શાળા બહારના ( કદીએ શાળાએ ન ગયેલ ) બાળકોના સર્વે વર્ષ 2022-23

Join Whatsapp Group Join Now

 શાળા બહારના ( કદીએ શાળાએ ન ગયેલ ) બાળકોના સર્વે વર્ષ 2022-23

શાળા બહારના ( કદીએ શાળાએ ન ગયેલ ) બાળકોના સર્વે વર્ષ 2022-23

https://project303.blogspot.com/2021/12/shala-bahar-na-balko-paripatra.html

 શાળા બહારના ( કદીએ શાળાએ ન ગયેલ ) બાળકોના સર્વે વર્ષ 2022-23 બાબત . સંદર્ભ : માન . એસપીડીશ્રીની નોંધ ઉપર મળેલ મંજૂરી અન્વયે શ્રીમાન , રાઇટ ટુ એજ્યુકેશન , એક્ટ 2009 ની જોગવાઇ મુજબ 6 થી 14 વર્ષની વયજૂથના તમામ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે.જે બાળકો કદી શાળાએ ગયેલ નથી કે અધવચ્ચેથી શાળામાંથી ઉઠી ગયેલ છે તેવા બાળકોનું નજીકની શાળામાં વયકક્ષા મુજબ ક્ષમતા સિધ્ધ થાય તે માટે નિશ્ચિત સમયગાળા માટે સ્પેશિયલ ટ્રેનીંગ મેળવવાનો અધિકાર છે . સમગ્ર શિક્ષા અંતર્ગત જુદા જુદા કારણોથી શાળા બહાર રહેલા 6 થી 18 વર્ષની વયજૂથના બાળકો અને જેઓ પોતાનું ધોરણ 1 થી 12 નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા શાળા બહારના વિકલાંગ સહિતના બાળકોનો notified , unnotified , unserved habitation , slum area ના Never Enrolled & Dropout એવા શાળા બહારના બાળકોનો સર્વે કરી તેમની ઓળખ , માંકન , મેઇનસ્ટ્રીમ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી કરવામાં આવે છે . વર્ષ 2021-22માં 6 થી 18 વર્ષની વયજુથના શાળા બહારના સર્વેમાં સમસ્ત પ્રોજેક્ટ સ્ટાફ અને 1250 જેટલા બાળમિત્રોના સહયોગ દ્વારા કુલ 54087 શાળા બહારના બાળકોનો સર્વે થયેલ અને એ બાળકોની એંટ્રી સમગ્ર શિક્ષાની વેબસાઇટ પર ઉપલબ્ધ દિવ્યાન એપ્લીકેશનમાં અંટ્રી કરેલ.તેવા તમામ શાળા બહારના બાળકોની ઓળખ કરી તેમના વયની અનુરૂપ જેમકે 6 થી 8 વર્ષની વયજૂથના શાળા બહારના બાળકોને સીધો પ્રવેશ , 9 થી 14 વર્ષની વયજુથના શાળા બહારના બાળકોને સ્પેશિયલ ટ્રેનીંગ પ્રોગ્રામ અને 15 થી 18 વર્ષની વયજુથના સર્વેમાં મળેલ શાળા બહારના બાળકોને ( National Institute of Open Schooling ) NIOS દ્વારા બાળકોને ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપવા માટેનું સમસ્ત માર્ગદર્શન સમગ્ર શિક્ષા અંતર્ગત 15 થી 18 વર્ષની વયજુથના શાળા બહારના બાળકોને અપાવવામાં આવે છે . 

તા .22 / 11 / 2021 ના રોજ ભારત સરકાર શિક્ષા મંત્રાલયના માનનીય સેક્રેટરી સાહેબ શિક્ષણ વિભાગ . માનનીય એસ.પી.સી.ડીશ્રીના અધ્યક્ષ સ્થાને થયેલ વી.સીમાં મળેલ સુચના મુજબ છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલ કોવિડ -19 કોરોના મહામારીના કારણે ઘણા બધા બાળકો ડ્રોપ - આઊટ થયેલ છે અને કેટલાક વિદ્યાર્થીઓ બિમારીના ભય થી શાળાએ જતા જ નથી તો એવા 6 થી 18 વર્ષની વયજુથના નેવર એનરોલ અને ડ્રોપ આઉટ બાળકોનું શાળા 100 % નામાકંન થાય તે હેતુથી વર્ષ2022-23માં શાળા બહારના બાળકોનો સર્વે કરવાનો થાય છે . જેમાં ગુજરાત રાજ્યમાં કુલ 18907 ગામડાઓ અને 8 મહાનગરપાલિકાઓ છે અમદાવાદ , વડોદરા , સુરત , રાજકોટ , ભાવનગર , જામનગર , જૂનાગઢ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે.એટલેકે શહેરી અને ગ્રામ્ય એવા તમામ વિસ્તારોમાં 6 થી 18 વર્ષની વયજુથના શાળા બહારના બાળકોનો અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોનો સર્વે કરવાનો થાય છે . શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં શાળા બહારના સર્વેની કામગીરી નીચે મુજબની છે . શહેરી વિસ્તારની કામગીરી- ( 6 થી 18 વર્ષના શાળા બહારના બાળકોનો સર્વે ) શહેરી વિસ્તારમાં અર્બન , સ્લમ , પછાત એરિયામાં ફોકસ કરવાના રહેશે .. રિમાંડ હોમ , નારી સંરક્ષણ ગૃહ NCLP ની શાળાઓ , વૈચ્છિક સંસ્થાના વર્ષોમાં આવરી લીધેલ બાળકોનો સમાવેશ કરવાનો રહેશે .. . . . . . Real Estate Regulatory Authority ( RERA ) માં આવતા બાંધકામ સ્થળો ઉપર મજુરી કરતા વાલીઓના શાળા બહારના બાળકોનો સર્વે કરવાનો રહેશે . નોટીફાઇડ અનનોટીફાઇડ વિસ્તારને આઇટીફાય કરી તેવા વિસ્તારમાં સર્વે કરવામાં આવશે.તેમજ ઝુપડપટ્ટી.રેલ્વેસ્ટેશન.બસ સ્ટેશન.ધાર્મિક સ્થળો સિનેમાઘરોની આસ –પાસના વિસ્તારને ખાસ ફોકસ કરવાના રહેશે . તમામ સ્પેશિયલ સ્કુલ અને ખાનગી સંસ્થાઓ ( NGO ) ના બાળકોને આવરી લેવાના રહેશે . સ્થાનિક કક્ષાએ પ્રચાર - પ્રસાર કરવા માટે સમાચાર પત્રોમાં જાહેરાત , સર્વેમાટેની પત્રિકાઓ , રેડિયો , ટીવી , મહા સંસ્થાઓના વોલેટીયરની સહાયતાથી કામગીરી કરવાની રહેશે . ગ્રામ્ય વિસ્તારની કામગીરી- ( 6 થી 18 વર્ષના શાળા બહારના બાળકોનો સર્વે ) નેસ વિસ્તાર , દરિયા કિનારા , બોર્ડર વિસ્તારના અગરિયા વિસ્તારના , બેટ વિસ્તારના જંગલ વિસ્તારના શાળા બહારના તમામ બાળકોને આવરી લેવાના રહેશે . રેલ્વે સ્ટેશન બસ સ્ટેશનની આસપાસના વિસ્તારમા રહેતા શાળા બહારના બાળકોને આવરી લેવાના રહેશે . ગ્રામ્ય વિસ્તારમાં શાળાના મુખ્ય શિક્ષક , શિક્ષકો અને એસ.એમ.સીના સભ્યો , ગામના આગેવાનો , બાળમિત્ર દ્વારા સર્વે કરવાનો રહેશે . . 

. . . . . જિલ્લા / કોર્પો . દ્વારા સર્વેના પ્રચાર - પ્રસાર માટેની સમાચારપત્ર , પત્રિકાઓ , કોમ્યુનીટી મોબીલાઇઝેશન , મિડિયાની કામગીરી કરવાની રહેશે . તાલુકા કક્ષાએથી સાપ્તાહિક રિપોર્ટ મેળવવો અને જરુરી માર્ગદર્શન કરી સર્વેમાં જોડાવવાનું રહેશે . પ્રોજેક્ટ સ્ટાફ સાથે સંકલનમાં રહી ટીમ બનાવી સર્વે ફોર્મની કલસ્ટર / ગામ / વોર્ડમાં વહેંચણી કરવાની રહેશે . સર્વેમાં મળેલ શાળા બહારના બાળકોની એંટ્રી ભારત સરકાર શિક્ષા મંત્રાલયના પ્રબંધ પોર્ટલમાં તાલુકા કક્ષાએથી યોગ્ય રીતે થાય તે જોવાની જવાબદારી રહેશે . તાલુકા / ઝોન કક્ષાની કામગીરી તાલુકા કક્ષાએથી તાલુકા એ.આરવી.ઇએ તાલુકા લેવલના સમગ્ર સ્ટાફ સાથે મીટીંગ કરી સ્ટાફની વહેંચણી કરવાની રહેશે . તાલુકા / ઝોન કક્ષાએ સર્વે સાથે સુપરવિઝન કરી સાપ્તાહિક રિપોર્ટ જિલ્લા કક્ષાએ આપવાની રહેશે . સમગ્ર કામગીરીનું ચુસ્ત મોનીટરીંગ અને યોગ્ય માર્ગદર્શન આપવાનું રહેશે . આ સર્વેમાં મળેલ શાળા બહારના બાળકોની એન્ટ્રી ભારત સરકારના શિક્ષા મંત્રાલયના પ્રબંધ પોર્ટલ પર કરવાની રહેશે . એસ.એમ.સી કક્ષાની કામગીરી . તાલુકા / ઝોનમાં આવેલ વિસ્તાર , સ્લમ પોકેટ એરિયા વગેરેને નક્કી કરી સર્વે કરવા માટેની કામની વહેંચણી કરવાની રહેશે . • એસ.એમ.સીના મુખ્ય શિક્ષકએ એસ.એમ.સીના સભ્યો અને આગેવાનો સાથે મીટીંગ કરવાની રહેશે . બાળમિત્ર , આંગણવાડી કાર્યકર , આશા વર્કર , નિવૃત્ત શિક્ષકો , ગામના શિક્ષિત બેરોજગારો યુવક યુવતિઓની સર્વે માટેની પસંદગી કરી કામગીરી સોંપવાની રહેશે . • ગામના જાહેર નોટીસ બોર્ડ ઉપર જાહેરાત કરવા માટેની જરૂરી સુચના તથા જન જાગૃતિ માટેના કાર્યક્રમો કરવાના રહેશે . " બાળકનું બીજુ ઘર એટલે કે શાળા " વેગેરે સ્લોગનો દ્વારા વાલીઓમાં બાળકોને શાળાએ મોકલવાની જાગૃતિ લાવવાની રહેશે . • રાત્રે દરમ્યાન નિયમિત કલ્સ્ટર કક્ષાએ રિપોર્ટીંગ કરવાનું રહેશે . અન્ય સુચનાઓ • સર્વે માટે એસ.ટી.પી વર્ગના બળમિત્રને વર્ગના સમય પહેલા કે પછી જોડાવવાનું રહેશે . • જિલ્લા / કોર્પોરેશનમાં શાળા કક્ષાએ ઉપલબ્ધ VER / WER માં શાળા બહારના બાળકોની નોંધ કરવાની 

સર્વે ફોર્મ ભરનારને ફોર્મ દીઠ રુપિયા 5 / - મળવાપાત્ર રહેશે.ફોર્મ પ્રિંટીંગ અને ફોર્મ ભરવાનો ખર્ચ જિલ્લા / કોર્પોરેશનના વર્ષ 21-22ના બજેટમાં સ્પેશિયલ ટ્રેનીંગ પ્રોગ્રામ બજેટ હેડ 63.0.4 અંતર્ગત અસ.ટી.પી ( 12 માસ ) માંથી કરવાનો રહેશે . સર્વે ફોર્મની પ્રબંધ પોર્ટલમા એંટ્રી તાલુકા લેવલ પર તાલુકા એમ.આઇ.એસના સહયોગથી તાલુકા એ.આર.વી.ઇએ કરવાની રહેશે . આ શાળા બહારના બાળકોના સર્વેમાં કરવા માટે સમગ્ર ગુજરાતમાં જિલ્લા , તાલુકા , કસ્ટર , ગામડા અને વોર્ડની સંખ્યા નીચે મુજબની છે . 

શાળા બહારના ( કદીએ શાળાએ ન ગયેલ ) બાળકોના સર્વે વર્ષ 2022-23

શાળા બહારના ( કદીએ શાળાએ ન ગયેલ ) બાળકોના સર્વે વર્ષ 2022-23 Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR