દેવભૂમિ દ્વારકા જિલ્લાના શાળા સમય બાબત લેટર વાંચવા માટે ઉપયોગી લીંક સાચવી રાખો

Join Whatsapp Group Join Now

 દેવભૂમિ દ્વારકા જિલ્લાના શાળા સમય બાબત  લેટર વાંચવા માટે ઉપયોગી લીંક સાચવી રાખો 


મહત્વપૂર્ણ લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શાળા સમય બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શાળા સમય બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શાળા સમય બાબત  લેટર વાંચવા માટે ઉપયોગી લીંક સાચવી રાખો  


https://project303.blogspot.com/2022/04/Devbhumi-dvarka-shala-samay-paripatra.html







https://project303.blogspot.com/2022/04/Devbhumi-dvarka-shala-samay-paripatra.html


દેવભૂમિ દ્વારકા જિલ્લાના શાળા સમય બાબત  લેટર વાંચવા માટે ઉપયોગી લીંક સાચવી રાખો 



ગુજરાત રાજ્યમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં તમામ તમામ પ્રાથમિક શાળાઓમાં સરખો સમય જોવા નથી મળતો જે ધાર્મિક માન્યતાઓ મુજબ જિલ્લા મુજબ શાળાનો સમય જુદો હોય છે અમુક સમયે શહેરની શાળાઓમાં એક જ બિલ્ડિંગમાં ઘણી બધી શાળાઓ ચાલતી હોય છે બિલ્લી કે કોઈ પણ તેમાં સવાર પડે એક બે સારા હોય તો બપોર પડે સારા હોય તેવા સમયે શાળાનો સમય અધિકારી દ્વારા ફિક્સ કરવા મુશ્કેલ થઈ જ પડતું હોય છે પણ જો રૂમની સગવડ હોય તમામ સગવડો મળી જતી હોય ત્યાં શાળાનો સમય ફિક્સ કરવો અધિકારી માટે સરળ બની જાય છે જ્યારે રૂમની સગવડ ના હોય તેવા સમયે શાળાનો સમય ક્યારે રાખો એવું રાખવું કે રાતે મધ્યાન ભોજન ક્યારે ખવડાવો આવી તમામ બાબતો મહત્વની માહિતી માટે શાળાનો સમય ફિક્સ કરવો અધિકારી માટે ઘણું જ મુશ્કેલ થઈ પડતો હોય છે અને જેઓ ઓનલાઇન હાજરી ફિંગર પુરાતી હોય તેઓ ઘણી બધી મુશ્કેલી સર્જાતી હોય છે ઇન્ટરનેટની સગવડ હોય ના હોય તો ઘણી બધી માથાકૂટ થતી હોય છે તેવા સમયે બધી જ પ્રાથમિક શાળા માટે એક જ જાતના સમય રાખવો ખરેખર મુશ્કેલ બની જતું હોય છે અમુક શાળાઓ એવી હોય છે કે જેઓ વધુ શિક્ષકોને પણ સગવડ નથી હોતી અથવા તો ગામ કક્ષાએ તથા શહેરી કક્ષાએ બાળકોને ભણાવવા માટે જગ્યા ઉપર પણ નથી હોતી એટલે કે ઉનાળાની ગરમીમાં ઘણી બધી મુશ્કેલીઓ થવાના કારણે શાળાનો સમય સવારનો કરવો પડે છે શાળાનો સમય સવારનો થવાથી ઘણી બધી મુશ્કેલીઓ થઈ જતી હોય છે અને પારાવાર તકલીફ ઊભી થતી હોય છે બાળકો બીમાર અને જોખમ પણ વધી જતા હોઈએ છીએ ઉનાળાની ગરમીમાં લૂ લાગવાની સમસ્યા પણ સર્જાતી હોય છે તો એવા સમય શાળાનો સમય ખૂબ જ મહત્વનો બની જાય છે ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓ આવેલા છે તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પણ શાળા સમય ખૂબ જ વાંચવા લાયક અને જાણવા લાયક છે જે લોકો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોકરી કર્યા છે તેવા તમામ પ્રાથમિક શિક્ષકો માટે કાયમી વાંચવાલાયક અહીં પરિપત્ર મૂકી દેવામાં આવે છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોકરી કરતા તમામે તમામ મિત્રો માટે દેવભૂમિ દ્વારકા માં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેમના વાલીઓ માટે અહીં સારો સમય મૂકી દેવામાં આવે છે અને ઉપયોગી માહિતી પ્રોજેક્ટ whatsapp તમને મળી રહેશે તમારા વોટ્સએપ દ્વારા તમે જલ્દીથી માહિતી મુકવાનો પ્રયત્ન કરવામાં આવતું હોય છે દેવભૂમિ દ્વારકાની શાળાઓનો સમય ફક્ત અને ફક્ત નહી મદદ અથવા તો જાણવા લાયક નહિ દુજો મૂકવામાં આવે છે અને કોઈ તું કોઈપણ જાતના પરિપત્ર મૂકો આપવામાં આવેલ નથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમયનું લીટર ગુજરાત રાજ્યના તમામ શિક્ષકોને ફક્ત અને ફક્ત વાંચવા એ કીધુ શરત મુકવામાં આવ્યો છે આ લીટર મૂકવા પાછળ નો અન્ય કોઈ ઈરાદો નથી તે અમે સ્પષ્ટ જણાય પણ જણાવી રહ્યા છીએ આપણી આસપાસ કેટલાક લોકો દેવભૂમિ દ્વારકામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હશે તો તમામે તમામ મિત્રો સુધી આવી માહિતી પહોંચાડજો અને શાળાના સમય ની માહિતી તમામ લોકો જાણે તમારા માટે સુધી પહોંચે તે માટે વોટ્સએપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમો દ્વારા તમે વધુમાં વધુ લોકો સુધી માહિતી પહોંચાડવી અને વધુમાં વધુ લોકો સુધી શાળા સમય ની જાણકારી મળી રહી તે હેતુસર અહીં પર મૂકો દેવભૂમિ દ્વારકા શાળાના સમય બાબતની વિવિધ માહિતી માટે અમારી સાથે કાયમી જોડાઇ રહેવા માટે અમે નમ્ર અરજ કરીએ છીએ 


દેવભૂમિ દ્વારકા જિલ્લાના શાળા સમય બાબત  લેટર વાંચવા માટે ઉપયોગી લીંક સાચવી રાખો 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શાળા સમય બાબત લેટર વાંચવા માટે ઉપયોગી લીંક સાચવી રાખો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR