ભારતની સ્વતંત્રતાની મી વર્ષગાંઠ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ

Join Whatsapp Group Join Now

 ભારતની સ્વતંત્રતાની મી વર્ષગાંઠ નિમિત્તે  વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ


https://project303.blogspot.com/2021/07/sac-isaro-online-quiz.html

https://project303.blogspot.com/2021/07/sac-isaro-online-quiz.html


ભારતની સ્વતંત્રતાની મી વર્ષગાંઠ નિમિત્તે  વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ


 SAC - ISO  . ભારત સરકારના સંસ્કૃતિ મેત્રાલય હા " આઝાદી કા મરાવ " શર્ષક હેઠળ ભારતની સ્વતંત્રતાની 75 મી વર્ષગાંઠ નિમિતે ઉજવણી કરવા જઇ રહ્યું છે . ભારત સરકાર , મૌસ વિભાગ ( ડીઓએસ ) હારતની સ્વતંત્રતાની 75 મી વર્ષગાંઠ નિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરી રહયુ છે , તેમાથી ઍક પ્રવૃત્તિ o ઓગસ્ટ 202 ના રોજ ઈન્ટરનેટ દ્વારા વર્ચ્યુઅલ રીતે શાળાના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન લાઇન ક્વિઝ સ્પષી યોજાનાર છે ગુજરાત રાજ્યની શાળાઓ માટે ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે પૌરણ- ૭ અને ૮ ( હિન્દી અને અંગ્રેજી ) એમ બન્ને ભાષાઓમાં રહેશે . સદરહુ ઓનલાઈન ક્વિઝના મુખ્ય વિષય સ્વતંત્રતા ચળવળ , વારસો , બંધારણ , અવકાશ વિજ્ઞાન અને ટેકોનલોજી , વર્તમાન પ્રવાડ , રમત ગમત અને અન્ય સંબંધિત ક્ષેત્રો બાબતે સામેલ પત્ર ને ધ્યાને લઈ ખાંપના હસ્તકની તમામ શાળાઓને આપની કહાએથી જરૂરી સુચના આપવા આથી જણાવવામાં આવે છે . 



પ્રાથમિક શાળાના બાળકો તથા અન્ય વિદ્યાર્થીઓ ની ઓનલાઇન ક્વિઝમાં વધુ વિકાસ કરવા માટે સરકાર દ્વારા જુદા-જુદા પ્રયત્નો કરવામાં આવે છે ઘણા બધા વિદ્યાર્થીઓ ઓનલાઇન બીજો ભાગ લેતા નથી અને પોતાનો વિકાસ સાધી શકતા નથી માટે તમામ વિદ્યાર્થીઓ ને વિનંતી કે સરકારી અથવા શિક્ષણ વિભાગ અથવા તો અન્ય કોઈપણ સંસ્થા દ્વારા ઓનલાઇન ક્વીઝ તેમને કોઈ પ્રવૃત્તિ કરાવવામાં આવતી હોય તને જે પ્રવૃત્તિઓ ઘરે બેઠાં જ કરવાની હોય તો તેનો ઉપયોગ કરવો જોઇએ અને દરેક સ્પર્ધામાં ભાગ લેવો જોઈએ અને પોતાનો વિકાસ વધુમાં વધુ ખરીદી થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ માટે અહીં આપેલી ઓનલાઇન ક્વીઝ નો દરેક વિદ્યાર્થી ભાગ લે અને પોતાનો વિકાસ સાધે તેવા પ્રયત્નો જરૂર કરવા જોઈએ અહીં આપેલા પરિપત્ર કઈ રીતે ભાગ લેવો તેની વાત કરવામાં આવેલ છે માટે તેનું વાંચન કરી અને તેનો ઉપયોગ કરવો જોઈએ આ માટે જો પોતાને વિદ્યાર્થીને કોઈ મુશ્કેલી જણાય તો ઘરમાં જે કોઈ વડીલ હોય આસપાસ પડોશમાં કોઈ ભણેલાને વિદ્યાર્થી કે વડીલની સલાહ અને તે મુજબ કાર્ય કરી શકાય પણ સમજણ ના પડે તો અન્ય કોઈ વ્યક્તિનું કે પોતાના વર્ગ શિક્ષકનું માર્ગદર્શન મેળવીને જરૂરથી ભાગ લેવો જોઈએ અને આવી સ્પર્ધાઓ ની તમામ વિદ્યાર્થીઓ ને જાણ કરવી જોઈએ અને વધુમાં વધુ આવી સ્પર્ધાઓમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તેવા પ્રયત્નો કરવા જોઈએ આસપાસમાં પાડો હો કે અન્ય કોઈપણ જગ્યાએ મારા સગા સંબંધી હોય તો તમામ મિત્રોને આપેલ લીંક શેર કરવી જોઈએ અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે આપણા પોતાના અંગત પ્રયત્નો કરવા જોઈએ 



ભારતની સ્વતંત્રતાની મી વર્ષગાંઠ નિમિત્તે  વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ



ભારતની સ્વતંત્રતાની મી વર્ષગાંઠ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR