ધોરણ 1 અને 2ના પ્રજ્ઞા ના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી પુસ્તકો
મહત્વપૂર્ણ લિંક
બાલભારતી દ્વારા પ્રકાશિત ગુજરાતી ધોરણ 1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
બાલભારતી દ્વારા પ્રકાશિત ગણિત ધોરણ 1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
બાલભારતી દ્વારા પ્રકાશિત ગુજરાતી ધોરણ 2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
બાલભારતી દ્વારા પ્રકાશિત ગણિત ધોરણ 2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ધોરણ 1 અને 2ના પ્રજ્ઞા ના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી પુસ્તકો
ધોરણ 1 અને 2ના પ્રજ્ઞા ના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી પુસ્તકો
ગુજરાત સરકારે નાના બાળકો માટે સરસ મજાની આવતી ગામ મુક્યો છે તે અભિગમ નું નામ છે pragna abhigam પ્રજ્ઞા અભિગમ નાના બાળકો પ્રવૃત્તિ સાથે જ તો ઘણું બધું શીખતા હોય છે એને બાળકોને શિક્ષણમાં પણ ધીરે ધીરે રસ પડતો થઈ જાય છે બાળકો કંટાળ્યા વગર શિક્ષણ મેળવી શકે તેવી સરસ મજાનો પ્રોગ્રામ છે તેનું નામ છે પ્રજ્ઞા અભિગમ પ્રજ્ઞા અભિગમ માં ઘણા બધા સાહિત્ય ઓનલાઇન મળી રહેતા હોય છે સરકાર શ્રી દ્વારા પણ ઘણા બધા પુસ્તકો ઘણાં કાર્ડ રંગબેરંગી કાર્ડ આપવામાં આવેલા છે જે બાળકો કરતા હોય છે તો એક બે નાના બાળકોને ખુબ જ મજા આવે તેવો રંગબેરંગી પક્ષીઓ વગેરે જેવા નો ઉપયોગ કરી છાબડી લીડર ઘણી બધી વસ્તુ ઉપયોગ કરીને વર્ગમાં આપેલા પણ તે સાથે સાથે વર્ષ શિક્ષક તરીકે બાળકોને વધુ મહાવરો આપવા માટે જુદા જુદા મટિરિયલનો કરતા હોય છે તેમની ઉપયોગિતા સરસ મજાના મૂકવામાં આવે છે ધોરણ ગુજરાતી પ્રજ્ઞા અભિગમ માટે પણ સરસ મજાનું હોય છે તેવી જ રીતે ધોરણ ૨ ગુજરાતી પ્રજ્ઞા અભિગમ માટે પણ સરસ મજાની બુક મૂકવામાં આવી છે તેવી જ રીતે ધોરણે ગુજરાતી ગણિત સાથે ધોરણ ૨ ગણિત ની પણ સરસ મજાની બુક મૂકવામાં આવી છે તે તમામ બાળકોને શિક્ષકો અને વાલીઓ સુધી પહોંચાડજો તેમને ઉપયોગી થશે અને બાળકોને તેમાંથી ઘણી બધી શેકશી માટે અહીં પ્રજ્ઞા અભિગમની સરસ મજાની માહિતી મળી હતી હોય તેવી મૂકવામાં આવે છે જે આપણને સરકારશ્રીના માટે થોડી ઘણી જૂની છે અને છતા પણ બાળકોને ખૂબ જ ઉપયોગી ને મદદરૂપ બનશે એકવાર તમે જોશો ડાઉનલોડ કરશો તો તમને ખરેખર મજા આવશે બાળકોને સરકારી સાહિત્ય સિવાય પણ અન્ય સાહિત્ય નો મહાવરો કરાવવો હોય તો આપણે કરાવી શકીએ છીએ અને વાટીને તેની જાણ કરી શકીએ છીએ બાળકનાં વધારો થશે અને તેના શિક્ષણમાં પણ વધારો થશે નાના બાળકોને જેટલું વધુ અને જુદું જ દર્દ મટી રાખજો તેટલો જ તેનો ફાયદો થશે
ધોરણ 1 અને 2ના પ્રજ્ઞા ના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી પુસ્તકો
નાના બાળકો માટે બાલભારતી દ્વારા પ્રકાશિત પુસ્તકો મૂકવામાં આવે છે બાલ ભારતી નું પ્રકાશન ખરેખર નાના બાળકો ને વાલી સુધી પહોંચાડવામાં મદદરૂપ પંજો બાલ ભારતી ના પ્રકાશનથી બાળકોને ઘણો ફાયદો થશે અને બાળકોમાં વિજ્ઞાન નો વધારો થશે અને બાળકોમાં શિક્ષણ ઉંચુ આવશે બાલભારતી નો ઉદ્દેશ તમામ મિત્રોએ કરવા વિનંતી
ધોરણ 1 અને 2ના પ્રજ્ઞા ના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી પુસ્તકો
નાના બાળકોને જુદા જુદા રંગબેરંગી ચિત્રો જોવા ખૂબ ગમતા હોય છે નાના બાળકો રંગીન ચિત્ર જોઈને ઘણા આનંદિત થઈ જતા હોય છે આપવામાં આવેલ પ્રજ્ઞા અભિગમનું અને મજા આવે એવું આનંદ આપે તેવો હોય છે આ સિવાય પણ તમે ન્યૂઝપેપરમાં રોજ બરોજ છાપાઓમાં જ જાતનાં રંગીન ચિત્ર આવતા વર્ષે બાળકોને બતાવો બાળકોને ખુબ જ આનંદ આવતો હોય છે ને મજા પડતી હોય છે બાલ ભારતી ના પ્રકાશિત થયેલા પુસ્તકોની બાળકોને ખૂબ જ ઉપયોગી થાય તે હેતુસર અહી મુકવામાં આવ્યો છે અહીંયા શિક્ષણ લીધું હોવાથી અન્ય કોઈ લાભ મેળવવામાં કોઈ પ્રયત્ન કરવામાં આવેલ નથી ફક્ત અને ફક્ત બાળકોના શૈક્ષણિક હેતુ માટે મૂકવામાં આવેલા છે તે આપની જાણ સારું અને આ માહિતી વધુમાં વધુ મિત્રો સુધી પહોંચી તેવો પ્રયત્ન કરવા વિનંતી
ધોરણ 1 અને 2ના પ્રજ્ઞા ના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી પુસ્તકો