સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર ઓલ ઇન વન માહિતી માટે ઉપયોગી લિંક

Join Whatsapp Group Join Now

 

સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર ઓલ ઇન વન માહિતી માટે ઉપયોગી લિંક


મહત્વપૂર્ણ લિંક


પરિપત્ર  ડાઉનલોડ કરો અહીંથી ક્લિક કરો

સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર 2022 રજીસ્ટ્રેશાન પ્રક્રિયા જાણવા અહીંથી ક્લિક કરો



સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર ઓફિશિયલ સાઈટ  પર જવા અહીં ક્લિક કરો





સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર ઓલ ઇન વન માહિતી માટે ઉપયોગી લિંક


https://project303.blogspot.com/2022/02/swachchha-vidyalay-purskar-link.html


 શાળામાં પાણી, સ્વચ્છતા અને સ્વચ્છતા સુવિધાઓની જોગવાઈ શાળાના તંદુરસ્ત વાતાવરણને સુરક્ષિત કરે છે અને બાળકોને બીમારી (COVID-19 સહિત) અને બાકાતથી રક્ષણ આપે છે. તે તંદુરસ્ત શારીરિક શિક્ષણ પર્યાવરણ તરફનું પ્રથમ પગલું છે, જે શિક્ષણ અને આરોગ્ય બંનેને લાભ આપે છે. 2014 માં સ્વચ્છ ભારત સ્વચ્છ વિદ્યાલય (એસબીએસવી) પહેલ એ સુનિશ્ચિત કરવા માટે શરૂ કરવામાં આવી હતી કે ભારતની તમામ શાળાઓમાં છોકરાઓ અને છોકરીઓ માટે અલગ કાર્યકારી શૌચાલયની ઍક્સેસ હોય 


સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર ઓલ ઇન વન માહિતી માટે ઉપયોગી લિંક 



 સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર ગુજરાત રાજ્યની શાળાઓમાં સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર માટેની વિવિધ માહિતી માટે પોસ્ટ બનાવે છે અહીં સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર માટે ની પ્રોસેસ મૂકવામાં આવી છે સાથે સાથે youtube video link છે તે પણ મૂકવામાં આવે છે જે શિક્ષકો આચાર્યોને સીઆરસી બીઆરસી મિત્રોએ સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર અંતર્ગત કામગીરી કરવાની હોય એ તમામે તમામ મિત્રો માટે સ્વચ્છ વિદ્યાલય ની માહિતી માટે તેની પ્રોસેસ માટે અહીં સરસ મજાનો youtube નો વિડીયો મૂકવામાં આવે છે જે તાલીમ આપે છે જે સમગ્ર તાલીમ તમારે ત્યાંથી જોવાની છે અને તે મુજબ પ્રોસેસ કરવાની છે play store ઉપર જે સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર માટે કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેની પણ સમજ આપવામાં આવશે સ્ટેપ બાય સ્ટેપ તમામે તમામ માહિતી અહી મુકવામાં આવશે અને માહિતીના આધારે તમારી સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર અંતર્ગત જે જે વિવિધ ફરવાની અને તેમાં ભાગ લેવા જતો હોય છે સાડા લખાય મૂલ્યાંકન કરવાનું છે એટલે કે શાળામાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ તેની વિગત ભરવા માટે જાતે જ શિક્ષણ દ્વારા જ વિગતો અપલોડ કરવાની છે ભરવાની છે અને સ્વમૂલ્યાંકન કરવાની પોતાની જાતે જ મૂલ્યાંકન કરીને વિગત ભરવાની છે ત્યારબાદ ઉપરથી ઉપલી કચેરીથી મોટા વિભાગમાંથી તેનું મોનિટરિંગ થશે અને તેની તમામે તમામ સમજ આ તાલીમ આપવામાં આવશે તાલીમ મેળવ્યા બાદ તમામે તમામ પ્રક્રિયા શાળા કક્ષાએ કરવાની થતી હોય તેથી તમામે તમામ મિત્રોએ આ તાલીમ લેવી ખૂબ જરૂરી છે તેની પ્રોસેસ જાણવું ખૂબ જ જરૂરી છે માટે આ પોસ્ટ ઉપયોગી પોસ્ટ તમામે તમામ મિત્રો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો અને વધુમાં વધુ લોકો સુધી આવી માહિતી પહોંચે તેવા પ્રયત્ન કરજો સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર માટે પ્રોજેક્ટ ચિત્ર whatsapp ગ્રુપમાં મુકતા હોય છે તેમાં તમે ના જોડાયેલા હોય તો શ્વાસ વિદ્યાલય પુરસ્કારની માહિતી માટે પ્રોજેક્ટ remove જોડે જવા માટે વિનંતી કરવામાં આવે છે તમારી આસપાસ ઘણા બધા પ્રાથમિક શાળાને લગતા વિવિધ માહિતી માટે પ્રશ્નો આવતા હોય તો મારા whatsapp ગ્રુપમાં તેના વિવિધ માહિતીના ટુચકાઓ કે તેને લગતા સમાચાર પત્રો જે છાપામાં વિવિધ માહિતી આવતી હોય સમાચાર ઓનલાઈન જે વિવિધ માહિતી આવતી હોય તે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ તો whatsapp ઉપર આપણે તેમને મળવા માટે અમારા ગ્રુપમાં જોડાવા માટે વિનંતી કરવામાં આવે છે તો સ્વચ્છ વિદ્યાલય પુરસ્કારની માહિતી માટે ખરેખર ઉપયોગી માહિતી










સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર ઓલ ઇન વન માહિતી માટે ઉપયોગી લિંક

સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર ઓલ ઇન વન માહિતી માટે ઉપયોગી લિંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR