ધોરણ-2 હોમ લર્નિંગ ના તમામ વિષયના તમામ વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
તા- 25/09/2021 ધોરણ-2 ગણિતનો વિડિયો જોવા અહી ક્લિક કરો.
તા- 24/09/2021 ધોરણ-2 ગુજરાતીનો વિડિયો જોવા અહી ક્લિક કરો.
તા- 21/09/2021 ધોરણ-2 ગણિતનો વિડિયો જોવા અહી ક્લિક કરો.
તા- 20/09/2021 ધોરણ-2 ગુજરાતીનો વિડિયો જોવા અહી ક્લિક કરો.
તા- 18/09/2021 ધોરણ-2 ગણિતનો વિડિયો જોવા અહી ક્લિક કરો.
તા- 17/09/2021 ધોરણ-2 ગુજરાતીનો વિડિયો જોવા અહી ક્લિક કરો.
તા- 14/09/2021 ધોરણ-2 ગણિતનો વિડિયો જોવા અહી ક્લિક કરો.
તા- 13/09/2021 ધોરણ-2 ગુજરાતીનો વિડિયો જોવા અહી ક્લિક કરો.
તા- 11/09/2021 ધોરણ-2 ગણિતનો વિડિયો જોવા અહી ક્લિક કરો.
તા- 07/09/2021 ધોરણ-2 ગુજરાતી શાળા તત્પરતા -2નો વિડિયો જોવા અહી ક્લિક કરો.
તા- 06/09/2021 ધોરણ-2 ગુજરાતી શાળા તત્પરતા -1નો વિડિયો જોવા અહી ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
ધોરણ-2 ના ગતવર્ષના તમામ વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો
ધોરણ-2 હોમ લર્નિંગ ના તમામ વિષયના તમામ વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક
ગુજરાત રાજ્યમાં હોમલોનની કાર્યક્રમ દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવ્યું તેઓ શરૂઆતમાં મોટા ઘરના બાળકોની ચિંતા કરવામાં આવી હતી ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા નક્કી થયું કે નાના ભૂલકાઓ ઓનલાઇન શિક્ષણ કેવી રીતે મેળવશે તો તેની ચિંતા પણ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ કરી નાના ભૂલકાઓ જે નાના બાળકો છે તે મોબાઇલમાં તો શિક્ષણ મેળવી શકતા નથી અને તે મોબાઈલ નથી લાગી જાય તો બાળકોની આંખો ને પણ નુકસાન પહોંચી જાય છે બાળકો પણ ચિંતાનો વિષય ઓનલાઇન શિક્ષણનો હતો તે દૂર કરવા માટે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગે મોટા ધોરણના જે બાળકો નો કાર્યક્રમ દૂરદર્શન ઉપર ચાલતો હતો તેવો જ ઓનલાઇન કાર્યક્રમ ધોરણ ૧ તથા ધોરણ બે ના બાળકો માટે શરૂ કરવામાં આવ્યો નાના ભૂલકાઓ પણ ઓનલાઇન કાર્યક્રમ ને મજા માણીશું તે માટે સારા તજજ્ઞોની પસંદગી કરવામાં આવી નાના બાળકો માટે પણ ટીવી ઉપર નાના ભૂલકાઓને પસંદ પડે તેવો સમય પસંદ કરવામાં આવ્યો અને તેનું પણ ટાઈમ ટેબલ બનાવવામાં આવ્યું નાના ભૂલકાઓ કયા સમયે શાંતિથી જોઈ શકે તે વિચારવામાં આવ્યું કેમ કે નાના બાળકો બપોરના સૂઈ જતા હોય સવારે વહેલા ઉઠી ન શકે તો તેમના માટે કયો સમય અનુકૂળ રહેશે તેની પણ ચિંતા કરવામાં આવી રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષણવિભાગ ઘણી બધી જહેમત ઉઠાવી અને શાંતિથી વિચાર કરીને ધોરણ ૧ તથા ધોરણ બે ના બાળકો માટે ઓનલાઇન કાર્યક્રમનો સરસ મજાનો સમય નક્કી કરી તેનો ટાઈમ ટેબલ બહાર પાડી અને તેના પર નિયમિત રીતે અથવા તો સમયાંતરે અથવા જરૂરિયાત મુજબ જેમ જરૂર પડતા જાય તેમ તેમ વિડીયો મૂકવામાં આવે અને હુમલાની કાર્યક્રમ સરસ મજાનો શરૂ કરવામાં આવ્યો નાના ભૂલકાઓ પણ હું અને કાર્યક્રમમાં જોડાઇ ગયા અને પોતાની આવડત મુજબ પોતાના જ્ઞાનમાં વધારો કરવા લાગ્યા
ધોરણ-2 હોમ લર્નિંગ ના તમામ વિષયના તમામ વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક
ધોરણ-2 હોમ લર્નિંગ ના તમામ વિષયના તમામ વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક