પગાર સ્કેલ તથા કયા સમયે કેટલી મોંઘવારી વધી ? મોંઘવારી ભથ્થું કોઠો દરેક માટે ઉપયોગી મોંઘવારી કોષ્ઠક. પાંચમુ પગાર પંચ, છઠ્ઠુ પગાર પંચ, સાતમુ પગાર પંચ,
મહત્વપૂર્ણ લિંક
ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું પગાર ધોરણ ના સ્કેલ પગાર ધોરણ માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
પાંચમુ પગાર પંચ, છઠ્ઠુ પગાર પંચ, સાતમુ પગાર પંચ મોંઘવારી વધારાનો કોઠો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક.
સાતમા પગાર પંચ નો મેટ્રિક્સ પે લેવલનો કોઠો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
પગાર સ્કેલ તથા કયા સમયે કેટલી મોંઘવારી વધી ? મોંઘવારી ભથ્થું કોઠો દરેક માટે ઉપયોગી મોંઘવારી કોષ્ઠક. પાંચમુ પગાર પંચ, છઠ્ઠુ પગાર પંચ, સાતમુ પગાર પંચ,
મોટાભાગના કર્મચારીઓને પગાર બાબત ઘણા બધા પ્રશ્નો ની મૂંઝવણ વધતી હોય છે સૌથી મોટી મૂંઝવણ છે એ કયા ટાઇમે કેટલી કેટલા ટકા મોંઘવારી ભથ્થામાં વધારો થયો તો અહીં તમને એક સરસ મજાની માહિતી મુકવામાં આવેલી છે કે પાંચમા પગાર પંચ મોંઘવારી ભથ્થામાં કયા સમયે કેટલા ટકા નો વધારો થયો કયા સમયે કેટલી મોંઘવારી હતી એ તમામ બાબતો અહીં એક જ pdf માં મુકવામાં આવી છે તેવી જ રીતે છઠ્ઠા પગાર પંચને પણ માહિતી મુકવામાં આવી છે છઠ્ઠા પગાર પંચ મોંઘવારી ભથ્થું કેટલુ કઈ તારીખે કેટલા ટકા મોંઘવારી હતી તે તમામ બાબતો છઠ્ઠા પગાર પંચની મોંઘવારી ભથ્થાને પણ બાબતો અહીં મૂકવામાં આવેલી છે સાતમા પગાર પંચની સૌપ્રથમ થી માંડીને અત્યાર સુધીમાં આજદિન સુધી સાતમા પગાર પંચ મોંઘવારી ભથ્થાનો ટકાનો વધારો થયો તેની વિગતો પણ અહીં મૂકવામાં આવેલી છે જે વિગતો તમે જોશો કે તમારી ઉપયોગી થશે ક્યારેક તમારે કયા સમયે કેટલા મોંઘવારી ભથ્થા હતા તે જાણવું હોય તો જાણી શકશો પગાર બિલ ઉપર મોંઘવારી ભથ્થું જુદું હોઈ શકે કારણ કે મોંઘવારી ભથ્થું જાન્યુઆરી મહિનામાં અને જુલાઈ મહિનામાં એમ બે વાર છોડવામાં આવતું હોય છે પણ ક્યારેક એક બે મહિના મોડો છૂટી હોય તો તેનું પાણી મળતું હોય તો પગાર બીલે કદાચ બધું તમારી શકી અને નું પુરવણી મળી ગયું હોય એવું માની લેવાનું તો અહીં આપેલી પગાર પંચની મોબાઈલ ની માહિતી ખરેખર તમને ઉપયોગી થશે આ માહિતી તમારા મિત્રો સુધી શેર કરજો અને મારા whatsapp ગ્રુપ સાથે જોડાયેલા રહે જો અહીં આપવાના મહત્વના પગાર પંચ ઓ ની ટકાવારી આપવામાં આવેલી છે
કયા સમયે કેટલી મોંઘવારી વધી ? મોંઘવારી ભથ્થું કોઠો દરેક માટે ઉપયોગી મોંઘવારી કોષ્ઠક. પાંચમુ પગાર પંચ, છઠ્ઠુ પગાર પંચ, સાતમુ પગાર પંચ,
અમુક મિત્રોને જાણ હોય છે કે કયા સમયે કઈ તારીખે કેટલા ટકા મોંઘવારી ભથ્થામાં વધારો થયો તો કેવી રીતે જાણી શકાય તે પ્રશ્નનો જવાબ નહીં આપવામાં આવ્યો છે કે તમારી પાંચમા પગાર પંચમાં જેટલા ટકા મોંઘવારી વધી હોય તે તમામ વિગતો અહીં તમે જાણી શકશો આપેલી વિગત માં તમે તમારા જેટલો વધારો થયો છે તેની વિગતો આપવામાં આવેલી છે સરકારી કર્મચારીઓને મોઘવારી બધાની ગણતરી મુજબ ટકાવારીમાં વધારો કરવામાં આવતો હોય છે અમુક જગ્યાએ જો નવા પગાર પંચનો અમલ નથી થતો તે જૂના પગાર પંચ મુજબ અથવા તો મુસાફરી બધા મોં અથવા તો એલટીસી મુજે વ્યક્તિ જતા હોય છે તેમને અમુક વાર જૂની ગણતરી નો ઉપયોગ થતો હોય છે મોંઘવારી કેટલા ટકા હતી એની ગણતરી ઉપયોગ થતો હોય છે માટે અહી મુકવામાં આવેલી માહિતી ઉપયોગી થશે અને તે જાણી શકશે કેટલીકવાર એલટીસી બિલમાં ઘણા બધા પ્રશ્નો થતા હોય છે હાલના સમયમાં સાતમુ પગાર પણ ચાલતું હોય તો જે મિત્રોને એલટીસી છઠ્ઠા પગાર પંચ મુજબ આપવામાં આવે તો તે સમયે મોંઘવારી બધાની ગણતરી ખરેખર જુદી હોય છે તો તેવા મિત્રો માટે આવી માહિતી ખૂબ જ ઉપયોગી થતી હોય છે અને પગાર બાબત ની માહિતી સંઘરી રાખવી જોઈએ એની ચોકસાઇ કરવા જોઈએ બે-ત્રણ જગ્યાએ જોઈ અને પછી ગણતરી કરવી જોઈએ એટલા માટે અહીં માહિતીનું સંકલન કરવામાં આવે છે જે માહિતી ખરેખર તમને ઉપયોગી થશે પગાર પંચ બાબત ની માહિતીઓ પગારધોરણ બાબતની માહિતી જોઈતી હોય તો પણ બીજી એક પીડીએફ મૂકવામાં આવી છે તે પીડીએફ તમે પગાર સ્કેલ પગાર ધોરણ ની માહિતી મેળવી શકશો તમારા મિત્રો કોઈને જોઈતી હોય તો તમે આપી શકશો એટલે ખરેખર ઉપયોગી માહિતી છે પગારધોરણ હોય મોંઘવારી ભથ્થા હોય તે બાબતની કોઈ પણ માહિતી તમે આ પોસ્ટમાં તમને મળી રહેશે માટે અમારા ગ્રુપ સાથે જોડાયેલા રહેજો અને પગારધોરણ પગાર અંદરથી મહત્વનો ભાગ ભજવતી મોંઘવારી ભથ્થુ જેડીએ ની ગણતરી બાબત તેની ટકાવારી બાબતની ઘણી બધી માહિતી અમારા દ્વારા મૂકવામાં આવશે તો તે આવનારા સમયમાં તમે જોતા રહીશું
કયા સમયે કેટલી મોંઘવારી વધી ? મોંઘવારી ભથ્થું કોઠો દરેક માટે ઉપયોગી મોંઘવારી કોષ્ઠક. પાંચમુ પગાર પંચ, છઠ્ઠુ પગાર પંચ, સાતમુ પગાર પંચ,
પગાર સ્કેલ તથાકયા સમયે કેટલી મોંઘવારી વધી ? મોંઘવારી ભથ્થું કોઠો દરેક માટે ઉપયોગી મોંઘવારી કોષ્ઠક. પાંચમુ પગાર પંચ, છઠ્ઠુ પગાર પંચ, સાતમુ પગાર પંચ,