ધોરણ -9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટી ( TST ) બાબત

Join Whatsapp Group Join Now

 ધોરણ -9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટી ( TST ) બાબત 


મહત્વપૂર્ણ લિંક


પ્રખરતા શોધ કસોટી 2022 પરિણામ મેરીટ લીસ્ટ વિદ્યાર્થીના નામ જોવા માટે અહીં ક્લિક કરો


ધોરણ -9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટી ( TST ) બાબત

https://project303.blogspot.com/2022/03/Prakharta-shodh-kasoti-std-9.html

https://project303.blogspot.com/2022/03/Prakharta-shodh-kasoti-std-9.html

https://project303.blogspot.com/2022/03/Prakharta-shodh-kasoti-std-9.html



ધોરણ -9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટી ( TST ) બાબત . સંદર્ભઃ- 1 ) અત્રેની કચેરીના પત્રક્રમાંક : મઉમશબ / સંશોધન / 2021 / 4341-84 , તા .08 / 09 / 2021 2 ) અત્રેની કચેરીના પત્રક્રમાંક : મઉમશબ / સંશોધન / 2021 / 7038-72 , તા .20 / 11 / 2021 ઉપરોક્ત વિષય અને સંદર્ભ -1 દર્શિત પત્ર અન્વયે જણાવવાનું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ -9 ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટી ચાલુ વર્ષે તા .07 / 02 / 2022 ના રોજ લેવામાં આવનાર છે . સંદર્ભ -2 દર્શિત પત્ર અન્વયે તા .07 / 02 / 2022 ના રોજ યોજાનાર ધોરણ -9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટી ( TST ) અંગેની વિગતો અત્રેની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓની કચેરીને મોકલી આપવામાં આવેલ છે . ઉક્ત વિગતે પ્રખરતા શોધ કસોટીના ફોર્મ ભરવા અંગે શાળાના વાલીઓ તેમજ વિદ્યાર્થીઓની મુંઝવણ અને પૃચ્છા અંગે અત્રેની કચેરી દ્વારા નીચેની મુજબની સ્પષ્ટતા કરવામાં આવે છે . પ્રખરતા શોધ કસોટી અંગેની મુખ્ય વિગતો નીચે મુજબ છે . 1 , પ્રખરતા શોધ કસોટીના આવેદનપત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ખાતે નોંધાયેલ તમામ માધ્યમિક શાળાઓ મારફતે તા .06 / 12 / 2021 થી તા .26 / 12 / 2021 દરમ્યાન ઓનલાઈન આવેદનપત્રો બોર્ડની વેબસાઈટ gseb.org ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે . વિધાર્થીઓએ પ્રખરતા શોધ કસોટી માટે આવેદન કરવાની વિગત શાળાને આપવાની રહેશે . આવેદન પત્રો ઓનલાઇન ભરવા અંગેની સૂચનાઓ નીચે મુજબ છે . - સ્કુલ લોગ - ઇન : ધોરણ -9 પ્રખરતા શોધ કસોટી ( 2022 ) ના આવેદનપત્રો ઓનલાઇન ભરવા માટે શાળાએ વિદ્યાર્થીઓના ધોરણ -10 ના આવેદન પત્રો ભરવા માટે જે Index Number અને Password નો ઉપયોગ કરેલ છે તે જ Index Number અને Password નો ઉપયોગ કરવાનો રહેશે . ( માધ્યમિક શાળાનો નવો Index Number 50,0001 થી 86,9999 સુધીનો હોય છે . ) પ્રખરતા શોધ કસોટી ( ફેબ્રુઆરી -2022 ) ના આવેદનપત્રો શાળા કક્ષાએથી ફક્ત ઓનલાઇન જ ભરવાના રહેશે . ઓનલાઇન આવેદનપત્ર ભરવાનો સમયગાળો તા .06 / 12 / 2021 તા.26-12-2021 સાંજે 17:00 

કલાક સુધી નક્કી કરવામાં આવ્યો છે . સૌ પ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ gseb.org ઓપન કરવાની રહેશે . . તેમાં Talent Search Test ના બટન ( icon ) ઉપર ક્લીક કરવું અથવા prakharata.gseb.org પર લોગ - ઇન કરવાનું રહેશે . • લોગ ઇન આઇડી ( Index Number ) અને Password અને નીચે લખેલી ટેક્ષ્ટ ( Captcha ) એન્ટર કરીને લોગ ઇન કરવાનું રહેશે . [ નોંધ : શાળા દ્વારા જો Password રીસેટ કરવાનો થાય થાય તો School Registration પર ક્લિક કરી , શાળાના રજીસ્ટર્ડ મોબાઈલ એન્ટર કરીને Password રીસેટ કરવાનો રહેશે . ] Student Registration નું ફોર્મ ઓપન થશે જેમાં જમણી બાજુ આપની શાળાનો સ્કૂલ ઇન્ડેક્ષ નંબર અને ડાબી બાજુએ શાળાનું નામ તેમજ મોબાઈલ નંબર દેખાશે . - પરીક્ષા કેન્દ્ર પસંદગી : સૌ પ્રથમ ઓનલાઈન ફોર્મમાં શાળાને જે કેન્દ્ર નજીક પડતું હોય તે કેન્દ્ર Select કરવાનું રહેશે . ( દરેક શાળાએ પોતાની શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે એક જ કેન્દ્ર ભરવુ . ) એક વખત કેન્દ્ર પસંદ કર્યા પછી બાકીના વિદ્યાર્થીઓના ફોર્મ માટે આપોઆપ તે કેન્દ્ર પસંદ થયેલું આવી જશે . - વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન : . કેન્દ્ર પસંદ કર્યા બાદ શાળા દ્વારા વિદ્યાર્થીની નીચે મુજબની વિગતો ભરવાની રહેશે . Student's GeneralInformation : || Surname માધ્યમિક શાળાના જી.આર.માં નોંધાયેલ વિગત મુજબ ભરવાના રહેશે . કાળજી પૂર્વક સ્પેલિંગ ચેક કરી નામ એન્ટર કરવા . 2 Name : 3 | Father's Name 4 | Medium ઉમેદવાર જે માધ્યમની શાળામાં અભ્યાસ કરતો હોય તે જ માધ્યમ સીલેક્ટ કરવું . 5 Caste જી.આર.ની નોંધ મુજબ ઉમેદવારની જે Caste હોય તેની કેટેગરી પર ક્લીક કરવું . 6 Gender T G.R. No. Male / Female જે હોય તેના ઉપર ક્લીક કરવું . વિદ્યાર્થીનો જી.આર. નંબર ( ઉદાહરણ : 000063 ) દિવ્યાંગ વિદ્યાર્થી હોય તો Differently Abled ? માં Yes માં ક્લીક કરવાનું રહેશે . તમામ વિગતો ભર્યા બાદ Save બટન પર ક્લિક કરવાનું રહેશે . . . વિદ્યાર્થીની ફી તેની Caste અને Gender પ્રમાણે ઓટોમેટિક નક્કી થઇ જશે . જે ચકાસી લેવું . - વિદ્યાર્થીના ફી નો દર નીચે મુજબ છે . 1. જનરલ કેટેગરીના વિદ્યાર્થી રૂ .100 / - ફી 2. જનરલ કેટેગરીની વિદ્યાર્થિની રૂ .80 / - ફી 3. SC વિદ્યાર્થી / વિદ્યાર્થિની 3.80 / - ફી 4. $ 1 વિદ્યાર્થી / વિદ્યાર્થિની રૂ .80 / - ફી 5. OBC વિદ્યાર્થી / વિદ્યાર્થિની 3.80 / - ફી 6. દિવ્યાંગ વિદ્યાર્થી / વિદ્યાર્થિની 3.80 / - ફી 

- ફી ભરવાની પ્રક્રિયા : તમામ વિદ્યાર્થીઓની વિગત ભર્યા બાદ શાળા મારફતે તમામ વિદ્યાર્થીઓની ફી એકસાથે Payment ટેબ પર ક્લીક ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ભરી શકાશે . ઉક્ત કાર્યવાહી તમામ શાળાઓના આચાર્યો તેમજ શિક્ષકો દ્વારા ધોરણ -9 ની પ્રખરતા શોધ કસોટીમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે ઉક્ત સૂચનાઓનું પાલન કરીને યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે . તેમજ આ અંગે શાળાના આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં એ ખૂબ જ જરૂરી છે . 2. આ પરીક્ષામાં OMR શીટમાં બારકોડ સ્ટીકરનો ઉપયોગ કરવામાં આવશે . વિદ્યાર્થીઓની હાજરી માટે ધોરણ -10 / 12 ની બોર્ડની પરીક્ષામાં વાપરવામાં આવતા ઝીરો - વન પત્રકના નમૂના મુજબ હાજરી પત્રકનો ઉપયોગ કરવામાં આવશે . 3 . પરીક્ષા પૂર્ણ થયા બાદ OMR શીટ જમા કરાવવા માટે બોર્ડ દ્વારા સ્વીકાર કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવશે . 4. પરીક્ષાનું માળખું નીચે મુજબ રહેશે . પ્રશ્નપત્ર વિષય પ્રશ્નોની સંખ્યા ગુણ સમય 30 30 ગુજરાતી 30 અંગ્રેજી 30 120 30 સામાજિક વિજ્ઞાન 30 પ્રશ્નપત્ર -1 મિનિટ 10 10 સામાન્ય જ્ઞાન 100 100 ગણિત 40 40 વિજ્ઞાન 40 પ્રશ્નપત્ર- 2 4 ) 120 માનસિક ક્ષમતા 20 20 મિનિટ 100 100 કુલ 5. પરીક્ષા MCQ ( OMR પદ્ધતિ ) મુજબ લેવામાં આવશે . 5. આ કસોટીના પ્રશ્નપત્રમાં 1 થી 100 પ્રશ્નો આપેલા હોય છે . તમામ પ્રશ્નો ફરજીયાત છે . દરેક પ્રશ્નનો 1 ( એક ) ગુણ છે . પ્રત્યેક સાચા પ્રત્યુત્તરનો 1 ગુણ મળશે . પ્રત્યેક ખોટા પ્રત્યુત્તર માટે ગુણ કપાશે . 7. પ્રખરતા શોધ કસોટીનો અભ્યાસક્રમ ધોરણ -9 ની કક્ષા પ્રમાણે રહેશે . 8. પ્રખરતા શોધ કસોટીના પ્રશ્નપત્ર -1 માટેનો સમય સવારે 11:00 કલાક થી 01:00 કલાક અને ત્યારબાદ એક કલાકની રીસેસ રહેશે અને બપોરે 02:00 કલાક થી 04:00 કલાક દરમ્યાન પ્રશ્નપત્ર -2 લેવામાં આવશે . 9. પ્રખરતા શોધ કસોટીની ફી જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે રૂ .100 / - અને વિદ્યાર્થીનીઓ , SC , ST , OBC કેટેગરીના ઉમેદવારો તેમજ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રૂ .80 / - રહેશે . 10. પ્રશ્નપત્ર -1 અને પ્રશ્નપત્ર -2 ના કુલ 200 ગુણમાંથી પર્સન્ટાઇલ પ્રમાણે પ્રથમ 1000 વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા પ્રત્યેક વિદ્યાર્થી દીઠ રૂ .1000 / - પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે . 


ધોરણ -9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટી ( TST ) બાબત

ધોરણ -9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટી ( TST ) બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR