SMC/ SMDC/ KGBV કક્ષાએ ICICI માં બેક એકાઉન્ટ ઓપન કરવાનું છે તેના ફોર્મ ભરવા માટે ઉપયોગી માહિતી

Join Whatsapp Group Join Now

SMC/ SMDC/ KGBV કક્ષાએ ICICI માં બેક એકાઉન્ટ ઓપન કરવાનું છે તેના ફોર્મ ભરવા માટે ઉપયોગી માહિતી

મહત્વપૂર્ણ લિંક

PFMS હેડ 2024-25 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

ICICI માં બેક એકાઉન્ટ ઓપન કરવાની પ્રોસેસ જાણવા માટે અહી ક્લિક કરો


Download Form 60 : Click Here


SMC ICICI Bank Letter in Word file : Click Here


SMC ICICI Bank Letter in pdf file : Click Here


ICICI Bank detail Patrak : Click Here


FACTA -CRS non individual pdf : Click Here


સિંગલ નોડલ એકાઉન્ટ ઓપનીંગ

----------------------------------------------


સમગ્ર શિક્ષા અંતર્ગત ભારત સરકારનાં શિક્ષણ મંત્રાલયની સૂચના મુજબ BRC, CRC, SMC SMDC તથા KMC કક્ષાના માટે ઝીરો બેલેન્સ / નોન ફંડેડ બેંક એકાઉન્ટ તમામ સ્તરે ખોલાવવા જણાવેલ છે જેની બેંક એકાઉન્ટ ઓપનીંગની પ્રોસેસ જાણવા માટે આપેલ વિડીઓ નિહાળશો.

SMC/ SMDC/ KGBV કક્ષાએ ICICI માં બેક એકાઉન્ટ ઓપન કરવાનું છે તેના ફોર્મ ભરવા માટે ઉપયોગી માહિતી


https://project303.blogspot.com/2022/04/Smc-bank-ac-icici-bank.html


SMC/ SMDC/ KGBV કક્ષાએ ICICI માં બેક એકાઉન્ટ ઓપન કરવાનું છે તેના ફોર્મ ભરવા માટે ઉપયોગી માહિતી


 આ વિડીયો શાંતિથી એકવાર સંપૂર્ણ જોયા બાદ પ્રોસેસ કરવાની રહેશે ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું વિડિયો બતાવ્યા પ્રમાણે તમામ ડોક્યુમેન્ટ સાથે લાવવાના રહેશે જ્યાં સહી  કરવાની હોય ત્યાં સહી સિક્કો ફરજિયાત કરવાનું રહેશે 



 તમને બીઆરસી મહેસાણા દ્વારા આપના તાલુકા ના SMC/SMDC/KGBV કક્ષાએ icici માં બેક એકાઉન્ટ ઓપન કરવાનું છે તેના ફોર્મ આપવામાં આવશે

તો આ ફોર્મ સી.આર.સી દ્વારા તાત્કાલિક શાળા કક્ષાએ પહોંચાડવા ના રહેશે અને સીઆરસી કોઓર્ડિનેટ એ ફોર્મ માં સહી સિક્કા તથા જરૂરી ડોક્યુમેન્ટ લઈને અને બી.આર.સી કક્ષાએ આપવાના રહેશે અને બી.આર.સી એ જિલ્લા કક્ષાએ મોકલવાના રહેશે 


માન્ય શ્રી એસપીડી મેડમ ની સુચના અન્વયે

આ કામ આપણે શાળામાં વેકેશન પડે તે પહેલા પૂર્ણ કરવાનું છે તો આ કામને અગત્યતા આપીને આ કામ તાત્કાલિક પૂર્ણ કરવાની રહેશે 


પ્રાથમિક શાળાઓમાં જે બેક એકાઉન્ટ ચાલે છે તે બેક એકાઉન્ટ હવે તમામે તમામ ગુજરાત રાજ્યની બધી શાળાઓની ગુજરાત રાજ્ય 33 જિલ્લા ની જેટલી પણ પ્રાથમિક શાળા હોય તમામે તમામ શાળાઓના બેક એકાઉન્ટ આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા જ રહે તેવી સૂચના માટે અને તેની પ્રોસેસ માટે વિડિયો મૂકી દેવામાં આવે છે વિડીયો જોઈ stay પ્રોસેસ કરી તે મુજબ ખાતા ઉપર કરવાના રહેશે અને ફોર્મ ભરવાનું રહેશે તમામ મિત્રો સુધી પહોંચાડો તમામ મિત્રો જાણે તે મુજબ આગળની કાર્યવાહી કરવા માટે સૌ મિત્રોને વિનંતી કરવામાં આવે છે જે પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તે તમામ મુખ્ય શિક્ષકો સુધી આ માહિતી પહોંચાડજો ખૂબ જ ઉપયોગી વિડિયો હોવાથી ફોર્મ ભરવામાં કોઈ પણ જાતની ભૂલ ના થાય કોઈ જાતનું ચકના થાય અને સરળતાથી શિકાર જરૂર પડે તે જગ્યા જ કરવાના તેના સ્ટેટસ જાણવું ખૂબ જરૂરી હોવાથી ઉપયોગી વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તમામ લોકો સુધી માહિતી જાય પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા તમામ મુખ્ય શિક્ષકો સુધી આ વિડીયો ની પ્રોસેસ જાણે તે માટે અહીંયા પોસ્ટ મૂકી દેવામાં આવી છે પ્રાથમિક શાળા મુજે બે વિભાગ ૧ થી ૫ અને ૬ થી ૮ પ્રાથમિક પ્રાથમિક શાળા અને ઉચ્ચ પ્રાથમિક શાળા વિભાગોના આચાર્ય દ્વારા ઉપયોગી વિડિયો જોવામાં આવે ને તેના સ્ટેપ ફોલો કરવામાં આવી કોઈપણ જગ્યાએ કરવા રહી ના જાય તથા સિક્કા કરવાની જરૂરિયાત હોય તો શું કરવાનું બાકી ન રહી જાય તે માટે આખેઆખો અને પૂરેપૂરો વિડીયો જોવો જરૂરી છે એવું લાગે તો બેથી ત્રણ વખત આ વિડીયો જોવો જોઈએ અને તમામ માહિતી સાચી જ કરવામાં આવી નથી શકતો યોગ્ય જગ્યાએ કે કરાય તે ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોવાથી ઉપયોગી માહિતી તમામ તમામ મિત્રો સુધી પહોંચાડવા માટે વિનંતી કરવામાં આવે છે 


SMC/ SMDC/ KGBV કક્ષાએ ICICI માં બેક એકાઉન્ટ ઓપન કરવાનું છે તેના ફોર્મ ભરવા માટે ઉપયોગી માહિતી

SMC/ SMDC/ KGBV કક્ષાએ ICICI માં બેક એકાઉન્ટ ઓપન કરવાનું છે તેના ફોર્મ ભરવા માટે ઉપયોગી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR