1 થી 15 અંક ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત માં ચાર ભાષામાં એક સાથે એક પેજમાં તમામ માટે ઉપયોગી.

Join Whatsapp Group Join Now

 1 થી 15 અંક ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત માં ચાર ભાષામાં એક સાથે એક પેજમાં તમામ માટે ઉપયોગી 

મહત્વપૂર્ણ લિંક 

ચાર ભાષામાં 1 થી 15 અંક જોવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક 

ચાર ભાષામાં 20 થી કરોડ સુધી અંક જોવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક 

ચાર ભાષામાં 1 થી 15 અંકોના નામ તૈયાર થઈ ગયા પછી ક્વિઝ માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક 

ચાર ભાષામાં 20 થી કરોડ સુધી અંકોના નામ તૈયાર થઈ ગયા પછી ક્વિઝ માટે અહીં ક્લિક કરો


1 થી 15 અંક ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત માં ચાર ભાષામાં એક સાથે એક પેજમાં તમામ માટે ઉપયોગી. 


https://project303.blogspot.com/2022/05/1thi15-ank-gujrati-hindi-english-sanskrit-char-bhasha.html


1 થી 15 અંક ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત માં ચાર ભાષામાં એક સાથે એક પેજમાં તમામ માટે ઉપયોગી.

વિદ્યાર્થીઓની સંખ્યા જ્ઞાન એક ભાષામાં શીખવું હોય તો સરળ પડે છે પણ એ જ સંખ્યાજ્ઞાન એ જુદી જુદી ભાષામાં શીખવું હોય તો વિદ્યાર્થીઓ માટે અઘરું પડતું હોય છે પણ અહીં સરસ મજાની એક જ મૂકી દેવામાં આવી છે આ પેજ ની મદદથી તમામ વિદ્યાર્થીઓ એકથી માંડીને ૧૦૦૦ સુધીની બધી જ સંખ્યામાં ચાર ભાષામાં શીખી શકે છે એટલે સાવ સરળ બની જશે ફક્ત એક જ ભાષાનું સંખ્યાજ્ઞાન ખૂબ જ બધા જ વિદ્યાર્થીઓ માટે મહત્વનું થઈ પડશે તમામ વિદ્યાર્થીઓ સંખ્યાજ્ઞાન શરૂઆતનું સંખ્યાજ્ઞાન શીખવામાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે તેવા તમામ મુશ્કેલીઓ એક જ નિવારી શકાય તેવા સરળ અને સરસ મજાનું તૈયાર કરી દેવામાં આવી છે આ પેજ દ્વારા વિદ્યાર્થી ચાર ભાષામાં ગુજરાતી ભાષા હોય અંગ્રેજી ભાષા હોય હિન્દી ભાષા સંસ્કૃત ભાષા હોય ત્યારે ચાર ભાષામાં સંખ્યાજ્ઞાન સરળતાથી શીખી શકશે અને ઝડપથી આવી જશે અને ફક્ત એક જ દિવસની જરૂર પડશે માટે સાવ સરળ અને સહેલું હોવાથી તમામ વિદ્યાર્થીઓ માટે વધુમાં વધુ વેચવાલી અને વિદ્યાર્થી સુધી આવી માહિતી પહોંચી અને તમામ વિદ્યાર્થી સંખ્યા સરળતાથી શીખી શકીએ સંખ્યાજ્ઞાન ભૂલ ના રહે અને ભૂલ રહિત શિક્ષણ માટે ઉપયોગી મહત્વનું સંખ્યાજ્ઞાન હોવાથી તમામે તમામ વિદ્યાર્થીઓને ઉપયોગી માહિતી અમે પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ શાળાઓમાં ગણિત-વિજ્ઞાન કોર્નર બનાવવા ઘણા બધા વિદ્યાર્થીઓની ઘણો ફાયદો થતો હોય છે માટે જ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક દ્વારા ગણિત વિજ્ઞાન કોર્નર બનાવવામાં આવતો હશે અને તેમજ જુદી જુદી માહિતી મુકી દેવામાં આવતી હોય છે ગણિત-વિજ્ઞાન કોર્નર ની મદદથી વિદ્યાર્થી ઘણું બધું શીખી જતા હોય છે માટે ગણિત-વિજ્ઞાન કોર્નર 21 મૂકી દેવામાં આવે તો એક થી 15 સુધી ની સંખ્યા ઓ શાળાના તમામ બાળકો સરળતાથી અને ઝડપથી શીખી શકે છે શાળામાં ગણિત વિજ્ઞાન કોર્નર બાળક રમત કરતો કરતો હરતાં ફરતાં ફરતાં પોતાની અનુકૂળતા એ પોતાના ગણિત-વિજ્ઞાન કોર્નર માં રહેલી જુદી જુદી બાબતો થી ઘણું બધું શીખી જતા હોય છે પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક દ્વારા ગણિત વિજ્ઞાન કોર્નર નો લાભ વધુમાં વધુ બાળકો મેળવે તે માટે આપણે જુદી જુદી માહિતી અલગ વિવિધતા વાળી માહિતી મુકવાનો પ્રયત્ન કરવો જોઈએ તો બાળકોને રસ સાથે શિક્ષણ મેળવવું ગમતું હશે એકની એક બાબતો રાખવાથી બાળકોને રસ પડતો નથી એમ જુદી જુદી અલગ અલગ માહિતી મૂકવાથી બાળકોને ઘણો રસ પડતો હોય છે શાળામાં જેટલી સંખ્યા હોય એના થોડા ઘણા બાળકો પણ જો ગણિત-વિજ્ઞાન કોનો ઉપયોગ કરી તો તેને સફળ થયેલો માનવામાં આવતો હોય છે કેમ કે બાળકો પોતાની અનુકુળતાએ રિસેસના ટાઈમ ત્યારે હળવાશની પળો હોય નવરાશની પળો હોય તેવા સમયે ગણિત-વિજ્ઞાન કોર્નર નો ઉપયોગ કરતા હોઈએ છીએ અને ભાષા કોને ગણિત-વિજ્ઞાન કોર્નર અને સામાજિક વિજ્ઞાન પણ આ ત્રણેય કોર્નર જોડે જોડે રાખવાથી પોતાની નજીક નજીકની રાખવાથી એકબીજાને સંલગ્ન માહિતીઓ વિદ્યાર્થી મળી શકતા હોય છે.આ ગણિત-વિજ્ઞાન કોર્નર છે જે ભાષા કોર્નર માં પણ ઉપયોગી છે ભાષા કોર્નર માં ચાર ભાષા આવડતી હોય છે ગણિત-વિજ્ઞાન માં એક થી 15 સંખ્યા વચ્ચે આ બંનેનું સંયુક્ત રીતે આપી બંને કોર્નરમાં ઉપયોગ થઇ શકે તેમ હોવાથી તમામે તમામ વિદ્યાર્થીઓને ઉપયોગી થશે તમામે તમામ વિદ્યાર્થીઓ પોતાને હળવાશની પળોમાં ગણિત-વિજ્ઞાન કોર્નર અને ભાષાનો ઉપયોગ કરશે અને એક થી 15 ની સંખ્યા ઓ જ્યારે ચાર ભાષામાં સરળતાથી શીખી શકશે આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ whatsapp મૂકતા હોઈએ છીએ જો તમે ના જોડાયા હોય તો જોડાઈ જજે તમારી આસપાસ કેટલા વાગ્યા હશે કે જે જે ના બાળકો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હશે અને તેવા બાળકોને અમારા ગ્રુપમાં હોય તો જોડાઇ જવા માટે વિનંતી કરીએ છીએ અને વધુમાં વધુ શૈક્ષણિક માહિતીનો ઉપયોગ કરતા થાય અને વધુમાં વધુ બાળકો સુંદર માહિતી પહોંચી તેઓ તેમને અંગત રીતે પણ પ્રયાસ કરજો તેવી અમે આપને આગ્રહ ભરી વિનંતી કરીએ છીએ 

1 થી 15 અંક ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત માં ચાર ભાષામાં એક સાથે એક પેજમાં તમામ માટે ઉપયોગી.

1 થી 15 અંક ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત માં ચાર ભાષામાં એક સાથે એક પેજમાં તમામ માટે ઉપયોગી. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR