NAS ધો 3,5 અને 8 માટે મોડેલ પેપર અતિ અગત્યના ડાઉનલોડ કરજો

Join Whatsapp Group Join Now

 NAS ધો 3,5 અને 8 માટે મોડેલ પેપર અતિ અગત્યના ડાઉનલોડ કરજ


મહત્વપૂર્ણ લિંક

NAS પરીક્ષા નમુનાની OMR શીટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


NAS પેપર જીવન શિક્ષણ અહીંથી ડાઉનલોડ કરો઼઼

મહત્વપૂર્ણ લિંક

NAS જૂના પેપર ધોરણ-3,5,8ના ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક

ધોરણ 3 ગુજરાતી પેપર-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 3 ગુજરાતી પેપર-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 3 ગુજરાતી પેપર-3 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 3 ગુજરાતી પેપર-4 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 3 ગણિત પેપર-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 3 ગણિત પેપર-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 3 ગણિત પેપર-3 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 3 ગણિત પેપર-4 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

ધોરણ 5 ગુજરાતી પેપર-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 5 ગુજરાતી પેપર-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 5 ગુજરાતી પેપર-3 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 5 ગણિત પેપર-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 5 ગણિત પેપર-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 5 ગણિત પેપર-3 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 5 પર્યાવરણ પેપર-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 5 પર્યાવરણ પેપર-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 5 પર્યાવરણ પેપર-3 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

ધોરણ 8 ગુજરાતી પેપર-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 8 ગુજરાતી પેપર-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 8 ગુજરાતી પેપર-3 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 8  વિજ્ઞાન પેપર-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 8 વિજ્ઞાન પેપર-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 8 ગણિત પેપર-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 8 ગણિત પેપર-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 8 ગણિત પેપર-3 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પેપર-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પેપર-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પેપર-3 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

ધોરણ 3 NAS મોડેલ પેપર ડાઉનલોડ કરો

ધોરણ 5 NAS મોડેલ પેપર ડાઉનલોડ કરો

ધોરણ 8 NAS મોડેલ પેપર ડાઉનલોડ કરો


ધોરણ 10 NAS મોડેલ પેપર ડાઉનલોડ કરો


સમગ્ર દેશમાં એક જ સાથે ધોરણ 3 5 8 અને 10 માં નેશનલ એચિવમેન્ટ સર્વે હાથ ધરવાનું આયોજન મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન નવી દિલ્હી દ્વારા થયેલું છે 

સર્વેમાં વિદ્યાર્થીઓની સિદ્ધિનું વાસ્તવિક પ્રદર્શન થઇ શકે તે માટે કેટલાક કસોટી પત્રો આપને મોકલી રહ્યા છીએ જેનો તમામ શાળામાં પ્રેક્ટિસ માટે અવશ્ય ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરશો

NAS ધો 3,5 અને 8 માટે મોડેલ પેપર અતિ અગત્યના ડાઉનલોડ કરજો



આ પ્રકારનું મહાવરો વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પોતાની વાસ્તવિક સ્થિતિનો પ્રદર્શન કરવામાં પણ ખૂબ જ ઉપયોગી પુરવાર થઇ શકશે


નેશનલ એચિવમેન્ટ સર્વે  માટે ખાસ ઉપયોગી મોડેલ પેપર ધોરણ ત્રણ ના તમામ બાળકો સુધી પહોંચાડવાની ધોરણ ત્રણ ના તમામ બાળકો તૈયાર કરે તેવા પ્રયત્નો કરવા નેશનલ એચિવમેન્ટ સર્વે ના મોડલ પેપર ધોરણ 5 ના બાળકો સુધી પહોંચાડવા ધોરણ 5 ના તમામ બાળકો તૈયારી કરે તેવા પ્રયત્નો કરવા નેશનલ એચિવમેન્ટ સર્વે ના ધોરણ આઠ ના મોડલ પેપર ધોરણ ૮ ના બાળકોને બતાવવા પ્રિન્ટ ધોરણ 8 ના બાળકોને આપવા નેશનલ એચિવમેન્ટ સર્વે ધોરણ 10 ના બાળકો ના મોડલ પેપર ધોરણ 10 ના બાળકો સુધી પહોંચાડવા ધોરણ 10 ના બાળકો તૈયારી કરે તેની દેખરેખ રાખવી ધોરણ ત્રણ હોય કે ધોરણ પાંચ હોય કે ધોરણ આઠ વાગે ધોરણ10 હોય તમામ બાળકો અભ્યાસ કરી તેનો મહાવરો કરી સારામાં સારું પ્રદર્શન કેવી રીતે કરશે તેની તૈયારી કરાવવી જોઇએ 


બાળકોને તૈયારી કરવા માટે સારું પ્રદર્શન કરવા માટે અહીં તેમને વધુમાં વધુ મહાવરો કેવી રીતે કરી શકાય તે અંગે સરસ મજાના મોડલ પેપર મૂકવામાં આવ્યા છે બાળકો આના આધારે મહાવરો કરશે તો ચોક્કસ તે આગળ વચ્ચે અને તેમની પ્રશ્ન કે મૂંઝવણ નહિ બાળકોને અમુક વસ્તુની જબરજસ્ત તૈયારી કરવી હોય છે પણ ખરેખર તેમને સાચું માર્ગદર્શન નથી મળતું શિક્ષકોએ ખરેખર બાળકોને સાચા માર્ગદર્શન માટે તેનું મહારા કરાવવા માટે આવા મોડલ પેપર આપવા જોઈએ બાળકોને વિવિધ પરીક્ષાઓ આવતી હોય છે બાળકો શાળામાંથી જ જાતની પરીક્ષાઓ આપતા હોય છે પણ ખરેખર તે પરીક્ષાઓ પહેલા બાળકોને તે પેપર કેવા આવશે તેના જ પ્રિન્ટ કરીને કરાવીએ તો બાળકોને ઘણી બધી માહિતી મળી જતી હોય છે કેટલીક શાળાઓમાં સારું સારું કામ થઈ રહી છે શિક્ષકો દ્વારા બાળકોને મોડલ પેપર આપીને અભ્યાસ કરાવવાનો હોય છે બાળકો એકવાર પેપર જોઈ લેશે તેના મગજમાં આવી જશે એ ખરેખર મારે કેવી રીતે કામ કરવાનું છે ને કેવી તૈયારી કરવાની છે તે બાળકો સારામાં સારું પ્રદર્શન કરી શકતા હોય છે પણ અમુક શિક્ષકો દ્વારા આવી કોઈ મહેનત કરવામાં નથી આવતી તેવા સમયે બાળકો ને કોઈ ઉપયોગી થતા નથી માટે શિક્ષકો દ્વારા પેપર પ્રિન્ટ કરી બાળકોને ઉપયોગ કરવાથી ઘણો ફાયદો થશે અને બાળકોને તૈયારી કરવાની તક મળશે માટે આ પેપર વધુમાં વધુ શેર કરો અને તમામ લોકો સુધી પહોંચાડો આવી સરસ મજાની માહિતી અમારા whatsapp માં મળતી જ રહે છે ના મોડલ પેપર ડાઉનલોડ કરવા માટેની સરસ મજાની વધુમાં વધુ લોકો સુધી શેર કરવા વિનંતી છે 

1 . 2 . 3 . 4 . 5 . 6 . 7 . 8 . 9 . 10 . 11 . 12 . 13 . ફિલ્ડ ઈન્વેસ્ટીગેટર માટેની સૂચના ( કસોટી શરૂ કરતા પહેલા નીચેની સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો . ) UDISE શાખા કોડ , વિસ્તાર ( ગ્રામ્ય -1 , શહેર -2 ) , શાળાનો પ્રકાર ( સરકારી -1 , ગ્રાન્ટેડ- 2 ) , વિદ્યાર્થીઓનો આધાર નંબર , વિદ્યાર્થીની જાતિ ( કુમાર -1 , કન્યા -2 ) સામાજિક જૂથ ( SC - 1 , ST 2,0BC - 3 , General - 4 ) , વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો ( હા -2 , ના -2 ) , વિદ્યાર્થીનું , શાળાનું , જિલ્લાનું અને રાજ્યનું નામ લખો . પસંદ થયેલ તમામ વિદ્યાર્થીઓને ત્રણ વિભાગમાં વહેંચીએ . એક ટેસ્ટ ફોર્મ વિદ્યાર્થીઓના એક જુથને આપો . કસોટીપત્ર વહેંચતા પહેલા શાળાના રજીસ્ટર કે શિક્ષકની મદદથી પ્રથમ પેઈજ પરની વિગતો ભરો . તમામ વિગતો ભરવી ફરજિયાત છે અને અંગ્રેજીમાં જ હોવી જરૂરી છે . તમામ કોડ આંતરરાષ્ટ્રીય અંકોમાં લખો . જેમકેઃ 1,2,3 .... દરેક વિદ્યાર્થી પોતાની જગ્યા પર આરામદાયક રીતે બેઠા છે તેની ખાતરી કરો . વિદ્યાર્થીઓના તેમના પેન્સિલ , રબર બહાર કાઢવા અને તે તૈયાર રાખવા જણાવો . વિદ્યાર્થીઓને કસોટીપત્રો આપો . વિદ્યાર્થીઓને જ્યાં સુધી કહેવામાં ન આવે ત્યાં સુધી તે ન ખોલવા જણાવો . વિદ્યાર્થીઓને આ મુજબ માર્ગદર્શન આપો . “ આપેલા વિકલ્પોમાંથી પ્રશ્નોના જવાબો શોધો . સાચા વિકલ્પ પર વર્તુળ કરો . " નીચેનું ઉદાહરણ બોર્ડ પર લખો અને તેનો જવાબ કઈ રીતે આપવો તે સમજાવો . પ્રશ્નઃ આપેલી સંખ્યા ૩૬ , ૨૮,૪૧ અને ૫૯ માંથી સૌથી મોટી સંખ્યા કઈ છે ? A. ૩૬ ૨૮ B. ( c . D. ૪૧ ફિલ્ડ ઈન્વેસ્ટીગેટરે વિદ્યાર્થીઓને કહેવાનું છે કે તેઓએ માત્ર એક જ સાચા વિકલ્પ પર વર્તુળ કરવાનું છે . વિદ્યાર્થીઓને આ મુજબ સૂચના આપો . “ પહેલું પાનું ખોલો , પ્રશ્ન નંબર -1 જુઓ . તમારે દરેક આપેલો ફકરો મનમાં વાંચવાનો છે . " ભાષાનું કસોટીપત્ર ( પ્રશ્ન ૧ થી ૧૫ ) ફિલ્ડ ઈન્વેસ્ટીગેટરે વિદ્યાર્થી એક પ્રશ્ન પરથી બીજા પ્રશ્ન તરફ આગળ વધે તે જોવાનું છે . ૫૯

14 . 15 . 16 . 17 . 18 . 19 . 20 . 21 . 22 . 23 . 24 . 25 . 26 . 27 . 28 . 29 . 30 . 31 . 32 . 33 . વિદ્યાર્થીઓને આપેલ ફકરો , જાહેરાત , પોસ્ટર અથવા કેલેન્ડર મનમાં વાંચવા કહો . ફિલ્ડ ઈન્વેસ્ટીગેટરે આ ફકરા મોટેથી વાંચી સંભળાવવાના નથી . NO 2 વિદ્યાર્થીઓ જ્યારે વાંચવાનું પૂર્ણ કરે ત્યારબાદ ફિલ્ડ ઇન્વેસ્ટીગેટરે તેમણે વિકલ્પો સહિત એક પછી એક પ્રશ્નો મોટેથી વાંચી સંભળાવવાના છે . પ્રત્યેક પ્રશ્નનાં સાચા વિકલ્પ પર વર્તુળ કરવાનું કહો . ફિલ્ડ ઈન્વેસ્ટીગેટરે કસોટી લેવામાં બિનજરૂરી ઉતાવળ કરવાની જરૂર નથી . પર્યાવરણ ( પ્રશ્ન ૧૬ થી ૩૦ ) અને ગણિત ( પ્રશ્ન ૩૧ થી ૪૫ ) ની કસોટી વિદ્યાર્થીઓને આ મુજબ સૂચના આપો . “ આપેલ વિકલ્પોમાંથી પ્રશ્નોનાં જવાબ શોધો . સાચા જવાબ પર વર્તુળ કરો . " વિદ્યાર્થીઓને આ મુજબ સૂચના આપો . “ હું મોટેથી વાંચીશ , તમે બધા મારી સાથે મનમાં વાંચશો . ” પહેલાં પ્રશ્ન ધીમે ધીમે મોટેથી વાંચો જેથી વિદ્યાર્થીઓ સમજી શકે . જરૂર જણાય તો ફરી વાંચો પણ એક જ વાર ફરી વાંચવું . પ્રત્યેક પ્રશ્નના વાચનમાં અંદાજિત ૨૦ થી ૩૦ સેકન્ડનો સમય લેવો . વિદ્યાર્થીઓને આ મુજબ સૂચના આપો . “ હવે તમે તમારા પ્રશ્નપત્રમાં પ્રશ્નના સાચા વિકલ્પ પર વર્તુળ કરો . ” વિદ્યાર્થીને પોતાની રીતે જવાબ આપવા દો . બીજા પ્રશ્ન પર જતાં પહેલાં વિદ્યાર્થીને પ્રશ્નને સમજવા અને જવાબ આપવા માટે ૪૫ સેકન્ડ જેટલો સમય આપો . વિદ્યાર્થીઓને પ્રશ્નનો જવાબ શોધવા માટે કોઈ મદદ કરો કે કોઇ દિશાસૂચન ન આપો . વિદ્યાર્થીઓને આ મુજબ સૂચના આપો . “ હવે તમે હવે પછીના બીજા પ્રશ્ન પર ધ્યાન આપો અને તેનો જવાબ આપવા પ્રયત્ન કરો . ” એક પ્રશ્ન પછી બીજા પ્રશ્ન એમ તમામ પ્રશ્નો પૂરા કરવામાં આ જ રીત અપનાવો . આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં ૯૦ મિનિટ જેટલો સમય લાગે છે . ઉપરના સૂચન માર્ગદર્શન મુજબ પ્રત્યેક પ્રશ્નનો જવાબ આપવામાં અંદાજિત ૨ મિનિટ જેટલો સમય લાગે છે . કસોટી પૂર્ણ થયા બાદ બાળકો પાસેથી તમામ કસોટીપત્રો ભેગા કરી લો . વિદ્યાર્થીઓનાં ( UDISE ) આઈ.ડી. ચડતા ક્રમમાં કસોટીપત્રો ગોઠવી દેવા . ભેગી કરેલી કસોટીપત્રોની સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યા સાથે મળવી જોઈએ .

NAS ધો 3,5 અને 8 માટે મોડેલ પેપર અતિ અગત્યના ડાઉનલોડ કરજો



https://project303.blogspot.com/2021/10/nas-model-paper.html



નેશનલ એચિવમેન્ટ સર્વે માટે ખાસ ઉપયોગી મહત્વના મોડલ પેપર મૂકવામાં આવે છે તે વધુમાં વધુ બાળકો સુધી પહોંચે વધુમાં વધુ બાળકો તેનો લાભ લે તેનો મહાવરો કરી અને ના સર્વે મો સારામાં સારું પ્રદર્શન કરે તે તું રહી મોડેલ પેપર મૂકવામાં આવ્યા છે તો બાળકોને માફ કરવા માટે સારામાં સારું પ્રદર્શન કરી અને વધુમાં વધુ તૈયારી કરી તે માટે મૂકવામાં આવેલા છે તો વધુમાં વધુ બાળકો સુધી પહોંચે નેશનલ એચિવમેન્ટ સર્વે સારામાં સારું પ્રદર્શન કરી તે માટે ખાસ અગત્યનું અતિ મહત્વનું આપણું નેશનલ એચિવમેન્ટ સર્વે માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે 



NAS ધો 3,5 અને 8 માટે મોડેલ પેપર અતિ અગત્યના ડાઉનલોડ કરજો


NAS ધો 3,5 અને 8 માટે મોડેલ પેપર અતિ અગત્યના ડાઉનલોડ કરજો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR