ઇ શ્રમ કાર્ડ- અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે સરકારના પોર્ટલ e-SHRAM પર રજીસ્ટ્રેશન કરાવો
મહત્વપૂર્ણ લિંક
ઓફિસિયલ વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
માહિતી મેળવવા તથા સમજ મેળવવા માટેનો વિડિયો જોવો જોવા અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક.
E Shram Self Registration : Apply Online
Registration Through CSC Portal : Apply Online
CSC NDUW E Shramik Card Status : Check Here
Update Profile : Click Here
Update E-Kyc : Click Here
Official Website : Click Here
ઇ શ્રમ કાર્ડ- અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે સરકારના પોર્ટલ e-SHRAM પર રજીસ્ટ્રેશન કરાવો
ઇ શ્રમ કાર્ડ- અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે સરકારના પોર્ટલ e-SHRAM પર રજીસ્ટ્રેશન કરાવો
મજુરીકામ કરી ગુજરાન ચલાવતા તમામ શ્રમિકોને આ ઉપયોગી મેસેજ સેન્ડ કરો
અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે સરકારના પોર્ટલ e-SHRAM પર રજીસ્ટ્રેશન કરાવો.
રજીસ્ટર થયેલ શ્રમિકોને 1 વર્ષ સુધી 2 લાખનો મફત વિમો
સ્થળાંતરિત કરતા શ્રમિકોને રોજગારની તકો
આજે જ તમારા નજીકના CSC સેન્ટર પર રજીસ્ટ્રેશન કરાવો.
જરુરીયાત હોય તેમને મોકલો
આપણે અમુક સરકારી યોજના વિશે જાણતા નથી હોતા અને તેનો લાભ પણ લઈ શકતા નથી જ તેના માટે અમારા whatsapp દ્વારા વિવિધ યોજનાઓની માહિતી મુકવામાં આવે છે અમે સરકારી યોજનાઓ મુજે લાભ મળતા હોય છે તેને ફક્ત સમાચાર આપતા હોઈએ છીએ તમારી તે કચેરી દ્વારા જ સાચી માહિતી મેળવી અને તે અંગે લાભ લેવા માટે ફોર્મ ભરવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટેની પ્રોસેસ કરવાની હોય છે તો અહીં જે યોજનાની જાણ કરવામાં આવી છે તે એકદમ મફત કાઢશે તેનો કોઇ ચાર્જ નથી અને તેના વિશે તમે વધુ માહિતી તમારા નજીકના કોઈ સારા કેન્દ્ર દ્વારા અથવા કચેરી દ્વારા તમે મેળવી શકો છો અહીં આપવામાં આવેલી માહિતી ખૂબ જ ઉપયોગી તમામને લાભ કરતા ફાયદાકારક હોય છે માટે તમામ મિત્રોને વિનંતી કે જે પણ તમારી આસપાસ આવી કોઈ જરૂરિયાત વાળા વ્યક્તિઓ જણાય પ્રતિભા તમામ વ્યક્તિ સુધી આવી સરસ મજાની માહિતી પહોંચાડજો તથા તેને લાભ ઉઠાવજો અહીં આપેલું સરસ મજાનું કાર્ડ દરેક વ્યક્તિ જરૂરિયાત વાળા વ્યક્તિ સુધી પહોંચી અને તે કાર્ડ કઢાવી એકદમ મફત પ્રોસેસ છે કોઈપણ જાતનું સરકાર દ્વારા ચાર્જ વસુલવામાં આવતો નથી તો શા માટે નો લાભ જતો કરવો જોઈએ માટે દરેકને વિનંતી કે અવાજ સરકાર દ્વારા આપતી વિવિધ સુવિધાઓ લાભ લે અને તેનો ફાયદો ઉઠાવી
મજુરીકામ કરી ગુજરાન ચલાવતા તમામ શ્રમિકોને આ ઉપયોગી મેસેજ સેન્ડ કરો
ઇ શ્રમ કાર્ડ- અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે સરકારના પોર્ટલ e-SHRAM પર રજીસ્ટ્રેશન કરાવો.
રજીસ્ટર થયેલ શ્રમિકોને 1 વર્ષ સુધી 2 લાખનો મફત વિમો
સ્થળાંતરિત કરતા શ્રમિકોને રોજગારની તકો
આજે જ તમારા નજીકના CSC સેન્ટર પર રજીસ્ટ્રેશન કરાવો.
જરુરીયાત હોય તેમને મોકલો
ઇ શ્રમ કાર્ડ- અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે સરકારના પોર્ટલ e-SHRAM પર રજીસ્ટ્રેશન કરાવો
તમારી આસપાસ જે અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ છે તેવા તમામ ને વિનંતી કે આ ઈસમ કાર્ડ કઢાવી ને તો લાભ ઉઠાવી પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાન ભોજન યોજના ના કર્મચારીઓને પણ આશ્રમ કાર્ડ કઢાવવાનું હોવાથી જે પણ કર્મચારીઓ બાકી હોય તેવા તમામ કર્મચારીઓ છે તેવી માહિતી પહોંચાડજો અને તેમનું રેશનકાર્ડ પડાવજો પ્રાથમિક શાળામાં જે મધ્યાન ભોજન સંચાલિકા મધ્યાન ભોજન કરતાં રસોઈયા કામ કરતાં મદદનીશ રસોઈયા તમામ e3 કાર્ડ કઢાવવાનું હોવાથી તે તમામ સુધી આવી માહિતી પહોંચાડજો અને દરેક જરૂરિયાત સુધી કે જેમને ખરેખર આ પ્રકારની જરૂરિયાત છે તેવા તમામ વ્યક્તિઓ સુધી આવી માહિતી પહોંચી અને સરકારી યોજનાનો લાભ લે તેનો ફાયદો જતો ન કરે એ માટે વધુમાં વધુ માહિતી મોકલતા રહેજો અને તમામ મિત્રોને આવી બાબતોની જાણ કરજો
ઇ શ્રમ કાર્ડ- અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે સરકારના પોર્ટલ e-SHRAM પર રજીસ્ટ્રેશન કરાવો
અહીં આપવામાં આવેલી માહિતી ખરેખર ઉપયોગી છે કોને લાભ મળશે કેવી રીતે લાભ મળશે કેટલી ઉંમર વાળા ને લાભ મળશે તમારા અનેક મનમાં મૂંઝવણ બધા પ્રશ્નોના જવાબથી જ મળી રહેશે કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું એનો વીડીયો ઓપન સ્ટેપ બાય સ્ટેપ મૂકવામાં આવેલો છે તમારે કઈ જગ્યાએ કઈ કચેરીનો સંપર્ક કરવો કયા કેન્દ્ર ઉપર જઈને સંપર્ક કરવો કેવી રીતે ફોર્મ ભરવું માહિતી એકઠી કરવી કયા કયા આધાર પુરાવા સાથે રાખવા આવી તમામ બાબતો એક જગ્યાએથી જાણવા મળશે તમારી સાથે જોડાયેલા રહેજો અમે માહિતી મુકતા જઇશુ જે તમને ખરેખર ઉપયોગી થશે
ઇ શ્રમ કાર્ડ- અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે સરકારના પોર્ટલ e-SHRAM પર રજીસ્ટ્રેશન કરાવો