રાજ્ય સેવા,પંચાયત સેવા કે રાજ્યના જાહેર સાહસોમાં નોકરી કરતા દંપતીને શક્ય હોય તેવા કેસમાં એક જ સ્થળે/નજીકના સ્થળે રાખવા બાબત.

Join Whatsapp Group Join Now

રાજ્ય સેવા,પંચાયત સેવા કે રાજ્યના જાહેર સાહસોમાં નોકરી કરતા દંપતીને શક્ય હોય તેવા કેસમાં એક જ સ્થળે/નજીકના સ્થળે રાખવા બાબત.

મહત્વપૂર્ણ લિંક

દંપતીને શક્ય હોય તેવા કેસમાં એક જ સ્થળે/નજીકના સ્થળે રાખવા બાબત લેટર ૨૨-૧૧-૨૦૨૧ વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજ્ય સેવા,પંચાયત સેવા કે રાજ્યના જાહેર સાહસોમાં નોકરી કરતા દંપતીને શક્ય હોય તેવા કેસમાં એક જ સ્થળે/નજીકના સ્થળે રાખવા બાબત.

https://project303.blogspot.com/2021/11/dampatti-badli-niyam-22-11-2021.html

તા .૧૬ / ૧૦ / ૨૦૨૧ ના પરિપત્રથી રાજ્ય સેવા , પંચાયત સેવા કે રાજ્યના જાહેર સાહસોમાં નોકરી કરતાં દંપતીને શક્ય હોય તેવા કેસમાં એક જ સ્થળે નજીકના સ્થળે રાખવા બાબતે સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે . . સદર સુચનાઓ સંદર્ભે આપના વિભાગ / વિભાગ હેઠળની ખાતા / કચેરી , બોર્ડ , કોર્પોરેશન , સંસ્થાઓ હેઠળ ફરજો બજાવતા અધિકારી / કર્મચારીઓની બદલી અંગેની સંકલિત માહિતી વિભાગના નાયબ સચિવશ્રી કે સમકક્ષ કક્ષાએથી પ્રમાણિત કરીને આ સાથેના પત્રકમાં દર માસની ૧ લી તારીખે નાયબ સચિવશ્રી ( ક.ગ. ) ને મોકલી આપવા આથી સચિવાલયના તમામ વિભાગોને જણાવવામાં આવે છે . જબિડાણ- પત્રક રાજ્ય સેવા , પંચાયત સેવા કે રાજ્યના જાહેર સાહસોમાં નોકરી કરતાં દંપતીને શક્ય હોય તેવા કેસમાં એક જ સ્થળે નજીકના સ્થળે રાખવા બાબત . ૩. ઉક્ત સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા માટે સચિવાલયના તમામ વિભાગો અને તેની હેઠળના તમામ ખાતાના વડાઓ / કચેરીઓને આથી સૂચના આપવામાં આવે છે .

રાજ્ય સેવા,પંચાયત સેવા કે રાજ્યના જાહેર સાહસોમાં નોકરી કરતા દંપતીને શક્ય હોય તેવા કેસમાં એક જ સ્થળે/નજીકના સ્થળે રાખવા બાબત.

ગુજરાત રાજ્યના વિવિધ વિભાગોમાં સરકારી નોકરી કરતા તમામ પતિ-પત્નીને એક સ્થળે અથવા તો નજીકના સ્થળે નોકરીમાં લાભ મળે તે માટે બદલી બાબત જુદા નિયમો બનાવવામાં આવતા હશે તેવું જ નવો નિયમ માટે મૂકવામાં આવે છે કે આ મુજબ એકત્ર કરીને નજીકના સ્થળે કેવી રીતે ગોઠવી શકાય તેનો લાભ આપી શકાય તે બાબતનો પત્ર અહી મુકવામાં આવે છે જે પત્ર ખરેખર દરેક દંપતીને ઉપયોગી છે જે અલગ-અલગ દૂરના સ્થળે નોકરી કરતા હોય તેવા તમામ પતિ-પત્ની સુધી પહોંચીને તેમના પાસે વધુ માહિતીની જાણકારી મળે તે અહી મુકવામાં આવે છે આ લેટર તમારી આસપાસમાં જે પતિ-પત્ની બંને નોકરી કરતા હોય ગુજરાત રાજ્યના સરકારી ખાતામાં જેટલા પણ અથવા તો સરકારી ખાતા સાથે જોડાયેલા તમામ વિભાગો સુધી પહોંચે તેવી વિનંતી કરવામાં આવે છે તમારી આસપાસ કેટલા પણ એવા પતિ પત્ની હશે કે જે દૂર દૂર સુધી ઘણા વર્ષો સુધી અલગ નોકરી કરતા હોય એની સાથે રહી શકતા નથી તેમના બાળકોને એ બંને માતા-પિતાનો પ્રેમી સાથે મળી શકતો નથી તે માટે સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો કરી બંને પતિ-પત્ની એક સ્થળે થતાં નજીકના જોડાયેલા સાંતરવાડા સ્થળે જેના કિલોમીટર બહુ ના થતા હોય તેવા સ્થળે બદલી કરી શકાય તે માટે ઘણા પ્રયત્નો સરકાર શ્રી દ્વારા કરવામાં આવતા હોય છે પણ અમુક દંપતીએ પતિ પત્ની ને વાલી રોનીજા ના હોવાના કારણે તેઓ લાભ લઈ શકતા નથી માટે તમારી આસપાસ જેટલા પણ પતિ-પત્ની સરકારી નોકરી કરતા હતા ત્યાં સુધી પહોંચે અને વધુમાં વધુ લોકો સુધી આવી પહોંચે તે માટે પ્રોજેક્ટ whatsapp માં આવી માહિતી મૂકતા હોઈએ છીએ કે દરેક પતિ-પત્નીએ સરકારી કર્મચારીને પ્રોજેક્ટર whatsapp ગ્રુપમાં જોડાવા આહવાન કરવામાં આવે છે તમે જ મારા whatsapp ગ્રુપમાં જોડાયેલા હોય તો જોડાઇ જવા વિનંતી કરવામાં તમારી આસપાસ કોઈ પણ સરકારી કર્મચારીની બદલી કરવાની ઇચ્છા હોય અને તેમને નિયમો ની જરૂર પડતી હોય તો અમે આવા નિયમો મારા whatsapp માં હોઈએ છીએ તો આ પતિ-પત્ની દંપતી અને કિસ્સામાં બદલી કેવી રીતે કરી શકાય અને તેનો નવો literary મૂકવામાં આવ્યો છે તાજેતર નો હાલનો અહીં મૂકવામાં અને તેનો વાંચી અભ્યાસ કરી શકો અને તમારા મિત્રો ને પણ મોકલી શકો છો પ્રાથમિક શિક્ષકોની ઓનલાઈન બદલી થતી હોય છે તેના પણ વિવિધ મૂકવાનો પ્રયત્ન કરશો તમામે તમામ મિત્રો ના જાય તેવી ચોકસાઈ કરી શકીશું અને પ્રયત્નો કરશો ને વધુ લિટર નું સંકલન કરી મૂકવાનો પ્રયત્ન કરવામાં આવશે તમારી જ બદલી કરાવી ઈચ્છા હોય તો મારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહેજો અને વધુમાં વધુ લોકો સુધી માહિતી પહોંચાડે તેવો પ્રયત્ન કરજો 

રાજ્ય સેવા,પંચાયત સેવા કે રાજ્યના જાહેર સાહસોમાં નોકરી કરતા દંપતીને શક્ય હોય તેવા કેસમાં એક જ સ્થળે/નજીકના સ્થળે રાખવા બાબત.

રાજ્ય સેવા,પંચાયત સેવા કે રાજ્યના જાહેર સાહસોમાં નોકરી કરતા દંપતીને શક્ય હોય તેવા કેસમાં એક જ સ્થળે/નજીકના સ્થળે રાખવા બાબત. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR