બાળકોના કપાયેલ હોઠ અને કપાયેલ તાળવા ( Cleft lip and Cleft Palate and other facial deformities ) ની વિનામૂલ્યે સર્જરી બાબત .

Join Whatsapp Group Join Now

બાળકોના કપાયેલ હોઠ અને કપાયેલ તાળવા ( Cleft lip and Cleft Palate and other facial deformities ) ની વિનામૂલ્યે  સર્જરી બાબત 

મહત્વપૂર્ણ લિંક

બાળકોની વિના મુલ્યે સર્જરી બાબત (મિશન SMILE ) લેટર

બાળકોના કપાયેલ હોઠ અને કપાયેલ તાળવા ( Cleft lip and Cleft Palate and other facial deformities ) ની વિનામૂલ્યે  સર્જરી બાબત .

https://project303.blogspot.com/2022/02/balko-ni-sarvar-no-parpatra.html

  બાળકોના કપાયેલ હોઠ અને કપાયેલ તાળવા ( Cleft lip and Cleft Palate and other facial deformities ) ની વિનામૂલ્યે  સર્જરી બાબત . શ્રીમાન , ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ઈશા હોસ્પિટલ , અટલાન્ટિસની પાછળ , વડોદરા સેન્ટ્રલ , સારાભાઈ કેમ્પસ , વડોદરા દ્વારા “ મિશન સ્માઈલ " હેઠળ બાળકોના કપાયેલ હોઠ અને કપાયેલ તાળવા ( Cleft lip and Cleft Palate and other facial deformities ) ની વિનામૂલ્યે સર્જરી કરવામાં આવે છે . આ માટે આ વર્ષે તા ૧૨ માર્ચ ૨૦૨૨ થી ૧૫ માર્ચ ૨૦૨૨ સુધી ઉપરોક્ત હોસ્પિટલ ખાતે બાળકોની વિનામૂલ્ય સર્જરી માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે . તો આપના જિલ્લાના શાળાઓમાં ભણતા બાળક જેનું કપાયેલ હોઠ કે કપાયેલ તાળવાનું ઓપરેશન કરવાનું બાકી હોય કે પછી અગાઉ આ પ્રકારનું ઓપરેશન કર્યા બાદ પણ વધારે કરેક્ટીવ સર્જરીની જરૂરીયાત હોય તેવા બાળકોની યાદી શાળાના શિક્ષકો / મુખ્ય શિક્ષકો પાસેથી મેળવી જિલ્લા આઇ.ઇ.ડી. કો - ઓર્ડિનેટર દ્વારા આ હોસ્પિટલ ખાતે મોકલવા માટે તમામ બી.આર.સી. / સી.આર.સી. / સ્પે . એજ્યુકેટર્સ અને આઇ.ઇ.ડી.એસ.એસ.ના શિક્ષકોને આ બાબતથી અવગત કરી તેઓના માધ્યમથી જરૂરી વ્યવસ્થા ગોઠવવા અને તમામ જરૂરીયામંદ બાળકો અને વાલીઓને આ બાબતે જાણ થાય તે માટે સોશિયલ મિડિયા ( વોટ્સએપ વિગેરે ) મારફત પ્રસારીત કરવા પણ વિનંતી છે  

બાળકોની સારવાર માટે આ ખૂબ જ ઉપયોગી હોવાથી જે બાળકોની સારવારની જરૂરિયાત હોય તો મારી આસપાસ પણ કેટલા બાળકો છે કે જેમની ઘણી બધી સારવારની જરૂરિયાત હોય છે આર્થિક સહાય ની જરૂરિયાત હોય છે તેવા જરૂરિયાતમંદ બાળકો સુધી આવી માહિતી પહોંચી અને વધુમાં વધુ જરૂરીયાત મંદ બાળકો સુધી આવી માહિતી પહોંચે રે તેનો લાભ મળે તે હેતુસર અહીં મૂકવામાં આવે છે તે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડશો જેથી બાળકોને આવી તકલીફ હોય તેના માટે સંપર્ક નંબર નામ અને સંપર્ક નંબર અને ઈ-મેલ પર લખેલ છે તો જે નામ લખેલું હોય છે મોબાઈલ નંબર નથી રહે તેના પર સંપર્ક કરી અથવા ઈ-મેલ પર ઓનલાઈન સંપર્ક કરી શકો છો અને મોબાઇલ પર વાત પણ કરી શકો છો તો આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચી તમામ મિત્રોને જાણકારી મળી તથા ખરેખર જે જરૂરિયાત છે જેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી ગરીબીમાં જીવી રહ્યા છીએ નાની મદદ મળી શકે એવી નથી તમામ બાળકોને આવી સારવારનો લાભ મળે અને પુણ્ય નું કામ થાય તેવો પ્રયત્ન તમામ મિત્રોએ કરવા વિનંતી છે 

બાળકોના કપાયેલ હોઠ અને કપાયેલ તાળવા ( Cleft lip and Cleft Palate and other facial deformities ) ની વિનામૂલ્યે સર્જરી બાબત .

બાળકોના કપાયેલ હોઠ અને કપાયેલ તાળવા ( Cleft lip and Cleft Palate and other facial deformities ) ની વિનામૂલ્યે સર્જરી બાબત . Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR