શાળા સ્વચ્છતા એકશન પ્લાન ઓલ ઇન વન લિંક તમામ માટે ઉપયોગી

Join Whatsapp Group Join Now

શાળા સ્વચ્છતા એકશન પ્લાન ઓલ ઇન વન લિંક તમામ માટે ઉપયોગી


મહત્વપૂર્ણ લિંક


શાળા સ્વચ્છતા એકશન પ્લાન તૈયાર કરી સમય મર્યાદામાં ઓનલાઇન અપલોડ કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

શાળા સ્વચ્છતા એકશન પ્લાન તૈયાર કરી સમય મર્યાદામાં ઓનલાઇન અપલોડ કરવા બાબત લેટર 


પ્રાથમિક શાળાઓમાં શાળા સ્વચ્છતા બાબતનો એકશન પ્લાન તૈયાર કરવાનું હોય છે તેમનો સમગ્ર વર્ષ દરમિયાન નું આયોજન આખું બનાવવાનું હોય છે શાળામાં કઇ રીતનું તમે પ્રવૃત્તિઓ કરવા માંગો છોકરી નો ખર્ચ કરવા માંગો છો તે તમામ બાબતોને આવરી લેતો આખો એકશન પ્લાન તૈયાર કરી તેની સરકાર શ્રી દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા જે લિંક આપેલી હોય છે તેમ અપલોડ કરવાનું હોય છે તમામ શાળાઓએ આ કાર્ય કરવાનું હોય છે જે શાળાઓને બાકી હોય અથવા તો ના કરેલ હોય તો તે તમામ શાળાઓ પોતાના સ્વચ્છતા પ્લાન એકશન પ્લાન તૈયાર કરી સરકાર શ્રી દ્વારા આપેલી લીંક માં અપલોડ કરવાનો રહેશે તે બાબતે એક લીટર મૂકવામાં આવે છે તે લીટર નો અભ્યાસ કરી તે મુજબ તમારે આયોજન કરવાનું રહેશે જે જે શાળાઓને સ્વચ્છતા એક્શન પ્લાન બાકી હોય તે તમામ શાળાઓએ શિક્ષણ વિભાગ દ્વારા આપેલી drivelink માં તમારો જીલ્લો તાલુકો અને શાળા લેવલનું પસંદગી કરી તેઓ તમારી શાળા ફાઈલ કે જે ફાઇલ માં તમે એક્શન પ્લાન બનાવ્યો હોય તે ફાઇલ તમારે ડ્રાઇવ અપલોડ કરવાની રહેશે તે બાબત મહત્વપૂર્ણ માહિતી અહી મુકવામાં આવી છે આ લિંકમાં સ્વચ્છતા એક્શન પ્લાન અંગેની તમામ માહિતી મુકવામાં આવશે તો સમયાંતરે અપડેટ કરવામાં આવશે તો કાયમ માટે સાચવી રાખવી અને સ્વચ્છતા એક્શન પ્લાન બાબતની જ્યારે જ્યારે માહિતી માગવામાં આવશે ત્યારે ત્યારે આ લીંક ઉપર જ સસ્તા એક્શન પ્લાન બાબતે તમામ માહિતી અપલોડ કરવામાં આવશે આ લીંક સાચવી રાખવી પ્રાથમિક શિક્ષકો હોય આચાર્યશ્રી હોય તમામ મિત્રોએ સ્વચ્છતા એક્શન પ્લાન માટે આ લીંક કાયમ માટે સેવ કરી લેવી અને કમ્પ્યુટરમાં શિવ રાખવી જ્યારે જરૂર પડશે ત્યારે આ લીંક ઉપર અપડેટ કરવામાં આવશે 



શાળા સ્વચ્છતા એકશન પ્લાન ઓલ ઇન વન લિંક તમામ માટે ઉપયોગી

 ' શાળા સ્વચ્છતા એકશન પ્લાન ' તૈયાર કરવા બાબત સંદર્ભ : ( ૧ ) અન્નેનો પત્રક્રમાંક : એસએસ / QEM / ૨૦૨૦ / ૨૬૬૮૩–૭૨૩ , તા .૧૭ / ૮ / ૨૦૨૦ ( ૨ ) અત્રેનો પત્રક્રમાંક : એસએસ / QEM / ૨૦૨૦–૨૧ / ૪૩૦૩૪-૦૭૨ , ( ૩ ) અત્રેનો પત્રમાંક : એસએસ / QEM / ૨૦૨૦-૨૧ / ૭૫૨૩-૬૧ , તા .૨૩ / ૧૨ / ૨૦૨૦ તા .૧૯ / ૨ / ૨૦૨૧ તા .૧૪૧૦ / ૨૦૨૧ ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે , ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ' સ્વચ્છ ભારત , સ્વચ્છ વિદ્યાલય ' અભિયાનના ભાગરૂપે રાજયની શાળાઓમાં ' વોશ ઈન સ્કૂલ ' પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવેલ છે . રાજયની શાળાઓ ધ્વારા ' વોશ ઈન સ્કૂલ ' પ્રોગ્રામ અંતર્ગત ' શાળા સ્વચ્છતા ગુણાંક ' એપ્લીકેશનની મદદથી સ્વમૂલ્યાંકનની પ્રક્રીયા પૂર્ણ કરવામાં આવેલ છે . ' વોશ ઈન સ્કૂલ ' પ્રોગ્રામને વધુ અસરકારક બનાવવા અને વધુ સ્ટાર રેટીંગ મેળવવા માટે શાળાઓએ શાળા વ્યવસ્થાપન સમિતિ ( એસએમસી ) ના સહયોગથી ' શાળા સ્વચ્છતા એકશન પ્લાન ' બનાવી તેનો અમલ કરવો આવશ્યક છે . આ માટે રાજયની શાળાઓના મુખ્ય શિક્ષકશ્રીઓ , સીઆરસી કો.ઓ. , બીઆરસી કો.ઓ. અને જિલ્લા પ્રોજેકટ કચેરીના સબંધિત કર્મચારીશ્રીઓને નિયત પત્રકમાં એકશન પ્લાન બનાવવા અને તેને અપલોડ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ છે . અત્રેના સંદર્ભિત– ૩ થી જણાવવામાં આવ્યા મુજબ શાળાઓ દવારા તૈયાર કરવામાં આવેલ શાળા સ્વચ્છતા એકશન પ્લાન , બીઆરસી કક્ષાએ બીઆરસી કો.ઓ. ધ્વારા તેમજ જિલ્લા ઘ્વારા તૈયાર કરવામાં આવેલ એકંદર માહિતી મદદનીશ જિલ્લા કો.ઓ. — કયુઈએમ મારફતે જિલ્લા એમ.આઈ.એસ. કો.ઓ. ધ્વારા તા .૦૧ / ૩ / ૨૦૨૧ સુધીમાં અપલોડ કરવા જણાવવામાં આવેલ છે . સવિનય રવાના – માન.એસપીડીશ્રી , સદર કચેરી . – માન.એએસપીડીશ્રી , સદર કચેરી , સંદર્ભિત પત્ર -૩ અન્વયે શાળા સ્વચ્છતા એકશન પ્લાન અપલોડ થયેલ જિલ્લાવાર સ્થિતિ આ સાથે પત્રકમાં સામેલ છે . જેને ધ્યાને લઈ આપના જિલ્લાની શાળાઓ , બીઆરસી અને જિલ્લા કક્ષાના શાળા સ્વચ્છતા એકશન પ્લાનની વિગતો નિયત પત્રકમાં તા .૩ ) / ૧૦ / ૨૦૨૧ સુધીમાં  આપેલ લીંક પર અપલોડ કરવા સબંધિતોને જરૂરી સુચના આપવા વિનંતી છે . 

shala-swachchha-action-plan-word-file

શાળા સ્વચ્છતા એકશન પ્લાન ઓલ ઇન વન લિંક તમામ માટે ઉપયોગી


https://project303.blogspot.com/2021/10/blog-post_14.html

https://project303.blogspot.com/2021/10/blog-post_14.html

https://project303.blogspot.com/2021/10/blog-post_14.html

shala-swachchha-action-plan-word-file

શાળા સ્વચ્છતા એકશન પ્લાન ઓલ ઇન વન લિંક તમામ માટે ઉપયોગી


શાળા સ્વચ્છતા એકશન પ્લાન ઓલ ઇન વન લિંક તમામ માટે ઉપયોગી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR