રાજ્યકક્ષાના કલાઉત્સવના આયોજન બાબત
મહત્વપૂર્ણ લિંક 2024
"કલા ઉત્સવ" કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજવા બાબત 14-8-2024નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક 2023
"કલા ઉત્સવ" કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજવા બાબત 16-6-2023નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
રાજ્યકક્ષાના કલાઉત્સવ ૨૦૨૧-૨૨ના આયોજન બાબત
મહત્વપૂર્ણ લિંક 2022
રાજ્યકક્ષાના કલાઉત્સવ ૨૦૨૧-૨૨ના આયોજન બાબત . સંદર્ભઃ -તા .૧૪ / ૨ / ૨૦૨૨ ની શાખાનોંધ પર મા.નિયામકશ્રીની મળેલ મંજુરી અન્વયે શ્રીમાન , કાવ્યગાન PRA પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે , રાજ્યકક્ષાના કલાઉત્સવ 2021-22 અંતર્ગત નિબંધ , કાવ્યગાન , ચિત્ર , વકતૃત્વ સપર્ધાનું આયોજન કરવામાં આવેલ છે . હાલ કોવિડ - 19 મહામારીને કારણે સરકારશ્રીની પ્રવર્તમાન ગાઇડલાઇન ધ્યાનમાં લેતા દરેક સ્પર્ધાનું આયોજન નીચે મુજબ કરવામાં આવેલ છે . આપના જિલ્લામાં સદર સ્પર્ધામા પ્રથમ આવેલ વિજેતા વિદ્યાર્થી અને આપના ડાયટના લેકચરર કન્વીનરને આપની કક્ષાએથી જાણ કરવા વિનંતી છે . ચિત્ર ( ઉચ્ચ પ્રાથમિક વિભાગ ) સ્થળ આયોજન / ખર્ચ કરનાર યજમાન ડાયટ જીસીઇઆરટી , ડાયટ - સુરેન્દ્રનગર કેમ્પસ ગાંધીનગર ડાયટ ગાંધીનગર સુરેંદ્રનગર ડાયટ સાથે સંકલનમા રહેશે .
1. ચિત્ર સ્પર્ધા માટે ચિત્રની કીટ રૂ 2000 / -ની મર્યાદામાં રહી આપવાની થાય , જેથી 99 * 2000 = 1,98,000 / -ડાયટ વઘઇને વધુ ફાળવવામા આવે છે . 2. કાવ્યગાન માટે વાંજિત્ર / વાઘ ( ઢોલક , હારમોનિયમ , મંજીરા , ખંજરી વગેરે ) સાથેની ટીમ સ્થળ પર ઉપલબ્ધ કરાવવાની રહેશે . 3 . આ વર્ષની કલા ઉત્સવની થીમ “ આઝાદી કા અમૃત મહોત્સવ ” હોય , દરેક આયોજિત ડાયટ દ્વારા થીમ આધારિત નજીકના સ્થળની એક્સ્પોસર વિઝિટ કરાવાવાની રહેશે . 4 . ચિત્ર , નિબંધ , વકતૃત્વ , અને કાવ્યગાન સ્પર્ધાઓનું વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે હેતુથી દરેક્ના વિષય નિષ્ણાતને આમંત્રિત કરવા અને તેઓને નિયમાનુસાર ભથ્થું ચુકવવું . 5 . આપની કક્ષાએથી કલા ઉત્સવમાં ઉચ્ચ પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક વિભાગમાંથી દરેક સ્પર્ધામાં પ્રથમ આવેલ વિજેતા અને તેઓની સાથે એક શિક્ષક / અથવા વાલીને રાજ્યકક્ષાએ મોકલવાના રહેશે . કાવ્યગાન માટે વાદકની ટીમને સાથે લાવવાની નથી જે ધ્યાને લેશો . કોરોના ગાઇડલાઇન મુજબ કાર્યક્રમ કરવાનો હોવાથી વિદ્યાર્થીઓની સાથે ફક્ત એક જ વ્યક્તિ આવે તે જોવાનું રહેશે . સમગ્ર કાર્યક્રમ દરમિયાન સરકારશ્રીની SOP નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે . 6. વિદ્યાર્થીઓના નામની યાદી યજમાન ડાયટને આ સાથે સામેલ પત્રકમાં ઇ - મેલથી મોકલી આપવાની રહેશે . 7. સંપર્કસૂત્રમાં સ્પર્ધાના યજમાન ડાયટના ડીઆરયુ શાખાના લેકચરર અને સાથે એક કન્વીરશ્રીના મોબાઇલ નંબર આપવાના રહેશે . કોરોના ગાઇડલાઇનનુ ચુસ્તપણે પાલન થાય તે મુજબ આયોજન કરવા જણાવવામાં આવે છે .
રાજ્યકક્ષાના કલાઉત્સવ ૨૦૨૧-૨૨ના આયોજન બાબત
રાજ્યકક્ષાના કલાઉત્સવ ૨૦૨૧-૨૨ના આયોજન બાબત