પ્રસુતિ રજાઓ બાબતે માર્ગદર્શન થઇ આવવા બાબત

Join Whatsapp Group Join Now

પ્રસુતિ રજાઓ બાબતે માર્ગદર્શન થઇ આવવા બાબત


 મહત્વપૂર્ણ લિંક


પ્રસુતિ રજાઓ બાબતે માર્ગદર્શન આવવા બાબત લેટર તા- 25-1-2022


પ્રસુતિ રજાઓ બાબતે માર્ગદર્શન થઇ આવવા બાબત


https://project303.blogspot.com/2022/01/prasuti-raja-margdarshan-paripatra.html



પ્રસુતિ રજાઓ બાબતે માર્ગદર્શન થઇ આવવા બાબત

પ્રસુતિ રજાઓ બાબતે માર્ગદર્શન થઇ આવવા બાબત . સંદર્ભ : આપની કચેરીનો પત્ર ક્રઃડીપી / શિ / ભરતી / વશી / ૨૮૦ / ૨૦૨૧ , તા .૦૫ / ૧૦ / ૨૦૨૧ ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે , આપની કચેરીના સંદર્ભદર્શિત પત્રથી જિલ્લા શિક્ષણ સમિતિ , ભાવનગર હસ્તકના વલ્લભીપુર તાલુકાની માનસ કુમાર પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક તરીકે ફરજ બજાવતા શ્રી મનિષાબેન વિનોદભાઇ પટેલની તા .૨૩ / ૦૧ / ૨૦૧૦ થી તા .૦૬ / ૦૬ / ૨૦૧૦ સુધીની દિન -૧૩૫ ની પ્રસુતિ સબબની કપાત પગારી રજાનો સમયગાળો પૂર્ણ વેતનના સમયગાળામાંથી ૧૩૫ દિવસ પાછળ લઇ જવો કે પૂર્ણ વેતનના સમયગાળામાં ગણવો ? તે અંગે આ કચેરીનું માર્ગદર્શન માંગેલ છે . પ્રસ્તુત બાબતે સામાન્ય વહીવટ વિભાગના તા .૩૦ / ૬ / ૨૦૧૫ ના પરિપત્રથી કરેલ જોગવાઇ મુજબ બાંધ્યા પગારની જોગવાઇ હેઠળ નિમણૂંક પામેલ મહિલા કર્મચારીને ગુજરાત મુલ્કી સેવા ( રજા ) નિયમો -૨૦૦૨ મુજબ પ્રસુતિ રજા મળવાપાત્ર થશે . કરારીય સમયગાળો પૂર્ણ કરતી વેળાએ આ પ્રસુતિ રજા જેટલો સમયગાળો કરારીય સમયગાળામાં ઉમેરવાનો રહેશે નહીં , તેવી જોગવાઇઓ કરવામાં આવેલ છે . ગુજરાત મુલ્કી સેવા ( રજા ) નિયમો ૨૦૦૨ ના નિયમ -૬૯ ( ર ) મુજબ કાયમી નોકરી ન હોય પરંતુ જેણે ઓછામાં ઓછા એક વર્ષની સળંગ નોકરી કરી હોય તેવા મહિલા કર્મચારીને આવી રજાઓ મળવાપત્ર હોવાની જોગવાઇ છે . એટલે કે સામાન્ય વહીવટ વિભાગના તા .૩૦ / ૬ / ૨૦૧૫ તથા ગુજરાત મુલ્કી સેવા ( રજા ) નિયમો -૨૦૦૨ ના નિયમ -૬૯ મુજબ બાંધ્યા પગારે નિમણૂંક પામેલ મહિલા કર્મચારીને નોકરીનું એક વર્ષ પૂર્ણ કર્યા બાદ નિયમાનુસાર પ્રસુતિની રજા મળવાપાત્ર હોઇ સામાન્ય વહીવટ વિભાગના ઉક્ત તા .૩૦ / ૬ / ૨૦૧૫ ના પરિપત્ર મુજબ કરારીય સમયગાળો પૂર્ણ કરતી વેળાએ આ પ્રસુતિ રજા જેટલો સમયગાળો કરારીય સમયગાળામાં ઉમેરવાનો રહેતો નથી . પરંતુ સદર કેસમાં મજકુર શ્રી મનિષાબેન વિનોદભાઇ પટેલએ વિદ્યાસહાયક તરીકેની નોકરીના એક વર્ષની અંદર પ્રસુતિની રજા ભોગવેલ હોઇ , તેઓને પ્રસુતિ સબબની રજા મળવાપાત્ર થાય નહી . તેથી મજકુર કર્મચારીની ૧૩૫ દિવસની કપાત ગણી પૂર્ણ વેતનના સમયગાળામાં ૧૩૫ દિવસ પાછળ લઇ જવાના થાય એટલે કે ૧૩૫ દિવસ પૂર્ણ વેતન મોડુ થાય .  





પ્રસુતિ રજાઓ બાબતે માર્ગદર્શન થઇ આવવા બાબત

પ્રસુતિ રજાઓ બાબતે માર્ગદર્શન થઇ આવવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR