શાળા વ્યવસ્થાપન સમિતિ ( SMC ) અને પંચાયતી રાજ સંસ્થા ( PRI ) ના સભ્યોનું તાલીમ મોડયુલ ઓગષ્ટ -૨૦૧૨

Join Whatsapp Group Join Now

શાળા વ્યવસ્થાપન સમિતિ ( SMC ) અને પંચાયતી રાજ સંસ્થા ( PRI ) ના સભ્યોનું તાલીમ મોડયુલ ઓગષ્ટ -૨૦૧૨

મહત્વપૂર્ણ લિંક

ઓલ ગુજરાત સ્કુલ મેન્ટેનન્સ ગ્રાન્ટ 2023-24 જોવા માટે અહી ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેઇન્ટેનન્સ ગ્રાન્ટ ના વપરાશ બાબત પરિપત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો 







































































https://project303.blogspot.com/2021/12/smc-module-download.html




શાળા વ્યવસ્થાપન સમિતિ ( SMC ) અને પંચાયતી રાજ સંસ્થા ( PRI ) ના સભ્યોનું તાલીમ મોડયુલ ઓગષ્ટ -૨૦૧૨


 પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે આવી રહેલા વ્યાપક ફેરફારા અને મહત્વના સુધારાઓના અમલીકરણમાં યોગદાન આપવાની આપની તત્પરતા બદલ આપ સૌનો હાર્દિક આભાર ............. આપણા રાજય સહિત સમગ્ર દેશમાં શિક્ષણનો અધિકાર કાયદાના અમલીકરણથી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે એવા પરિવર્તનો આવી રહયા છે જે પ્રાથમિક શિક્ષણની કાયાપલટ કરવામાં ઉપકારક બનવાના છે . આવનાર વર્ષોમાં પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ માટે સરકાર પક્ષે ઘણા પ્રયાસો થયા છે . પ્રાથમિક શિક્ષણ વિવિધ યોજનાઓના અમલમાં સરકાર અને સમુદાયની ભાગીદારીના ફળદાયી પરિણામ પણ મળ્યા છે . RTE એટલે " શિક્ષણનો અધિકાર " કાયદા મુજબ દરેક ૬ થી ૧૪ વર્ષના બાળકને તેની વય કક્ષા મુજબ શિક્ષણ મેળવવાનો અધિકાર છે . SMC ના સભ્યોને તેમની ફરજો અને કર્તવ્યો , RTE ની જોગવાઈઓ અંગે તાલીમ આપવામાં આવે છે . PRI ના સભ્યોને RTE -2009 ની જોગવાઈઓ અને SSA ની જાણકારી આપવામાં આવેલ છે . RTE - ૨૦૦૯ ના કાયદાના અમલીકરણ માટેના SMC સભ્યો , શાળા , શિક્ષકો , આચાર્ય , સર્વ શિક્ષા અભિયાનનો પ્રોજેકટ સ્ટાફ અને પંચાયતી રાજ સંસ્થા ( PRI ) ના સભ્યો દ્વારા મોનીટરીંગ અને માર્ગદર્શન કરવું ખૂબ જ જરૂરી છે . શાળા વ્યવસ્થાપન સમિતિ અને પંચાયતી રાજ સંસ્થાના સભ્યો પોતાના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારના ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવે અને ધો .૧ થી ૮ નું પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કરાવવામાં મદદરૂપ થવું અને ગ્રામજનોના સહકારથી શાળા વિકાસ યોજના તૈયાર કરવામાં આપના અનુભવો , નેતૃત્વનો લાભ મળી રહે તે માટે આપ સૌ તરફથી અપેક્ષા રાખું છું . આશા છે કે , ગુજરાતના પ્રાથમિક શિક્ષણની ઉજજવળ આવતીકાલ સાકાર કરવામાં SMC ના સભ્યોને અને સ્થાનિક સત્તાતંત્ર , PRI ના સભ્યોને આ તાલીમ અને તાલીમ સામગ્રી ઉપયોગી નીવડશે . આપ સૌ જ્ઞાનરૂપી યજ્ઞમાં ઋત્વીજ બનો તેવી અભિલાષા . ઓગષ્ટ - ૨૦૧૨ SMC – PRITraining Module : August - 2012 



શાળા વ્યવસ્થાપન સમિતિ ( SMC ) અને પંચાયતી રાજ સંસ્થા ( PRI ) ના સભ્યોનું તાલીમ મોડયુલ ઓગષ્ટ -૨૦૧૨



સર્વ શિક્ષા અભિયાન સમગ્ર ભારત દેશમાં પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ માટેનો કાર્યક્રમ છે . ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને ગુણવત્તાલક્ષી પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાના મુખ્ય આશય સાથે શરૂ થયેલ આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારનું નાણાંકીય યોગદાન મળે છે . ગુજરાત રાજયમાં આ યોજનાનો અમલ ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ દ્વારા કરવામાં આવે છે . આ યોજનાનાં મહત્વના ધ્યેયો નીચે મુજબ છેઃ ૬ થી ૧૪ વર્ષની વયજૂથના તમામ બાળકોનું નામાંકન થાય . શાળા પ્રવેશ પામેલાં તમામ બાળકો આઠ ધોરણ સુધીનું ગુણવત્તાલક્ષી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે . . . . શાળા બહારના બાળકો વૈકલ્પિક શિક્ષણના માધ્યમ દ્વારા સામાન્ય શાળામાં દાખલ થાય . પ્રાથમિક શિક્ષણમાં લોકભાગીદારી મળે . - શાળાઓમાં પૂરતી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ થાય . . મુખ્ય પ્રવૃત્તિઓઃ શાળાઓ , ઓરડાઓ , શૌચાલય , મધ્યાહ્ન ભોજન યોજનાનું રસોડું વગેરેનું બાંધકામ અને શાળા રિપેરીંગ . શિક્ષક તાલીમ . કન્યા શિક્ષણને ઉત્તેજન આપવા માટે નિવાસી શાળા . ( કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ) શાળા બહારના બાળકો માટે વૈકલ્પિક શિક્ષણ વ્યવસ્થા ( સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ ) * શાળા વિકાસ અને જાળવણી માટે શાળાઓને વાર્ષિક શાળા ગ્રાન્ટ . - વર્ગ ખંડમાં જરૂરી સામગ્રી તૈયાર કરવા માટે શિક્ષક ગ્રાન્ટ . શાળા વ્યવસ્થાપન સમિતિ અને પંચાયતી રાજ સંસ્થાના સભ્યોને તાલીમ . * DISE ( District Information System for Educaiton ) ની કામગીરી . . . સર્વ શિક્ષા અભિયાન . . . SMC - PRJ Training Module : August - 2012



શાળા વ્યવસ્થાપન સમિતિ ( SMC ) અને પંચાયતી રાજ સંસ્થા ( PRI ) ના સભ્યોનું તાલીમ મોડયુલ ઓગષ્ટ -૨૦૧૨

શાળા વ્યવસ્થાપન સમિતિ ( SMC ) અને પંચાયતી રાજ સંસ્થા ( PRI ) ના સભ્યોનું તાલીમ મોડયુલ ઓગષ્ટ -૨૦૧૨ Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR