વિશ્વ મહિલા દિન, 8 માર્ચ દિન વિશેષ ઉજવણી કરવામાં ઉપયોગી માહિતી તથા લિંક

Join Whatsapp Group Join Now

 વિશ્વ મહિલા દિન, 8 માર્ચ દિન વિશેષ ઉજવણી કરવામાં ઉપયોગી માહિતી તથા લિંક 

મહત્વપૂર્ણ લિંક

વિશ્વ મહિલા દિન, 8 માર્ચ દિન વિશેષ જાણકારી PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક 

મહાન મહિલાઓ ની PDF -1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક 

મહાન મહિલાઓ ની PDF -2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


વિશ્વ મહિલા દિન, 8 માર્ચ દિન વિશેષ ઉજવણી કરવામાં ઉપયોગી માહિતી તથા લિંક

https://project303.blogspot.com/2022/03/8-march-vishva-mahila-din-pdf.html


વિશ્વ મહિલા દિન, 8 માર્ચ દિન વિશેષ ઉજવણી કરવામાં ઉપયોગી માહિતી તથા લિંક


હાલના સમયમાં પુરુષ અને સ્ત્રી બન્ને સમાન ગણવામાં આવે છે પહેલાના સમયમાં સ્ત્રીઓ પણ શોષણ થતું હતું અને સ્ત્રીઓને આગળ વધવામાં આવતા દેવામાં આવતી નહોતી સ્ત્રીઓને ફક્ત ઘર માં જ કરવાનું રસોઈ કચરા પોતુ વાસણ ઘરના કામ જ કરવાના રહેતા હતા તેમને તેમનું મોં અથવા તો શરીરના દેખાય તેવાં વસ્ત્રો પહેરીને શરીર ઢાંકી રાખવું પડતું હતું જુના સમયમાં સ્ત્રીઓને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી પણ હાલના સમયમાં સ્ત્રીઓને ઘણી બધી સ્વતંત્રતા લગભગ પુરુષ અને સ્ત્રી સમોવડી થઈ ગઈ છે પુરુષ અને સ્ત્રી બન્ને સરખા જ રહે તે માટે સ્ત્રીઓને પ્રગતિ કરવા માટે તેમને વિવિધ ક્ષેત્રોમાં આગળ લાવવામાં આવી રહ્યા છે પહેલાના સમયમાં સ્ત્રીઓ ને બધી જગ્યાએ નોકરી કરી શકો નહીં પરમિશન આપવામાં આવતી નહોતી હાલના સમયમાં સ્ત્રીઓ બધા જ કામ કરી શકે છે અઘરા કાપડ સ્ત્રીઓ કરી શકતા હોય છે રાજકારણમાં પણ સ્ત્રીઓને અનામત આપી તેમને આગળ વધવા દેવામાં આવે છે સ્ત્રીઓ લગભગ પુરુષસમોવડી છીએ માટે ૮ મી માર્ચ સ્ત્રીઓની ઉત્તેજન આપવા માટે તેમની પ્રગતિ કરવા માટે જુદા-જુદા કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે મહિલા દિનની ઉજવણી માટે જુદી જુદી માહિતી અને તેમની ઉજવણી શા માટે કરવામાં આવે છે તેની માહિતી એકત્ર કરી વિવિધ મિત્રો સુધી પહોંચાડવામાં આવે છે મહિલા દિન નિમિત્તે વિવિધ મિત્રો દ્વારા માહિતી અને મિત્રો સુધી પહોંચે તેવા પ્રયત્નો થતા હોય છે આઠમી માર્ચ મહિલા દિન વિશેષ માટે અહીં જુદી જુદી માહિતી સંકલન કરીને મૂકવામાં આવી છે કરેલી માહિતી તમારા સાથી મિત્રો અથવા તમારી આસપાસ મહિલા મિત્રો સ્ત્રીઓ હોય તમામે તમામ સુધી આ માહિતી પહોચાડવા માટે વિનંતી કરીએ છીએ મહિલા દિનની ઉજવણી માટે શાળા-કોલેજ કોઈપણ જગ્યાએ જ્યારે મહિલા દિનની ઉજવણી કરવામાં થતી હોય તો વિશ્વની મહાન મહાન મહિલાઓ ની માહિતી વિશે થોડા વાક્યો બોલવાના થતા હોય છે થોડી ઘણી માહિતી આપવાની થતી હોય છે ત્યારે તમારે પ્રવચન આપવાનું હોય તો સ્ટેજ ઉપર બોલવાનું થતું હોય તો વિશ્વની મહાન મહિલા વિશે જાણવું ખૂબ જરૂરી છે કે વિશ્વની મહાન મહિલાઓ વિશે માહિતી મુકવામાં આવી છે માહિતીનું સંકલન કરી અને મુકવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે તમે વિશ્વની મહિલાઓ વિશે જાણકારી મેળવવા માટે ઉપયોગી માહિતી તમામે તમામ મિત્રો સુધી મોકલજો રાજપુર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય અને તેમની બાળકોની વિશ્વ મહિલા દિવસ વિશે માહિતી આપવી હોય તો એ ઉપયોગી માહિતી મુકી દેવામાં આવી છે કેટલા દિવસ ક્યારે ઉજવવામાં સારું થયું અને તેની ઉજવણી કેમ કરવામાં આવે છે તે વિશેની પીડીએફ પણ મુકી દેવામાં આવી છે.આ વિવિધ ઉપયોગી માહિતી માટે અમારો પ્રોજેક્ટ whatsapp ગ્રુપ ચાલે છે દિન વિશેષ ની જુદી-જુદી માહિતી પ્રોજેક્ટર whatsapp ગ્રુપમાં મુકવામાં આવતી હોય છે માટે વિશેષ માહિતી મેળવવા માટે અમારા ગ્રુપમાં જોડાવા વિનંતી કરીએ છીએ મહિલાઓના ઉત્કર્ષ માટે મહિલાઓને પ્રગતિ માટે જુદા જુદા પ્રયત્નો કરવા માટે મહિલા દિનની ઉજવણી કરવા માટે જુદી જુદી માહિતીની જરૂર પડતી હોય છે જલ્દી તમામે તમામ માહિતી સંકલન કરી મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ આ વિવિધ માહિતી મેળવવા માટે અમારો સંપર્ક કરી શકો છો મહિલા દિનની ઉજવણી માટે અને મહિલાઓ વિશે ની જુદી-જુદી જાણકારી માટે ગુજરાત રાજ્યમાં પણ ઘણી બધી મહિલાઓએ પ્રગતિ કરી છે આવી જુદી જુદી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ જવા વિનંતી કરીએ છીએ વિશ્વ મહિલા દિવસ ૮ મી માર્ચ ની ઉજવણી માટે તેમજ સ્ટેજ ઉપર પ્રવચન કરવા માટે જે જરૂરી પડે તેવી ટૂંકી અને સરસ મજાની માહિતી મુકી દેવામાં આવેલી છે આવી ઉપયોગી માહિતી તમારી પાસે જેટલા પણ whatsapp ગ્રુપ હોય તમામે તમામ whatsapp ગ્રુપમાં આવી માહિતી શેર કરવા માટે વિનંતી કરીએ છીએ




વિશ્વ મહિલા દિન, 8 માર્ચ દિન વિશેષ ઉજવણી કરવામાં ઉપયોગી માહિતી તથા લિંક

વિશ્વ મહિલા દિન, 8 માર્ચ દિન વિશેષ ઉજવણી કરવામાં ઉપયોગી માહિતી તથા લિંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR