અમદાવાદ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક

Join Whatsapp Group Join Now

અમદાવાદ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક

  


મહત્વપૂર્ણ લિંક

અમદાવાદ 1-5 ની જગ્યાઓની યાદી જોવા માટે અહીં ક્લિક કરો


અમદાવાદ 6-7-8 ની ભાષા ની જગ્યાઓની યાદી જોવા માટે અહીં ક્લિક કરો 


અમદાવાદ 6-7-8 ની ગણિત વિજ્ઞાન ની જગ્યાઓની યાદી જોવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ 6-7-8 ની સામાજિક વિજ્ઞાન ની જગ્યાઓની યાદી જોવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક



https://project303.blogspot.com/2022/05/Ahmedabad-vadh-ghat-.html



અમદાવાદ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક 


અમદાવાદ જિલ્લામાં જે નોકરી કરતા હોય તેવા શિક્ષકો પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતીનું સંકલન કરી એક જગ્યાએ જુદી જુદી માહિતી મળી રહી તે માટે અલગ-અલગ તમારે ઓનલાઈન શોધુ ન પડે અને અમદાવાદ જિલ્લાની તમામ માહિતી એક જ જગ્યાએ મળી રહે તે માટે ઉપયોગી પોસ્ટ બનાવવામાં આવી છે અમદાવાદ જિલ્લામાં શિક્ષકોના બદલી માટે જુદા જુદા રીતે કેમ કરવામાં આવતા હોય છે અમદાવાદ જિલ્લાનો વધઘટનો કેમ હોય કે પછી અમદાવાદ જિલ્લાનું વિકલ્પ કેમ્પ હોય કે પછી અમદાવાદ જિલ્લાનો અરસ-પરસ બદલી કેમ્પ હોય કે અમદાવાદ જિલ્લાનું જિલ્લાફેર કેમ્પ વાય અમદાવાદ જિલ્લાનું અગ્રતા બદલીનો કેમ હોય કે અમદાવાદ જિલ્લાનું ઓનલાઈન બદલી કેમ્પ છે અથવા તો અમદાવાદ જિલ્લાની આંતરિક તાલુકા બદલી દેવાનો ઓનલાઇન કેમ ઓનલાઇન બદલી સિવાયના પણ ઘણા બધા જે પણ કોઈ બદલી કેમ્પો આવતા હોય છે તે તમામ બદલી કેમ્પો ની જુદી-જુદી માહિતી જગ્યાએ મળી રહે તે માટે અમદાવાદ જિલ્લા માટે ઉપયોગી માહિતી હોવાથી અમદાવાદ જિલ્લામાં ફરજ બજાવતા ધોરણ 1 થી 5 ના તમામ શિક્ષકો તથા ધોરણ છ સાત આઠ મો પોતાની ફરજ બજાવતા તમામ પ્રાથમિક શિક્ષકો સુધી અમદાવાદ જિલ્લાની તમામ માહિતી પહોચાડવા માટે તેનું સંકલન કરી પરિપત્ર મૂકવાનો પ્રયત્ન કરવામાં આવશે તમારી આસપાસ ઘણા બધા મિત્રોએ અમદાવાદ જિલ્લાના પ્રાથમિક શાળાઓની જગ્યાઓની માહિતી મેળવીએ છીએ પણ તેમની પાસે પૂરતી માહિતી હોય તો તેવા તમામ મિત્રોને વિનંતી કરવામાં આવે છે કે અમદાવાદ જિલ્લામાં જે પ્રાથમિક શાળાઓની શિક્ષકોને પ્રાથમિક શાળાના પત્ની અથવા પ્રાથમિક શાળા માં કેટલી જગ્યા છે કઈ પ્રાથમિક શાળા માં કેટલી ઘટ છે કઈ પ્રાથમિક શાળા માં કેટલી વધશે તમે જુદી જુદી માહિતી એકત્ર કરી તેનું સંકલન કરી મૂકવાનો પ્રયત્ન કરવામાં આવશે અમદાવાદ જિલ્લામાં જુદી જુદી શાળાઓ સુધી જતી માહિતી તૈયાર કરવામાં આવતી લીધી માહિતીનું એકત્રીકરણ જિલ્લા દ્વારા બહાર પાડવામાં આવતું હોય છે જ્યારે તેની માહિતી મુકવામાં આવશે તે પછી અમારા દ્વારા વધુ લોકો સુધી પહોંચાડવા માટે તેને માહિતી શેર કરવામાં આવશે માટે અમદાવાદ જિલ્લા દ્વારા જ્યારે જ્યારે સારા પર સારી માહિતી અથવા તો લોકો સુધી પહોંચાડવાની માહિતી તૈયાર કરવામાં આવતી છીએ ત્યારે ત્યારે અમારા દ્વારા તે વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે પરણીતી પાંચમો અમદાવાદ જિલ્લામાં કેટલી ખાલી જગ્યા બાકી છે કેટલી ખાલી જગ્યા પર આવેલી છે અને તે બાદ અમે કેટલી જગ્યાઓ બાકી રહેલી છે તેની વિગતો અપડેટ કરવામાં આવશે ત્યારે તેની વેબસાઇટ પણ તમને મળતી રહેશે અમદાવાદ જિલ્લામાં ધોરણ 6 7 8 ની સામાજિક વિજ્ઞાન ની જગ્યા કેટલી બાકી રહેલી છે કેટલી ભરેલી છે તેની વિગતો પણ મુકવામાં આવશે અમદાવાદ જિલ્લામાં ભાષા શિક્ષક માટે અમદાવાદ જિલ્લામાં કેટલી ભાષા ની જગ્યા પર આવેલી છે કેટલી ભાષા શિક્ષકની જગ્યાઓ બાકી ભરવાની બાકી રહેલી છે અથવા તો કેટલી ભાષા શિક્ષકો માટેની વધઘટની જગ્યાઓ છે તેની વિગતો પણ અમારા દ્વારા મૂકવામાં આવશે તે પણ પ્રોજેક્ટર whatsapp ગ્રુપ માંથી આપણે મળી રહેશે અમદાવાદ જિલ્લામાં ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકો માટે ગણિત-વિજ્ઞાનની જે શાળાઓમાં જગ્યાઓ બાકી રહેલી છે તે શાળાઓની વિગતો અથવા તો જે શાળાઓમાં શિક્ષકોની શાળાઓની વિગતો અહીં પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મૂક્યું તે મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશો તો તમારી અમદાવાદ જિલ્લા વિશે ની બદલી કેમ્પો ની માહિતી અથવા તો તેની જગ્યાએ માહિતી મેળવવી હોય તો પ્રોજેક્ટ 313 whatsapp ગ્રુપમાં જોડાઈ જવા માટે વિનંતી કરી રહ્યા છીએ ઓનલાઇન બદલી કેમ હોય એકતરફી બદલી કેમ્પ હોય તાલુકાના બદલી કેમ્પ હોય આવી તમામ વિગતો અમદાવાદ જિલ્લા માટે જે મેળવવા મિત્ર મેળવવા માગતા હોય તે તમામ મિત્રોને whatsapp ગ્રુપમાં જોડાવા માટે આહવાન કરી રહ્યા છે બદલી કેમ્પ વિકલ્પો બદલી કેમ્પ માટે ઓનલાઈન બદલી કેમ્પ તમામ બદલી કેમ્પની માહિતી અમદાવાદ જિલ્લાના શિક્ષકો સુધી પહોંચાડવા માટે તમે પણ અંગત રસ લઈ કાર્ય કરવા માટે અમે નમ્ર અરજ કરીએ છીએ 




અમદાવાદ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક

અમદાવાદ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR