ઉનાળુ વેકેશન ની તારીખ માં ફેરફાર કરવામાં મહત્વપૂર્ણ લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી

Join Whatsapp Group Join Now

 ઉનાળુ વેકેશન ની તારીખ માં ફેરફાર કરવામાં મહત્વપૂર્ણ લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી 


મહત્વપૂર્ણ લિંક

પ્રાથમિક શાળા ઓમાં ઉનાળુ વેકેશન તારીખ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

ઉનાળુ વેકેશન ની તારીખ માં ફેરફાર  નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


ઉનાળુ વેકેશન ની તારીખ માં ફેરફાર કરવામાં મહત્વપૂર્ણ લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી 



https://project303.blogspot.com/2021/12/summer-vacation-paripatra.html

https://project303.blogspot.com/2021/12/summer-vacation-paripatra.html


ઉનાળુ વેકેશન ની તારીખ માં ફેરફાર કરવામાં મહત્વપૂર્ણ લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી 


મિત્રોની વેકેશનની તારીખ જાણવાની ઘણી ઉત્સુકતા હોય છે વેકેશનની તારીખ થી ઘણા બધા આયોજન થઈ શકતા હોય છે.આપણે પરિવાર સાથે રહેતા હોય છે માટે વેકેશનની તારીખ દરેક વિદ્યાર્થીઓના વાલીઓ તથા શિક્ષકો ની જરૂર પડતી હોય છે અને વેકેશનની તારીખ નું મુકવા મળશે તેમ તેમ તમે જોઈ શકો છો ઉનાળા વેકેશનની તારીખ માટે આ પોસ્ટ ખૂબ જ ઉપયોગી થશે જ્યારે જ્યારે તમારે કોઈ મોટું આયોજન કરવું હોય અથવા તો પ્રસંગનું આયોજન કરવું હોય અથવા તમારા કુટુંબમાં કોઈ જગ્યાએ પરિવાર સાથે ફરવા જવાનું આયોજન કરવાનું હોય અથવા તો તમારી ઓનલાઇન કોઈ ટિકિટ બુકિંગ કરવાનું હોય તો તેવા સમયે વેકેશનની તારીખ ખૂબ જ ઉપયોગી જરૂર પડતી હોય છે જ્યારે જ્યારે તમારી કોઈ મોટું આયોજન કરવું હોય તો જાઓ નું ખાસ જોવાની રહેતી હોય છે કેમ કે નોકરિયાત વર્ગ અથવા તો વિદ્યાર્થીના અભ્યાસ માટે વેકેશન ખૂબ જ જરૂરી હોય છે ચાલુ શૈક્ષણિક દિવસો માં નોકરી અથવા વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય બગડતું હોય છે માટે કોઈ પણ મોટું આયોજન ફક્ત અને ફક્ત વ્યક્ત કરવામાં આવે તો તમામે તમામ ની સારો એવો સમય મળે અને કોઈ નો અભ્યાસ કે નોકરી બગડે નહીં તે વ્યક્તિ ખૂબ જ જરૂરી હોય છે અને કેસની તારીખ અમુક સમય શિક્ષણ વિભાગ દ્વારા ફેરફાર કરી દેવામાં આવતો હોય છે તો એને જે પણ કોઈ પણ વેકેશન બાબત ની વિગતો હશે તો મુકવાનો પ્રયત્ન કરવામાં આવશે જેથી તમામ વિદ્યાર્થીમિત્રો વાલી તથા શિક્ષકો ને જણાવવાનું કે વોટ્સએપ દ્વારા વિવિધ માહિતી મુકવાનો પ્રયત્ન કરશો એના માટે તમારે મારા whatsapp ગ્રુપ સાથે જોડાયેલા રહેવાનું રહેશે અમે વિવિધ માહિતીનું સંકલન કરી તમામ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો સુધી પહોંચાડવાનું કામ કરતા હોઈએ છીએ તમારી આસપાસ કેટલાક મિત્રો છે કે જેમની વેકેશનની તારીખ ની જરૂરિયાત હશે તેવા તમામ મિત્રોને વેકેશનની તારીખ ની મોકલવા વિનંતી છે કે આ તમામ મિત્રો ને વધુમાં વધુ લોકો તમારા પરિવાર માતા તમારા સહકર્મચારીઓ સુધી આપણી સાથે નોકરી કરતા સહકર્મચારીઓને પણ વેકેશનની તારીખ જાણવાની ઘણી બધી ઇચ્છા હોય છે પણ અમુક સમયે માહિતીના અભાવે જાણી શકતા નથી માટે આવી માહિતી વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને વેકેશનની તારીખ બધા લોકો જાણી એવી રીતે તમામે તમામ whatsapp ગ્રુપમાં ઉનાળા વેકેશનની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવશે તે તમામ વિગતો તે માહિતી જોઈ શકશો માટે ઉનાળા વેકેશનની તારીખ માટે પોસ્ટ ખૂબ જ ઉપયોગી છે ઉનાળા વેકેશનની જ્યારે જ્યારે જરૂર પડે ઉનાળુ વેકેશન કઈ તારીખે પડશે તે તમામે તમામ વિગતો આ પોસ્ટમાં અપડેટ કરવામાં આવશે માટે આ પોસ્ટ સાચવી રાખું ઉનાળુ વેકેશનની તારીખ જ્યારે જ્યારે જાણવાની ઈચ્છા થાય ત્યારે આ પોસ્ટ ઓપન કરી ફક્ત તેમાં વાંચી લેવાનું રહેશે આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી શેર કરવા માટે વિનંતી 



ઉનાળુ વેકેશન ની તારીખ માં ફેરફાર કરવામાં મહત્વપૂર્ણ લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી 

ઉનાળુ વેકેશન ની તારીખ માં ફેરફાર કરવામાં મહત્વપૂર્ણ લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR