિવસોના ૧૫ દિવસથી વધુ ટ્રેનિંગ અર્થે શાળાથી બહાર રહેલા શિક્ષકોની વિગતો શાળામાંથી શિક્ષકો અને બાળકોની સતત આટલી ગેરહાજરી અધ્યયન નિષ્પત્તિ પર ઘણી મોટી નકારાત્મક અસર કરી શકે છે . આ સાથે સામેલ ઉપર દર્શાવેલ ચાર બાબતોની MS - Excel ફાઇલની Google Drive Link પરથી આપના જિલ્લા / નગર શિક્ષણ સમિતિના દર્શાવેલ શિક્ષકો અને બાળકોની વિગતોની પૂરી ગંભીરતાથી ચકાસણી કરી તે અંગે લેવાયેલ પગલાઓની વિગતો Remarks ના કોલમમાં ભરી તે અંગેની જાણ અત્રેની કચેરીને દિન -10 માં કરવાની રહેશે .
સતત ત્રણ મહિના શાળામાં શિક્ષકો અને બાળકોની વધુ ગેરહાજરી બાબત
ત્રણ મહિનામાં ૮૦% થી વધુ ગેરહાજર બાળકોની વિગતો
ત્રણ મહિનામાં ૫૦% થી વધુ ગેરહાજર શિક્ષકોની વિગતો
ત્રણ મહિનામાં ૧૫ દિવસથી વધુ ઓનડ્યૂટી શાળાથી બહાર રહેલા શિક્ષકોની વિગતો
ત્રણ મહિનામાં ૧૫ દિવસથી વધુ ટ્રેનિંગ અર્થે શાળાથી બહાર રહેલા શિક્ષકોની વિગત
ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના તમામ તાલુકામાં જેટલી પણ પ્રાથમિક શાળાઓ આવેલી છે તમામે તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઇન હાજરી પુરાવવા માં આવતી હોય છે અને આ ઓનલાઇન હાજરી પુરાવા ના ડેટા શિક્ષણ વિભાગ પાસે છે જે કમાન્ડો કંટ્રોલ સેન્ટર ખાતે હોય છે તમામ ડેટા સેવ ના આધારે આખા ગુજરાત રાજ્યમાં કયા શિક્ષકો કેટલા દિવસ ગેરહાજર છે કેટલા દિવસ રહેલા છે એટલે તે ફરજ પર નો સમયગાળો ઓનલાઇન થતા હોય છે કેટલા શિક્ષકો ટ્રેનિંગમાં ગયેલા છે એટલે કે નોકરી દરમિયાન જે જે બાળકો ના હિત માટે અને સર્વિસ માટે ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે એટલે તાલીમ લેવા જતા હોય તે શિક્ષકોનો ડેટા પણ મારા શેર થઈ જતું હોય તો કયા શિક્ષકો વધુ તાલીમ રહ્યા છે કયા શિક્ષકો વધુ સમય ઓડિટ પર રહેલા છે શિક્ષકો શાળામાં ગેરહાજર રહે છે તે તમામ વિગતો શિક્ષણ વિભાગ દ્વારા માંગવામાં આવતી હોય છે માટે જે શિક્ષકો રજા ઉપર હોય ગેરહાજર રહ્યા હોય તમામ વિગત આપવાની છે સાથે સાથે પ્રાથમિક શાળાઓમાં બાળકોની હાજરી પણ ઓનલાઇન જ થતી હોય છે માટે જે બાળક કાયમ સતત ગેરહાજર ઓનલાઇન થતું હોય અથવા તો સમયાંતરે હાજરી પુરાતી હોય એટલે કે ઉચી હાજરી હોય તો તેવા તમામ બાળકોની તપાસ કરવામાં આવશે અને બાળકોની ડેટા ની એનાલિસિસ કરીને તમામ ડેટા શિક્ષણ વિભાગ દ્વારા નીકળી કચેરીઓમાં મોકલવામાં આવેલો છે અને તેનો પૂરતા કરવાની થતી હોય છે માટે શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઇન હાજરી હોવાથી તમામે તમામ ડેટા સેવ થઇ જતું હોય છે માટે આવા little ronnie મહત્વની માહિતી પ્રોજેક્ટ whatsapp વાપરતા હોઈએ છીએ બાળકોની ઓનલાઇન હાજરી હોય શિક્ષકોની ઓનલાઇન હાજરી હોય હોય હોય કે રજા પર હોય ત્યારે જુદી જુદી વિગતો પ્રોજેક્ટ whatsapp પર મુકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તમે જો પ્રોજેક્ટ નથી જોડાયેલા તમને જોડે જવા માટે વિનંતી કરીએ છીએ તમારી આસપાસ આવેલ ઘણી બધી માહિતી અને વિગતો તમને મળતી હશે પણ એકવાર પ્રોજેક્ટ whatsapp માં જોડાઈ જવાની ખાસ તમને વિનંતી કરીએ છીએ પ્રાથમિક શિક્ષકોને બાળકોને ઉપયોગી થાય તેવી માહિતી પ્રોજેક્ટ whatsapp બતાવીએ છીએ બાળકોની શિક્ષકોને ગેરહાજરી બાબત મહત્વપૂર્ણ લીટર હોવાથી તમામ તમામ તમામ શિક્ષકો સુધી પહોંચે જે શિક્ષકો સતત ગેરહાજર રહે છે પણ કારગર રહે છે તેવા તમામ શિક્ષકો સુધી પહોંચે તેવી વિનંતી કરીએ છીએ જે શાળામાં બાળકો અનિયમિત થઈ અથવા થી બહુ બધા કેળા જવાય ઘણી બધી ગેરહાજરીના કારણે તેની ગેરહાજરી ઓનલાઇન થવાના કારણે તે શિક્ષકો સુધી પણ આવું લેટર પહોંચે માટે તમામ શિક્ષકો સુધી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ
સતત ત્રણ મહિના શાળામાં શિક્ષકો અને બાળકોની વધુ ગેરહાજરી બાબત