એનએમએમએસ પરીક્ષા NMMS EXAM માહિતી માટે ઉપયોગી પોસ્ટ
મહત્વપૂર્ણ લિંક
NMMS ની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
NMMS ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
NMMS જાહેરનામું ( 2023/2024) નું નોટીફિકેશન જોવા માટે અહી ક્લિક કરો
એનએમએમએસ પરીક્ષા NMMS EXAM માહિતી માટે ઉપયોગી પોસ્ટ
અંતિમ તા. 19/1/2022 છે.
એનએમએમએસ પરીક્ષા NMMS EXAM માહિતી માટે ઉપયોગી પોસ્ટ
જાહેરનામા ક્રમાંક : રાપબો / NMMS / ૨૦૨૧ / ૧૧૫૭૯-૧૧૬૩૮ તા : ૨૮/૧૨/૨૦૧ રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ -૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ -૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ ( N.M.M.S ) નામની યોજના MHRD , NEW DILHI તરફથી અમલમાં મુકવામાં આવેલ છે . રાજ્ય પરીક્ષા બોર્ડ , ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે . આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તા : ૩૧/૧૨/૨૦૨૧ થી : ૧૯/૦૧/૨૦૨૨ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે . * પરીક્ષાનો કાર્યક્રમ : ક્રમ ૧ ૨ ૩ ૪ ૫ રાજ્ય પરીક્ષા બોર્ડ , ગુજરાત રાજ્ય , સેક્ટર -૨૧ , ગાંધીનગર “ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ યોજના " “ National means cum merit Scholarship Scheme " ૬ ૭ વિગત જાહેરનામું બહાર પાડ્યાની તારીખ www.sebexam.org વેબસાઇટ પર પરીક્ષા માટેનું આવેદનપત્ર ઓનલાઇન ભરવાનો સમયગાળો પરીક્ષા માટેની ફી ઓનલાઇન ભરવાનો સમયગાળો શાળા દ્વારા ભરાયેલા આવેદનપત્રો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શાસનાધિકારીની કચેરીમાં જમા કરાવવાની અંતિમ તારીખ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી / શાસનાધિકારીની કચેરી દ્વારા આવેદનપત્રોની ચકાસણી કરી રા.પ.બોર્ડ દ્વારા આપવામાં આવેલ લોગઇન પર ઓનલાઇન એપ્રુવ કરવાની તથા આવેદનપત્રો DPEO કચેરીમાં જમા કરાવવાની અંતિમ તારીખ DPEO કચેરી દ્વારા તાલુકામાંથી આવેલ આવેદનપત્રોની હાર્ડકોપી રા.પ.બોર્ડમાં જમા કરાવવાની અંતિમ તારીખ પરીક્ષા તારીખ 1 તારીખ ૨૮/૧૨/૨૦૨૧ ૩૧/૧૨/૨૦૨૧ થી ૧૯/૦૧/૨૦૨૨ ૩૧/૧૨/૨૦૨૧ થી ૨૦/૦૧/૨૦૨૨ ૨૫/૦૧/૨૦૨૨ ૨૮/૦૧/૨૦૨૨ ૩૧/૦૧/૨૦૨૨ સંભવિત ફેબ્રુઆરી માસ . . શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણીના નિયમો : પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત ક્વોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ ! ૧૦૦૦ / લેખે વાર્ષિક રૂ ! ૧૨૦૦૦ / - મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે . વિદ્યાર્થીની લાયકાત : જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ -૮ માં સરકારી પ્રાથમિક શાળાઓ , લોકલ બોડી શાળાઓમાં ( જિલ્લા પંચાયત / મહાનગરપાલિકા / નગરપાલિકાની શાળા ) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ N.M.M.S ની પરીક્ષા આપી શકશે . . શિષ્યવૃત્તિની રકમની ચૂકવણી MHRD ની ગાઇડલાઇન અનુસાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ National Scholarship Portal પર ફ્રેશ અને રીન્યુઅલ એપ્લિકેશન કરેથી તથા તે એપ્લિકેશન સંબંધિત શાળા અને સંબંધિત જિલ્લાના નોડલ અધિકારીશ્રી દ્વારા National Scholarship Portal પર વેરીફાઇડ કરેથી ભારત સરકારના માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય ( એમ.એચ.આર.ડી ) , ન્યુ દિલ્હી દ્વારા સીધી જ લાભાર્થી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા થશે . . રાજય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે . શિષ્યવૃત્તિ સંબંધિત રાજય પરીક્ષા બોર્ડ જવાબદાર રહેશે નહી . * આવક મર્યાદા : એન.એમ.એમ.એસ.ની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક ૧,૫૦,૦૦૦ / -થી વધારે ના હોવી જોઇએ . વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણીત નકલ અવશ્ય જોડવાની રહેશે , ( સરકારા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો રહેશે ) . * પરીક્ષા ફી : જનરલ કેટેગરી તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી ગ઼ .૭૦ / - રહેશે . પી.એચ. , એસ.સી . તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ .૫૦ / - રહેશે . સર્વિસચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે . કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામા આવશે નહિ . ભારત સરકારના માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય ( એમ.એચ.આર.ડી ) , ન્યુ દિલ્હીના તા .૨૨ / ૧૨ / ૨૦૨૧ પત્રના મુદ્દા નં .૫ માં દર્શાવેલ જોગવાઇ મુજબ COVID - 19 ની પરિસ્થિતીને કારણે જે વિધાર્થીઓ ધોરણ -૮ માં પ્રમોટ કરવામાં આવેલ છે તેઓ ખાસ કિસ્સામાં લઘુત્તમ માર્ક્સને ધ્યાને લીધા વગર NMMS પરીક્ષા -૨૦૨૧ માં ભાગ લઇ શકશે . ખાનગી શાળાઓ ( પ્રાઇવેટ શાળા / સેલ્ફ ફાઇનાન્સ શાળા ) , કેન્દ્રીય વિદ્યાલય , જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા , જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહિ . 2
ફી સ્વીકારકેન્દ્રઃ ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા ATM CARD / NET BANKING થી પણ પરીક્ષા ફી ભરી શકશે . ઓનલાઇન ફી જમા કરાવવા માટે “ Print Application / Challan " ઉપર ક્લીક કરવું અને વિગતો ભરવી . ત્યાર બાદ Online Payment " ઉપર ક્લીક કરવું . ત્યારબાદ આપેલ વિકલ્પોમાં Net Banking of fee " અથવા Other Payment Mode " ના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી . ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઇ ગઇ છે તેવું screen પર લખાયેલું આવશે અને e - receipt મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી . જો પ્રક્રિયામાં કોઇ ખામી હશે તો screen પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે . ઓનલાઇન ફી ભરનારે જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ૨૪ કલાકમાં e - receipt જનરેટ ન થઇ હોય તો તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ - મેલથી સંપર્ક કરવાનો રહેશે . પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ : કસોટીનો પ્રકાર ( ૧ ) MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી ( ૨ ) SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી ૯૦ . પ્રશ્નો ૯૦ . ગુણ ૯૦ ૯૦ સમય ૯૦ મિનીટ ૯૦ મિનીટ અભ્યાસક્રમ : MAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના ૯૦ પ્રશ્નો શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના રહેશે . આ પ્રશ્નોમાં સાદ્રશ્ય ( Analogy ) , વર્ગીકરણ Classification ) , સંખ્યાત્મક શ્રેણી ( Numerical Series ) , પેર્ટન ( Pattern Perception ) , છુપાયેલી આકૃતિ ( Hidden Figure ) વિગેરેનો સમાવેશ થશે . SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના ૯૦ પ્રશ્નોમાં ધોરણ -૭ અને ધોરણ -૮ ના ગણિત , વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે . ૦ ધોરણ -૭ માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે . ૦ ધોરણ -૮ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે , ક્વૉલિફાઇંગ ગુણ : જનરલ અને ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓએ બંન્ને વિભાગમાં કુલ મળીને ૪૦ % ગુણ મેળવવાના રહેશે તથા એસ.સી. તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓએ બંન્ને વિભાગમાં કુલ મળીને ૩૨ % ગુણ મેળવવાના રહેશે . ક્વૉલિફાઇંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર - કેટેગરીવાર નક્કી થયેલ ક્વૉટા મુજબ મેરીટમાં આવતા વિદ્યાર્થીઓ જ શિષ્યવૃત્તિ માટે પાત્ર ઠરશે . * પી.એચ. કેટેગરીનું વર્ગીકરણ : પી.એચ. કેટેગરીનું નીચે દર્શાવેલ અલગ અલગ સબકેટેગરીમાં વર્ગીકરણ રહેશે . a ) Blindness and Low Vision ( BLV )
. . દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે . આ કસોટીઓના મુલ્યાંકનમાં કોઇ નકારાત્મક મુલ્યાંકન રહેશે નહી . અંધ વિદ્યાર્થીઓને ૩૦ મિનીટનો વધારાનો સમય મળવાપાત્ર થશે . * ઓનલાઇન અરજી કરવાની રીત : આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે . તા .૩૧ / ૧૨ / ૨૦૨૧ ( બપોરે ૧૫.૦૦ કલાક ) થી તા : ૧૯/૦૧/૨૦૨૨ ( રાત્રિના ૧૧.૫૯ કલાક સુધી ) www.sebexam.org પર અરજીપત્રક ભરી શકાશે . અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે . અરજીપત્રક Confirm કર્યા બાદ ફી ભર્યા પછી જ અરજી માન્ય ગણાશે . . . b ) Deaf and hard of hearing ( DH ) c ) Locomotor disability including cerebral palsy , leprosy cured , dwarfism , acid attack_victims and muscular dystrophy ( LD ) સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે . સૌ પ્રથમ www.sebexam.org પર જવું . “ Apply online ” ઉપર click કરવું . “ National means cum merit Scholarship Scheme ” . ( STD - 8 ) ” સામે Apply Now પર Click કરવું . Apply Now પર Click કરવાથી Application Format દેખાશે . Application Format માં માગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે . વિદ્યાર્થીની વિગતો ઇ- DISE Number ના આધારે ભરવાની રહેશે . શાળાની વિગતો માટે શાળાનો DISE Number નાખવાનો રહેશે . હવે Save પર Click કરવાથી તમારો Data Save થશે . અહીં Application Number Generate થશે . જે સાચવીને રાખવાનો રહેશે . વેબસાઇટ પર SC , ST , તેમજ PH કેટેગરીના ઉમેદવારોએ ફોર્મમાં જે જગ્યાએ પ્રમાણપત્ર નંબર , તારીખ અને આવકનો દાખલો તેમજ પ્રમાણપત્રની કોપી અપલોડ કરવી ફરજિયાત છે . • હવે પેજના ઉપરના ભાગમાં Upload photo- Signature પર Click કરો . અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો . ત્યારબાદ Submit પર Click કરો , અહીં Photo અને Signature upload કરવાના છે . . d ) Autism , intellectual disabilities , specific learning disability and mental illness ( AID ) e ) Multiple disabilities from amongst persons under clauses ( a ) to ( d ) including deaf - blindless in the posts identified for each disabilities ( MD ) . કસોટીનું માળખું : પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી તેમજ ગુજરાતી રહેશે . વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે . આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની ( Multiple Choice Question - MCQ Based ) રહેશે .
.એનએમએમએસ પરીક્ષા NMMS EXAM માહિતી માટે ઉપયોગી પોસ્ટ