મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાબત મહત્વપૂર્ણ માહિતી

Join Whatsapp Group Join Now

 મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાબત મહત્વપૂર્ણ માહિતી

મહત્વપૂર્ણ લિંક

મતદાર યાદી સુધારણા કાર્યક્રમની તારીખ જોવા માટે અહીં ક્લિક કરો


તમારા ગામની મતદાર યાદી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.


મતદાર યાદી માં તમારૂ નામ શોધવા માટે અહીં ક્લિક કરો

ચૂંટણી કાર્ડ નવું બનાવવું છે ?

મતદાર યાદીમાં ભૂલ છે ?

નામ સુધારો કરવો ?

ફોટો, સરનામું બદલલાવું છે ?


મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાબત મહત્વપૂર્ણ માહિતી



મહત્વપૂર્ણ લિંક

ગ્રામપંચાયત ની મતદારયાદી ઓનલાઇન ડાઉનલોડ કરવા અહિં ક્લીક કરો

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ*
નવુ નામ નોધાવવુ - *ફોમઁનં - ૬*
નામ કમી કરાવવુ - *ફોમઁ ન - ૭*
નામ માં સુધારો - *ફોમઁ નં - ૮*
સ્થળ બદલવુ - *ફોમઁ નં - ૮ ક*


આપણા દેશમાં ચૂંટણી દરમિયાન મતદાન કરવા માટેની ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવી છે 18 વર્ષ પૂર્ણ થાય બાદ આપણે મતદાન કરી શકીએ છીએ પણ તે માટેની તમામ પ્રોસેસ પહેલા કરવી જોઈએ પછી જ આપણને મતદાન કરવા મળતું હોય છે મતદાન ડાયરેક્ટ કરવા મળતું નથી તેની નોંધણી થાય તેની નોંધ દરેક મતદાન મથકો દ્વારા કરવામાં આવતી હોય છે બિલ દ્વારા તમારે પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ જ મતદાર યાદીમાં તમારું નામ હોય તો જ તમે મતદાન કરી શકતા હોય છે અને ચૂંટણીમાં વોટ આપી શકતા હોય છે ચૂંટણીમાં વોટ આપવા માટે આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે તે માટે જ્યારે જ્યારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ નવા નોંધણી કાર્યક્રમ આવે ત્યારે તેમાં તમારે પૂર્ણ કરી તમારા સાધનિક કાગળો આપી તમામ ફોર્મ ભરી સબમિટ કર્યા બાદ જ તેની પ્રોસેસ થતી હોય છે ત્યારબાદ તમે વોટિંગ કરી શકતા હોય છે માટે આવા જ્યારે જ્યારે કાર્યક્રમ આવે ત્યારે તમારી આસપાસ પાડોશના તમામ લોકોને એવી જાણકારી આપવી જોઈએ અને અમારા પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાયેલા રહેવું જોઈએ પ્રોજેક્ટર whatsapp ગ્રુપ છે તેમાં તમામ પ્રકારની માહિતી મળી જશે અને જાણકારી મળતી રહેશે આ બાબતની તમારે જે જાણકારી જોઈતી હોય પ્રોજેક્ટ whatsapp માંથી મળતી રહેશે તમારી આસપાસ જેટલા પણ મિત્રો એ તમામ મિત્રોને પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાવા માટેની સલાહ આપજો અને મતદાર યાદી સુધારણા અંગેની જે માહિતી આપશે તમામ માહિતી અમારા વોટ્સઅપ તમે મળતી રહેશે તમારી આસપાસ જેટલા પણ લોકોને મતદારયાદીમાં જે કોઈપણ સુધારા-વધારા કરવા હોય એવું ના હોય તો તમામ પ્રકારની માહિતી નો કાર્યક્રમ આવી ગયા છીએ જે આ મહિના દ્વારા તેની કામગીરી થવાની છે તેની તારીખો ની વિગત પરથી આપવામાં આવી છે તેને જોઈને તેની વિગતો જોઈ શકો છો તમારું નામ પણ તમે મતદાર યાદીમાં ઓનલાઇન ચેક કરી શકો છો જેથી તમામ માહિતી તમારા મિત્રો ને જરૂર થી આપજો 


ભારત દેશનો વ્યક્તિ 18 વર્ષ થાય એટલે મતદાનનો અધિકાર દરેક યુવાને યુવતીને મળતો હોય છે જે યુવતીને 18 વર્ષ થયા હોય અને ભારતના નાગરિક હોય તેવા તમામ ની ચૂંટણી દરમિયાન મતાધિકાર મળતો હોય છે પણ મતાધિકાર મેળવવા માટે મતદાર યાદીમાં નામ હોવું ખૂબ જ જરૂરી છે ચૂંટણી કાર્ડ હોવું એટલું જરૂર નથી એટલું જ જરૂરી મતદારયાદીમાં નામ હોવું જરૂરી છે તમારી પાસે ચૂંટણી કાર્ડ હોય તો જો મતદાર યાદીમાં તમારું નામ ના હોય તો કારણસર નામના આવ્યું હોય અથવા તો નામ રદ થઈ ગઈ હોય તો તમે મતદાન કરી શકતા નથી તે વોટિંગ કરી શકતા નથી વોટ કરવા માટે સૌથી મહત્વની વિગત એ છે કે તમારું નામ મતદારયાદીમાં હોવું ખૂબ જ જરૂરી છે મતદાર યાદીમાં નામ છે કે નથી કેવી રીતે ખબર પડે તે જાણવા માટે અહીં એમાં એક લીંક મૂકેલી છે તે દ્વારા તમે તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે ઓનલાઇન ચેક કરી શકો છો તો તમારું નામ તમારો તમારો ભાગ નંબર તમારી વિગત કયા સ્થળે મતદાન કરવાનું છે તમામ વિગતો તમે જોઈ શકો છો તમારા કુટુંબના સભ્યોની વિગતો પણ તમે તમે જોઈ શકો છો તમારી સોસાયટીનું નામ અને ઘરનું નામ જે ઓનલાઇન હોય એ તમે જોઈ શકો છો નામ હોવું ખૂબ જ જરૂરી છે એ માટે એની પ્રોસેસ પણ કરવામાં આવતી હોય છે જે યુવાન યુવતીને 18 વર્ષ પૂર્ણ થઇ ગયા હોય તો તમામ માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ તમારે કોઈ સુધારો કરવો હોય એવું નામ ચડાવવા હોય નામ કમી કરવું હોય સરનામુ બદલ્યું હોય તમામ જાતની પ્રોસેસ કરવામાં આવતી હોય છે આપણી આસપાસ જે પણ યુવાન યુવતીને 18 વર્ષ પૂર્ણ થઇ ગયા હોય તેવા તમામ યુવતીની તમે જાણ કરજો કે આસપાસમાં આપેલ મતદારયાદી કાર્યક્રમ મુજબ એની તારીખ હોળીના દિવસોમાં તમારું નામ ચઢાવી શકો છો મતદાર યાદીમાં નામ ચડાવવા ની પ્રોસેસ તમામ અહીં આપવામાં આવેલી છે એક બી એલ ઓ દ્વારા તમારા મતદાન મથકે તેને સુધારણા કાર્યક્રમ ની પ્રોસેસ કરવામાં આવતી હોય છે દર રવિવારે જે તારીખ ફાળવેલી હોય એ તારીખ દરમિયાન જ તમને કામગીરી નો લાભ મળી શકતો હોય છે આ કામગીરી કાયમી તમે ચાલતી હોતી નથી ક્યારેક જ સરકાર દ્વારા કાર્યક્રમ ચલાવવામાં આવતો હોય છે જ્યારે જ્યારે આવો કાર્યક્રમ આવે ત્યારે તમારે જે પણ સુધારા કરવા હોય એ તમામ સુધારાઓ તમે કરાવી શકું છું તે માટેના ફોર્મ કયા ફોર્મ ની જરૂર પડે તેની વિગત પણ આપેલી જ છે તમારે કયા કયા ફોર્મ ની જરૂર પડશે એટલે ફોન તમને ત્યાંથી જ મળી જશે ફક્ત તમારે તમારા પોતાના સાધનિક પુરાવા આધારકાર્ડ છે ને ઘેર હોય અને કોઈ દાખલાઓની જરૂર હેલો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હોય જન્મ તારીખ નો દાખલો હોય આવા વિવિધ જરૂર પડતા તમે ઉપયોગ કરી શકો છો


મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાબત મહત્વપૂર્ણ માહિતી


https://project303.blogspot.com/2021/11/blog-post.html


મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાબત મહત્વપૂર્ણ માહિતી


મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાબત મહત્વપૂર્ણ માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR