સેવાપોથીઓ પગાર બાંધણી અર્થે મોકલવા બાબત લેટર વાંચવા માટે મહત્વપૂર્ણ પોસ્ટ

Join Whatsapp Group Join Now

સેવાપોથીઓ  પગાર બાંધણી અર્થે મોકલવા બાબત લેટર વાંચવા  માટે મહત્વપૂર્ણ પોસ્ટ  

મહત્વપૂર્ણ લિંક 

પગાર બાંધણી ની ચકાસણી 27-12-2023 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક 

પગાર બાંધણી ની ચકાસણી 10-8-2023 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક 

પગાર બાંધણી ની ચકાસણી 13-6-2023 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક 

પગાર બાંધણી ની ચકાસણી 20-5-2023 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક

પગાર બાંધણી ની ચકાસણી 3-5-2023 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

પગાર બાંધણી ની ચકાસણી 10-4-2023 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

પગાર બાંધણી ની ચકાસણી 17-3-2023 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

પગાર બાંધણી ની ચકાસણી 7-1-2023 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

પગાર બાંધણી ની ચકાસણી 15-12-2022 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

પગાર બાંધણી ની ચકાસણી 10-11-2022 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

પગાર બાંધણી ની ચકાસણી 29-09-2022 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

પગાર બાંધણી ની ચકાસણી 09-09-2022 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

પગાર બાંધણી ની ચકાસણી 24-08-2022 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

પગાર બાંધણી ની ચકાસણી 06-08-2022નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

પગાર બાંધણી ની ચકાસણી 27-7-2022નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક

પગાર બાંધણી ની ચકાસણી 12-7-2022નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક

પગાર બાંધણી ની ચકાસણી  5-7-2022નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

પગાર બાંધણી ની ચકાસણી  31-5-2022નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

પગાર બાંધણી ની ચકાસણી  29-4-2022નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 



મહત્વપૂર્ણ લિંક

ઉચ્ચતર પગાર બાંધણી ની ચકાસણી કામગીરી ઓનલાઇન હાથ ધરવા બાબત 15-2-2022નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

સરકારી કર્મચારીઓની સર્વિસ બુક પગાર બાંધણી અર્થે રજૂ કરવા બાબત જિલ્લા વાઇસ કાર્યક્રમ નો લેટર તા. ૨૯/૦૧/૨૦૨૨





મહત્વપૂર્ણ લિંક

7 જિલ્લાઓની પ્રાથમિક શિક્ષકોની બાકી તમામ સર્વિસ બુકો પગાર બાંધણી માટે ગાંધીનગર મોકલવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


ઉચ્ચ પગાર ધોરણ બાબતે 


   જે હિસાબી અને તિજોરી નિયામકશ્રી દ્વારા લેટર જે કરવામાં આવેલ છે તેમાં 

સાત જીલ્લાઓ ના જાન્યુઆરી માસના ઉચ્ચ પગાર ધોરણના કેસ બાકી છે તે જિલ્લામાં તૈયાર હોય એટલા કેસ સાત જિલ્લાની 

બધી તૈયાર સર્વિસ બુક જમા કરાવવાની રહેશે અને 

ફેબ્રુઆરી માસમાં દરેક જિલ્લાને જે દિવસે તારીખ આપે તે દિવસે જેટલી તૈયાર હોય તેટલી સર્વિસબુકો

જમા કરાવી દેવાની રહેશે 

અને જે કેસો મંજૂર થઈ ગયા હોય કે બાકી હોય એ બધાની પણ એન્ટ્રી દરેક જિલ્લા માંથી IFMS 2 કરવાની રહેશે



મહત્વપૂર્ણ લિંક

જાન્યુઆરી 2022 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

ડીસેમ્બર 2021 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક

ઓક્ટોબર અને નવેમ્બર 2021 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો



સેવાપોથીઓ  પગાર બાંધણી અર્થે મોકલવા બાબત લેટર વાંચવા માટે મહત્વપૂર્ણ પોસ્ટ


પ્રાથમિક શાળાઓના શિક્ષકોને નવ વર્ષની નોકરી પૂર્ણ થયા બાદ પ્રથમ ઉચ્ચતર પગાર મળવાપાત્ર થાય છે ત્યારબાદ તેમની 20 વર્ષની નોકરી થાય એટલે કે પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મળ્યા 11 વર્ષ પછી નોકરી જેની સળંગ નોકરી 20 વર્ષની થતી હોય તેમની બીજું ઉચ્ચતર પગારધોરણ મળવાપાત્ર થતો હોય છે જેની દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ પણ કહે છે ત્યારબાદ કૃતિઓ ઉચ્ચતર પગારધોરણ 31 વર્ષની નોકરી પૂર્ણ થયા બાદ મળવાપાત્ર થતો હોય છે અહીં એક બાબત ખાસ ધ્યાન ધરવા બાબત છે કે જે પણ કોઈ શિક્ષક મિત્રોએ પોતાની નોકરી દરમિયાન જેટલી પણ બિન પગારી રજા હોય તેવી તમામ બિન પગારી રજાઓ ને વાત કર્યા બાદ જ તેને ઉચ્ચતર પગાર ધોરણની તારીખ નક્કી કરવામાં આવતી હોય છે 

પ્રાથમિક શિક્ષક ના ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવામાં બિન પગારી રજાનો ખૂબ જ મહત્વ હોય છે જ્યારે શિક્ષક બિન પગારી રજા ઉપર જાય છે ત્યારે તેના જેટલા પણ ઉચ્ચતર પગારધોરણ મળવાના હોય તે તમામ ઉચ્ચતર પગારધોરણ એટલા લેટ જતા હોય છે કહેવાનો મતલબ એટલો છે કેટલા ઉચ્ચતર પગાર ધોરણની તારીખ કેટલી મોડી આવતી હોય છે માટે બિન પગારી રજા જરૂર વગર મૂકવી જોઈએ નહીં નહીંતર પગારધોરણ ખાસ બાબત નવા વર્ષનું ઉચ્ચતર પગારધોરણ મળ્યું હોય તે દરમિયાન જેટલી બિન પગારી રજા હોય તેટલો જ ઉચ્ચતર પગારધોરણ મોડું થતું હોય છે 20 વર્ષનું ઉચ્ચતર પગાર ધોરણ ન વર્ષનું ઉચ્ચતર પગારધોરણ મળી હોય એ તારીખથી ૨૦ વર્ષ જેટલો સમય ગાળો તમારી થતો હોય સળંગ નોકરી નો ગીત દરમિયાન પગારી રજા ભોગવી હોય તો એ પણ ઉચ્ચતર પગારધોરણ કેટલું મોડું થતું હોય છે ૩૧ વર્ષનો તૃતીય ઉચ્ચતર પગાર ધોરણ એ પણ ખાસ મહત્વનું હોય છે એ પણ જો બિન પગારી રજા ભોગવેલી હોય તો તૃતીય ઉચ્ચતર પગાર ધોરણ પણ એટલું જ મોડું થતું હોય છે પ્રાથમિક શિક્ષકોના પગાર ધોરણની તમામ બાબતો હવે ઓનલાઇન થતી જોવા મળે છે તેના સ્ટીકર પર ઓનલાઈન જ નીકળતા હોય છે સર્વિસબુક હાલના સમયમાં ગાંધીનગર મોકલવામાં આવતી હોય છે ગાંધીનગર મોકલવાની રીતે સ્ટીકર મળ્યા બાદ ઉચ્ચતર પગાર ધોરણ મંજુર થતા હોય છે માટે આ બધી ઘણી લાંબી પ્રોસેસ ના કારણે ઝડપથી ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરી શકાતા નથી તે ઘણા શિક્ષકોને ઉચ્ચતર પગાર ધરમોડા મળતા હોય છે સમયે તારીખ મુજબ તાત્કાલિક ઉચ્ચતર પગારધોરણ મળી શકતા નથી આવી બધી લાંબી પ્રોસેસમાંથી પસાર થયા બાદ ઉચ્ચતર પગાર ધોરણની થતી હોય છે અને મંજૂર થયા બાદ તેનું પુરવણી બિલ મળવાપાત્ર થતો હોય છે તો અહી મુકવામાં આવેલા લેટર વાંચવા લાયક હોય છે અને અમારા પ્રોજેક્ટ whatsapp માં ના મુકતા રહીશું તમારા કોઈ આસપાસ મિત્રો હોય તો પ્રોજેક્ટ 303 whatsapp માં જોડાઈ રહેજો અને વધુમાં વધુ લોકો સુધી અમારી માહિતી પુસ્તિકા કરજો 





પ્રાથમિક શાળાના શિક્ષકોના પગાર બાંધણી અંગે અહીં જુદાજુદા લીટર મુકવામાં આવશે જે લીટર તમે વાંચી શકશો પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ માટે સર્વિસબુક omo સ્ટિકર લગાવવાનું થતા હોય છે એ સ્ટીકર તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએથી નથી મળતા કરો ગાંધીનગર મોકલવાના થતા હોય છે સર્વિસબુક કોના સ્ટીકર ગાંધીનગરથી મંજુર થતા હોવાથી તેની સર્વિસબુક ઓ દરેક જિલ્લા અને તાલુકાની ગાંધીનગરથી મોકલવાની થતી હોય છે તો કેટલીક facebook મોકલવી કયા મહિનામાં કેટલી મોકલવી તે અંગેનો લેટર અહી મુકવામાં આવે છે તો પગાર બાજરી અંતરથી ગાંધીનગર જતી હોય તે સર્વિસ બુક હતી અહીં જુદા જુદા લિટર નું સંકલન કરી મુકવામાં આવશે હવે તમે તમારે જ્યારે જ કોઈ દીકરો વાંચવાનો થાય તે તમને આ લેખમાંથી મળી રહેશે 

આ કચેરીના સંદર્ભ- ( ૧ ) માં દર્શાવેલ પરિપત્રથી ઉચ્ચત્તર પગાર ધોરણના કેસ રજુ કરવાની વય નિવૃત્તિની સમયમર્યાદા દૂર કરી સંબંધિત કચેરીની એક સાથે એક દિવસમાં ૧૦ ( દસ ) સેવાપોથી ૧૧ = ૦૦ થી ૨ = ૦૦ કલાક સુધીમાં રૂબરૂ આ કચેરી ખાતે પગાર બાંધણી ચકાસણી અર્થે રજુ કરવાની સૂચના આપેલ હતી , ત્યાર બાદ સંદર્ભ- ( ર ) માં દર્શાવેલ પરિપત્રથી પ્રાથમિક શિક્ષકોની તાલુકાદીઠ ફાળવેલ તારીખે મંજુર થયેલ મહેકમને ધ્યાને લઈ માહે : ઓકટોમ્બર -૨૦૨૧ દરમ્યાન પત્રક -૧ ના કોલમ -૬ માં જણાવ્યા મુજબની સેવાપોથી આ કચેરી ખાતે પગાર બાંધણી ચકાસણી અર્થે રજુ કરવાની સૂચના આપેલ હતી . કોરોના સંક્રમણના ફેલાવાની શકયતા નિવારવા માટે તથા કર્મચારી અને વહીવટીતંત્રના હિતને ધ્યાને લઈને બહોળા પ્રમાણમાં સેવાપોથી પણ સ્વીકારી શકાય અને સોશીયલ ડીસ્ટન્સીંગનું પાલન પણ થઈ શકે તે માટે પ્રાથમિક શિક્ષકોની સેવાપોથી રજુ કરવાના કિસ્સામાં આ સાથે સામેલ પત્રક -૧૬ માં જણાવ્યા મુજબ માહે : ઓકટોમ્બર / નવેમ્બર -૨૦૨૧ દરમ્યાન દર્શાવેલ તારીખે જે તે જિલ્લાની તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી , દ્વારા તાલુકાદીઠ પત્રકના કોલમ -૫ માં જણાવેલ મહેકમને ધ્યાને લઈ કોલમ -૬ માં જણાવ્યા મુજબની સેવાપોથી રજુ કરવાની રહેશે . સંબંધિત તાલુકા / જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના કેસોમાં બી.આર.સી. / સી.આર.સી . ખાતે કાર્યરત પ્રાથમિક શિક્ષકોના કેસોનો સમાવેશ કરવાનો રહેશે . અલગથી સેવાપોથી રજુ કરવાની રહેશે નહી ,


સેવાપોથીઓ  પગાર બાંધણી અર્થે મોકલવા બાબત લેટર વાંચવા માટે મહત્વપૂર્ણ પોસ્ટ


https://project303.blogspot.com/2021/10/pagar-bandhani-all-paripatra.html




સેવાપોથીઓ  પગાર બંધાણી અર્થે મોકલવા બાબત લેટર વાંચવા માટે મહત્વપૂર્ણ પોસ્ટ

સેવાપોથીઓ પગાર બાંધણી અર્થે મોકલવા બાબત લેટર વાંચવા માટે મહત્વપૂર્ણ પોસ્ટ Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR