NMMS પરીક્ષા માટે સેમ્પલ OMR SHEET 180 પ્રશ્નો વાળી
મહત્વપૂર્ણ લિંક
NMMS પરીક્ષા માટે સેમ્પલ OMR SHEET 180 પ્રશ્નો વાળી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
NMMS ની પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓએ યાદ કરીને નીચેની વસ્તુઓ લઈ જવી
હોલ ટિકિટ(શાળાના સહી, સિક્કા સાથે)
ઓળખકાર્ડ અથવા આધાર કાર્ડ
બે પેન
.હાથ ઘડિયાળ
પાણીની બોટલ
માસ્ક
પાટિયું(જો બેન્ચ ખરબચડી હશે તો કામ લાગશે)
NMMS ના વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન રાખવાની સાવધાની
પરીક્ષાના કેન્દ્ર પર એક કલાક પહેલા પહોંચી જવાય તે રીતે ઘરેથી નીકળવું.
પરીક્ષા દરમિયાન લઈ જવાનો સામાન ઘરેથી નીકળતા પહેલા ચેક કરી લેવું.
આજે રાત્રે પૂરતી ઊંઘ લઈ લેવી (6 કલાક)
ગરમી વધુ હોવાથી ગરમી ન લાગે તેવા કપડા પહેરવા.
સવારે હળવો નાસ્તો કરીને ઘરેથી નીકળવું.
પરીક્ષા શરૂ થાય ત્યારે સૌ પ્રથમ પરીક્ષાના કેન્દ્રના સાહેબ કહે તે રીતે ઉતાવળ વગર જવાબવહી એટલે આન્સર શીટ પર પોતાનો નંબર સાચો અને ભૂલ વગર ગોળ રાઉન્ડ કરવું.
પરીક્ષા દરમિયાન નકામી ઉતાવળ કરવી નહિ. સમયને ધ્યાનમાં રાખી કામ કરવું.
દરેક પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરવો.
દરેક પ્રશ્નને ધ્યાનથી વાંચીને સમજીને પછી જ ગોળ ઘૂંટવાનું રાખો.
આજુબાજુ શુ થાય છે ?તેને ધ્યાનમાં લીધા વગર પોતાની મહેનત પર વિશ્વાસ રાખી જાતે જ જવાબ આપવાનો પ્રયત્ન કરવો.
આન્સર શીટમા જેતે પ્રશ્નની સામે જ તેનો જવાબ ગોળ થાય તેની કાળજી લેવી.
આન્સર શીટ ફાટે નહિ તેનું ધ્યાન રાખવું.
આન્સર શીટમા ગોળ રાઉન્ડ ઘૂંટવા જેલ પેનનો ઉપયોગ ન કરવો.
પરીક્ષા દરમિયાન કોઈ પણ ઘભરાટની જરૂર નથી. જો કોઈ શારીરિક મુશ્કેલી જણાય તો તરત જ ત્યાં ઉભા રહેલ સાહેબને જાણ કરવી.
પરીક્ષા પુરી થયા પછી સીધા ઘરે જવાનું રાખો.
કોઈ પણ પ્રકારની ચિંતા કરશો નહિ.
આ માત્ર એક સામાન્ય પરીક્ષા છે.જેને એક ઉત્સવ તરીકે લેવું.
નવા કપડા પહેરીને જાવ અને પરીક્ષાની મજા લો.
ધોરણ 8ના તમામ બાળકો માટે ઉપયોગી પરીક્ષા હોવાથી બાળકો ચિંતા કર્યા વગર કપડા વગર પરીક્ષા સ્થળે વહેલા પહોંચી જઈએ સાધન મળી ન મળી એવી ચિંતા કરવાની થાય એના કરતે કલાક વહેલા નીકળી જવું જોઈએ ઘરેથી માતા-પિતા અથવા તો શિક્ષક અથવા તો કોઈ પણ સગા સંબંધી સાથે વહેલાસર પરીક્ષા સ્થળ પર વહેલા પહોંચી અને જગ્યા પર નંબર લઇ લેવો જોઈએ કારણ કે વાહન વ્યવહાર માં મુકવા ટ્રાફિક માં ફસાઈ જવાના કારણે પરીક્ષા સ્થળ પર મોડા પહોંચશે જવાતું હોય છે જેના કારણે પરીક્ષામાં ગરબડ થઈ જતી હોય છે માટે સમયસર પહોંચવું ખૂબ જરૂરી હોવાથી તમામે તમામ વિદ્યાર્થીઓએ જીવતા સમય ચાલતો હોય તેનાથી એક કલાક વહેલા નીકળી જવું જોઈએ એટલે પરીક્ષા ધરમોડા પહોંચવાની કોઈ પણ જાતની ચિંતા ન રહે માટે આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટર સત્ર whatsapp ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ તો તમારી આસપાસ કોઈ પ્રોજેક્ટ વર્ક whatsapp ગ્રુપમાં જોડાયેલો હોય તો તમને જોવા માટે વિનંતી કરજો પરીક્ષાને લગતી જુદી-જુદી માહિતી તેના માટે ઉપયોગી માહિતી
*NMMSની પરીક્ષા આપનાર સૌ બાળકોને પરીક્ષાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ