ગુજરાત અચિવમેન્ટ સર્વે હાથ ધરવા જરૂરી આયોજન અને સૂચનાઓ બાબત
મહત્વપૂર્ણ લિંક
ગુજરાત એચિવમેન્ટ સર્વે -4 GAS 2022 અમલીકરણ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
ગુજરાત એચિવમેન્ટ સર્વે- 4 હાથ ધરવા માટે પસંદિત શાળાઓને જાણ કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
ગુજરાત એચિવમેન્ટ સર્વે- 3
લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
GAS - ૩ સર્વે હાથ ધરવા માટે આયોજન લેટર નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરો
વર્ષ 2021-22માં ધોરણ 9 માં પસંદિત શાળાઓમાં GAS - ૩ સર્વે હાથ ધરવા માટે આયોજન કરવામાં આવેલ છે . આ માટેનું તમામ સાહિત્ય ડાયટ કક્ષાએ પહોંચી ગયેલ છે . સદર સર્વે હાથ ધરવા માટે જરૂરી આયોજન અને ધ્યાનમાં રાખવાની બાબતો નીચે મુજબ છે . - જિલ્લાની અગાઉ પસંદિત થયેલ શાળાઓમાં સદર સર્વે હાથ ધરવાનો છે . આ માટે ગત વર્ષની શાળાની ધોરણ નવની રજિ . સંખ્યાને ધ્યાને લઈ સેમ્પલીંગ કરવામાં આવેલ . અને તે મુજબ વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને લેતા કસોટીપત્રો અને OMR સીટનું છાપકામ કરવામાં આવેલ . હાલની પરિસ્થિતિ મુજબ 50 % વિદ્યાર્થીઓ શાળાએ આવે છે . આ બંને બાબતો ધ્યાને લેતા તમામ ડાયટે નીચે મુજબ માહિતી મેળવી follow up કરવું . - જિલ્લામાં અગાઉ પસંદ કરેલ શાળાઓમાં ધોરણ નવનાં ચાલુ વર્ષનાં વિદ્યાર્થીઓની સંખ્યા જિલ્લા કક્ષાએ દિન બે માં મંગાવી તે મુજબ કસોટીપત્રોનાં તથા OMR સીટ માટેના કવર તૈયાર કરવા . - તેઓને મળેલ કસોટીપત્રકની સંખ્યા મુજબ જો કસોટીપત્રોની ઘટ પડે તેમ હોય તો છપાયેલ કસોટીપત્રકની સંખ્યા મુજબ કસોટી હાથ ધરી શકાય . OMR sheet scan કરવાની હોય તેની ઝેરોક્ષ કરાવી ઉપયોગમાં લઈ નહિ શકાય . જેથી કસોટીપત્ર કે OMR sheet ઝેરોક્ષ કરાવવી નહિં . - શાળામાં 50 % વિદ્યાર્થીઓ હાજર રહેતા હોય અને શાળામાં ધોરણ નવનાં રજિસ્ટર વિદ્યાર્થીઓની સંખ્યા જો ૩૦ કે તેથી વધુ હોય તો કોરોના ગાઈડલાઈનને ધ્યાને લઈ સર્વેનાં દિવસે ધોરણ નવનાં ઓછામાં ઓછા 30 વિદ્યાર્થીઓ હાજર રહી શકે તવી વ્યવસ્થા હોયતો તે મુજબ વિદ્યાર્થીઓને હાજર રાખવા સર્વેમાં પસંદ થયેલ શાળાઓને જણાવશો . -ડાયટનાં તમામ વ્યાખ્યાતાઓ તા.08-10-2021 નાં રોજ આયોજિત online તાલીમમાં જોડાય તે માટે જરૂરી આયોજન કરશો . તેમજ આકસ્મિક આવશ્યકતા ઉભી થાય તો ડાયટનાં વ્યાખ્યાતાઓને F। તરીકે કામગીરી કરવા આદેશ કરવા . 2 - આ પત્ર મળ્યે નમૂનામાં પસંદ થયેલ શાળાઓને સદર સર્વેનાં આયોજન અંગે અગાઉથી જાણ કરશો . સર્વે માટે નીચે મુજબ આયોજન કરવામાં આવેલ છે . શાળા દીઠ એક શિક્ષક મુજબ આપના જિલ્લાની 30 શાળાઓ માટે શાળા દીઠ એક F મુજબ પ્રાથમિક શિક્ષકોની FI તરીકે પસંદગી કરશો . પ્રાથમિક શાળાનાં શિક્ષકો કે જેઓ આ પ્રકારની કામગીરીનો અનુભવ ધરાવે છે અને સદર કામગીરી સૂચારૂ રીતે કરી શકે તેવા શિક્ષકોને ફિલ્ડ ઈન્વેસ્ટીગેટર તરીકે નિમણૂક કરશો . કસોટી સંચાલન તાલીમ લીધેલ જિલ્લા દીઠ એક શિક્ષક FI તરીકે રીઝર્વ રાખશો . ક્રમ ' 3 4 - સર્વે માટેનાં સમય અંગે હવે પછીથી જાણ કરવામાં આવશે . તમામ વ્યાખ્યાતાઓ અહિંથી મોકલેલ GAS - 3 ગાઈડલાઈનનો સંપુર્ણ અભ્યાસ કરી લે તે માટે ડાયટ કક્ષાએથી આયોજન કરશો , આ માટે જરૂરી ગ્રાન્ટ ટૂંક સમયમાં ફાળવવામાં આવશે . વિગત તારીખ GAS - 3 District coordinator અને Assistant District co- | 08-10-2021 ordinator તેમજ તમામ વ્યાખ્યાતાઓ માટે guideline | ( સમય હવે પછી જણાવવામાં સંદર્ભે પ્રશ્નોનું નિરાકરણ -online આવશે . ) માધ્યમિક શાળાનાં આચાર્યો માટે GAS - 3 સંદર્ભે | 12-10-2021 online oreintation workshop at district level FI training અને સાહિત્ય વિતરણ at district level . GAS - 3 અમલીકરણ – સર્વે તારીખ gas 3 related letter.docx 13-10-2021 બુધવાર 14-10-2021
ગુજરાત અચિવમેન્ટ સર્વે -3 હાથ ધરવા જરૂરી આયોજન અને સૂચનાઓ બાબત