રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શિષ્યવૃતિ અને માધ્યમિકની શિષ્યવૃતિ પરીક્ષાનું 2022નું નોટીફીકેશન જાહેર
મહત્વપૂર્ણ લિંક
શિષ્યવૃત્તિ પરીક્ષા PSE SSE મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
શિષ્યવૃત્તિ પરીક્ષા PSE SSE પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
PSE પેપર 2022-23 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
PSE SSE પરીક્ષા હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
PSE પરીક્ષા હોલ ટિકિટ ડાઉનલોડ કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
PSE અને NMMS પરીક્ષા 2022 બાયસેગ ટાઇમ ટેબલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
શિષ્યવૃત્તિ પરીક્ષા PSE SSE માટેના ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
PSE SSE શિષ્યવૃત્તિ પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ માં વધારો જુઓ કઈ તારીખ સુધી ફોર્મ ભરી શકાશે
મહત્વપૂર્ણ લિંક
PSE-SSE પરીક્ષા-2022-23 નોટીફીકેશન વાંચવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
PSE-SSE પરીક્ષા-2022-23 નોટીફીકેશન વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક ઓનલાઇન
PSE - SSE પરીક્ષા પરિણામ જાહેર- પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક PDF.
PSE નુ પરિણામ PDF જોવા મેરીટ લીસ્ટ ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો.
PSE/SSE પરિણામ વિદ્યાર્થીઓ ની યાદી
PSE - SSE Exam-2021 Result Notification & Final Answer Key.
PSE-2021 Merit List.
SSE-2021 Trible Merit List.
SSE-2021 Rural Merit List.
SSE-2021 Urban Merit List.
મહત્વપૂર્ણ લિંક
PSE-SSE Exam -2021 પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
PSE SSE પરીક્ષા હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
PSE SSE પરીક્ષા હોલ ટિકિટ અંગે નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
PSE SSE શિષ્યવૃત્તિ પરીક્ષાની તારીખ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
PSE શિષ્યવૃત્તિ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખમાં વધારાનો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
PSE-SSE પરીક્ષા-2021-22 નોટીફીકેશન વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો તારીખ:
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શિષ્યવૃતિ અને માધ્યમિકની શિષ્યવૃતિ પરીક્ષાનું 2022નું નોટીફીકેશન જાહેર
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શિષ્યવૃતિ અને માધ્યમિકની શિષ્યવૃતિ પરીક્ષાનું 2022નું નોટીફીકેશન જાહેર
આપનું અથવા તમારા સબંધી નું બાળક ધો. ૬ અથવા ધોરણ ૯ માં અભ્યાસ કરતું હોય તો તેને જાણ કરો. કે શાળાએ જઈ શિષ્યવૃત્તિની પરીક્ષાનું ફોર્મ ભરે. જો આ પરીક્ષા માં પાસ થશે તો સરકાર તરફથી શિષ્યવૃતિ મળશે અને વિદ્યાર્થી ને સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની પ્રેકટીસ થશે.
ફોર્મ ભરવાની છેલ્લી તા.૧૧/૧/૨૦૨૨ છે.
સંપુર્ણ માહિતી માટે અને ફોર્મ ભરવા માટે વેબસાઈટ છે.
ધો. ૬ અને ૯ મા ગુજરાત બોર્ડની કોઈપણ શાળામા અભ્યાસ કરતા વિદ્યાર્થી આ ફોર્મ ભરી શકે
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શિષ્યવૃતિ અને માધ્યમિકની શિષ્યવૃતિ પરીક્ષાનું 2022નું નોટીફીકેશન જાહેર થઈ ગયુ છે.
ઓનલાઈન અરજી કરવાની તારીખ:
28-12-2021 થી 11-1-2022
નોટીફીકેશન અને ઓનલાઈન ફોર્મ ભરવાની માહિતી માટે નીચે આપેલ લિંક ચેક કરો.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શિષ્યવૃતિ અને માધ્યમિકની શિષ્યવૃતિ પરીક્ષાનું 2022નું નોટીફીકેશન જાહેર
આ ઉપયોગી મેસેજ તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને મોકલવા વિનંતી.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શિષ્યવૃતિ અને માધ્યમિકની શિષ્યવૃતિ પરીક્ષાનું 2022નું નોટીફીકેશન જાહેર
જે વિદ્યાર્થીઓ ભણવામાં હોશિયાર છે પ્રતિભાશાળી છે તેવા તમામ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી મેસેજ છે પ્રતિભાશાળી વિદ્યાર્થી એટલે કે હોશિયાર વિદ્યાર્થીઓ માટે એક સારી પરીક્ષા કે જેમાં નાણાકીય બહુ લાભ નથી પડતી એક વાર વાંચી લેવા વિનંતી છે કે આર્થિક લાભ કોઈ સારો નથી એના માટે તમારે જુદી પરીક્ષા પાસ કરવી પડતી હોય છે ફક્ત અને ફક્ત પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માન માટે ફક્ત એક જ વાર શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે યાદ રાખો મિત્રો ધોરણ છઠ્ઠા માં અભ્યાસ કરતા હોય કે ધોરણ ૯ માં અભ્યાસ કરતા હોય શિષ્યવૃત્તિ ફક્ત એક જ વાર મળવા પાત્ર છે આ બાબત ભૂલવી ન જોઈએ આ પરીક્ષા વિદ્યાર્થીઓની તેજસ્વિતા બતાવવા માટે નીચે માટે શિષ્યવૃત્તિ આગ્રહ રાખવો નહીં વધે તેમનું સાચું થાય ને સાચું પ્રમાણપત્ર મળી તે માટેની પરીક્ષા હોઈ વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ બાબતે ભાગ લે અને પરીક્ષા આપીને પાસ કરી તેમના માટે ખૂબ જ સારી બાબત છે માટે અહીં યાદ રાખવા જેવું છે કે તમામ બાળકોએ અને વાલીઓએ આ બાબતે ધ્યાન રાખી વિદ્યાર્થીઓને મહેનત કરાવી અને સારામાં સારા માર્કસ મેળવી પાસ કરાવી જોઈએ જોઈ બાળક પાસ થશે તો શિષ્યોથી મળવાપાત્ર છે એવું માની ન લેવું કારણ કે મેરીટ બધું અને મેરિટ મુજબ નો નંબર આપતો હોય તેમને શિષ્યવૃતિ મળવાપાત્ર થતી હોય છે માટે જો તમે પાસ થયા છે તો શિષ્યવૃતિ કેમ મળી નથી એવું ન સમજવું કે અમુક ચોક્કસ વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોય છે એ સંખ્યા મુજબ જો તમારા પાસ થયેલા બાળક નો નંબર નથી આવતો હોય તો કહેવત મેરીટમાં નહીં સમાવેશ થતો હોય તો તેમની શિષ્યવૃતિ મળવાપાત્ર નથી ફરીથી યાદ રાખજો પાસ થયા હોવા છતાં પણ મેરીટમાં આવવાના કારણે ઘણા બધા બાળકોને શિષ્યવૃત્તિ મળતી નથી માટે શિષ્યવૃત્તિ મેળવવી હોય તો મેરીટમાં ખૂબ જ જરૂરી છે આ બાબત ક્યારેય ભૂલવી ન જોઈએ તમામ શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓ આ બાબત પર ખાસ યાદ રાખવી જોઈએ કે આ પરીક્ષામાં શિષ્યવૃત્તિ ફક્ત એક જ વાર મળવા પાત્ર છે વારંવાર દર મહિને આ શિષ્યવૃત્તિ મળતી નથી એના માટે એને સ્કેન ટી એસ સી પરીક્ષા પાસ કરવાની થતી હોય છે આ પરીક્ષામાં ફક્ત અને ફક્ત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એક જ વાર નાણાકીય સહાય મળતી હોય છે માટે આ પરિક્ષા વિદ્યાર્થીઓની બુદ્ધિશક્તિ તેજસ્વિતા બતાવતી પરીક્ષા હોવાથી હોશિયાર વિદ્યાર્થીઓ માટે ખરેખર આ પરીક્ષા આપવી જોઈએ બધા વિદ્યાર્થીઓ જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે અન્ય વિદ્યાર્થી તેમાંથી પ્રેરણા લય જેથી પાણી વિદ્યાર્થીનું કરીને સારું શીખે માટે પરીક્ષા પાસ કરવી ખૂબ જ જરૂરી છે અને વિદ્યાર્થીઓની હોશિયારી વધારવા માટે પણ એના ઉત્સાહમાં વધારો થાય પરીક્ષા ની પદ્ધતિઓ સમજાય હાલના સમયમાં પરીક્ષાઓ કેવી રીતે લેવાથી છે કેવા સંજોગોમાં લેવાથી છે આ બધા મનમાં જતા પ્રશ્નો દૂર થાય માટે પરીક્ષા ખરેખર આપવી જોઇએ અને તેની તૈયારી કરાવવી જોઈએ તમારી આસપાસ આજુબાજુ ઘણા બધા વિદ્યાર્થીઓ હશે તેમના પરીક્ષાઓમાં ખૂબ જ ઇચ્છા હોય છે પણ તે પરીક્ષા આપી શકતા નથી માટે આ બાબત ખાસ ધ્યાન રાખવું જોઈએ અને જે વિદ્યાર્થીની પરીક્ષા આપી હોય તે તમામ વિદ્યાર્થીઓને આવી બાબતોની જાણકારી અને પરીક્ષાના ફોર્મ ભરાવી પરીક્ષાઓ આપવી જોઈએ આપણી આસપાસ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને પરીક્ષા આપવાની ખૂબ જ શોખ હશે પણ તે કોઇના કોઇ કારણસર પરીક્ષા આપી શકતા નથી તો આ બાબતમાં નોટિફિકેશન વાંચી જાહેરાત સંપૂર્ણ અભ્યાસ કરી તમામ વાલીઓને જાણકારી આપવી જોઇએ અને તેનો સારામાં સારો લાભ વિદ્યાર્થી મેળવી એ માટે શિક્ષક તરીકે આપણે અંગત રસ લઈ આપણે ફરજ અદા કરવી જોઈએ
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શિષ્યવૃતિ અને માધ્યમિકની શિષ્યવૃતિ પરીક્ષાનું 2022નું નોટીફીકેશન જાહેર