બાળકોને ગણિત સરળતાથી શીખવા માટે ઉપયોગી વિડિયોનું સુપર કલેક્શન.
મહત્વપૂર્ણ લિંક
સરવાળા શીખવા માટે સરળ રીતનો વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો
બાદબાકી શીખવા માટે સરળ રીતનો વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો
ધોરણ 2 ગણિત શીખવા માટે ના વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો
ધોરણ 3 ગણિત શીખવા માટે ના વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો
ધોરણ 4 ગણિત શીખવા માટે ના વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો
ધોરણ 5 ગણિત શીખવા માટે ના વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
બાળકોને ગણિત સરળતાથી શીખવા માટે ઉપયોગી વિડિયોનું સુપર કલેક્શન.
ધોરણ બે ના ગણિત માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ વિડિયો અહીં મૂકવામાં આવે છે કેમકે જ્યારે બાળકો નાના હોય છે ધોરણ એક માં અભ્યાસ કરતા હોય છે ત્યારે તેઓ ગણિત ઘણી બધી કચાશ રહી જતી હોય છે અને ગણિત મળેલી કચાસ આગળ જતાં ઘણી બધી મુશ્કેલી સર્જે છે માટે જ્યારે અભ્યાસ કરતું હોય તેનું ગણિત ખરેખર ખૂબ જ મજબૂત અને સારું હોવું જોઈએ બાળક ગણિતમાં હશે તો તેનો ફાયદો અને તમામ વિષયોને મળશે નાનું બાળક જ્યારે પણ હોય ત્યારે ગણિતના દાખલા વધુ ગણાવવા અને વધુમાં વધુ મહેનત કરાવી બાળકને ગણિત વિષયમાં રસ પડતો થઈ જશે તો એને ઘણા બધા ફાયદા થશે માટે તમારી આસપાસમાં રહેતા તથા તમારા પરિવારજનો ગણિત વિષયમાં જે વિશે જે બાળકો કરતા ધરાવે છે તમામ બાળકો સુધી આ ગણિત ના વિડીયો મોકલજો અને એની તમને જાણ કરજો જો તમે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તો તમારી શાળાના તમામ બાળકોને તમારા મોબાઇલમાં અથવા તો ટીવીમાં youtube ચાલુ કરી આ વીડીયો ઓપન કરી બાળકોને સરસ રીતે ઘણી સમજાવી શકો છો
બાળકોને ગણિત સરળતાથી શીખવા માટે ઉપયોગી વિડિયોનું સુપર કલેક્શન.
સરવાળા સરળતાથી શીખો
બાદબાકી સરળતાથી શીખો
ધોરણ 2 થી 5 ના અઘરા દાખલા સરળતાથી શીખવા માટે વિડિયો.
બાળકોને ગણિત સરળતાથી શીખવા માટે ઉપયોગી વિડિયોનું સુપર કલેક્શન.
ધોરણ ત્રણ ધોરણ ચાર પાંચ એમ દરેક ધોરણના બાળકોને ગણિત શીખવા પડતી મુશ્કેલી દૂર કરવા માટે અહીં વિવિધ વીડિયોનો કલેક્શન મૂકવામાં આવી છે આ વિડીયો મને મદદથી બાળકો ગણિતમાં સરળ રીતે અભ્યાસ કરી શકશે અને શીખી શકશે જ્યારે બાળકો શાળામાં ના જવાનું હોય ત્યારે ઘરે બેઠા ગણિત કેવી રીતે શીખી શકે તે માટે ખાસ મહત્વની પોસ્ટ બનાવવામાં આવી છે બાળકોને ઘરે બેઠા ગણિત શીખવા માં સૌથી અગત્યનો ભાગ ભજવતો હોય તે દ્રશ્ય સામે સાધનો છે દ્રશ્ય-શ્રાવ્ય સાધનો અત્યારે તમામ ઘરમાં જોવા મળે છે કહેવાનો મતલબ એવો છે કે જે આપણને તાદશ્ય પોતાની આંખો એ બતાવી ને સમજાવી પણ ખરા તેઓ સૌથી મહત્વનું સાધન મોબાઇલ છે અને બાળકો મોબાઈલ દ્વારા ગણિત ના વિડીયો જોઈને સારામાં સારું ભણી શકે તે હોશિયાર થઈ શકે છે તેવા પ્રયત્ન સાથે અહીં ગણિત ના વિડીયો મૂકવામાં આવ્યા છે સાથે ઘણી કિશન પર મૂકવામાં આવી છે જે એપ્લિકેશનની મદદથી બાળકો ગણિત સરળતાથી શીખી શકશે અને તેનો જવાબ ડાયરેક્ટ જોઈ શકે છે ચોપડી ના કોઈપણ પાઠ્યપુસ્તક ગણિત નો દાખલો હોય તેના પર આ એપ્લિકેશન નો કેમેરો ઓન કરવાથી સીધો તેનો જવાબ જોઈ શકાય છે માટે સરસ મજાની એપ્લીકેશન બાળકોને પણ કરાવી શકો છો
બાળકોને ગણિત સરળતાથી શીખવા માટે ઉપયોગી વિડિયોનું સુપર કલેક્શન.
બાળકોને ગણિત સરળતાથી શીખવા માટે ઉપયોગી વિડિયોનું સુપર કલેક્શન.
પ્રાથમિક શાળાના બાળકોને ગણિત વિષયમાં ભરતી મિસકોલ મુશ્કેલીઓ દૂર કરવા માટે અને ગણિત વિશે લો બનાવવા માટે સરસ મજાના કલેક્શન કરવામાં આવી છે અને તે તમામ વિડીયો બાળકો સુધી પહોંચે અને બાળકો તેનો ઉપયોગ કરી તે હેતુસર અહી મુકવામાં આવ્યા છે ગણિત વિશે છેલ્લો બનાવો ખૂબ જ જરૂરી છે તેનાથી બાળકોમાં ઉત્સાહ વધે છે અને બાળકોને પ્રગતિ થાય છે ગણિત વિશે લો બનતા જ બીજા વિશે ધીરે ધીરે સરળતાથી બાળક શીખી શકતું હોય છે પણ ગણિત ના કારણે જ બીજાની વિષય પર તેની માઠી અસર પડતી હોય છે અને બાળકોમાં શિક્ષણ ઘણી બધી તકલીફ પડતી હોય છે માટે તમામ શિક્ષકો તથા ભ્રષ્ટ વાસનાને તમામ વિઝીટર મિત્રોને વિનંતી કે આ પોસ્ટ વધુ શેર કરે એને ગણિત ના વિડીયો વધુમાં વધુ બાળકો જોઈએ તેવા પ્રયત્નો કરી અને તમામ બાળકો સુધી પહોંચાડીએ
બાળકોને ગણિત સરળતાથી શીખવા માટે ઉપયોગી વિડિયોનું સુપર કલેક્શન.