ઉપયોગી વિડીયો અને ઉપયોગી માહિતી માટે દરેકને માટે ઓલ ઇન વન લીંક
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
પૈસાની સગવડ હોય તો લોનના EMI વધુ ભરવા કે SIP કે બીજામાં રોકાણ કરવું ?? માહિતી માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક.
સોનું ખરીદતા પહેલા જાણો કયું સોનુ લેવું જોઈએ ? તેની માહિતી જાણવા માટે નો વિડીયો જોવા અહીં ક્લિક કરો.
કૂતરુ કરડે તો કેટલુ વળતર મળે ??
જાણો શુ છે કાયદો ??
મહત્વપૂર્ણ લિંક.
કૂતરુ કરડે તો કેટલુ વળતર તેની માહિતી જાણવા માટે નો વિડીયો જોવા અહીં ક્લિક કરો.
ઉપયોગી વિડીયો અને ઉપયોગી માહિતી માટે દરેકને માટે ઓલ ઇન વન લીંક
કૂતરો પાડવાના શોખીન તમામ મિત્રો માટે જાણવા જેવું મહત્વપૂર્ણ જાણકારી અહીં આપવામાં આવેલી છે તમારા દ્વારા પાડવામાં આવેલો કુતરુ શેરી મહોલ્લા હોય તો રસ્તા ઉપર અથવા ઘરમો બગીચામાં કે રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ કે કોઈપણ જગ્યાએ ખુલ્લા મેદાનમાં કોઈ બાળકને કરી જાય કોઈ વાર નીકળી જાય એ કોઈ નીકળી જાય કોઈ સ્ત્રીને કરડી જાય કોઈ પુરુષની તોડી જાય અથવા તે કુતરા દ્વારા કોઈપણ જાતનું નુકસાન કરવામાં આવે તો તેના દ્વારા કઈ કલમ દ્વારા તેના પર કાર્યવાહી થઈ શકે તે માહિતી સરસ મજાની તમે સાંભળવા માંગતા હોય તો એના વિડિયો માં આપવામાં આવેલી છે આ વિડીયો તમામ મિત્રો સુધી મોકલજો અને માહિતી જાણજો અહીં માહિતીની સાથે સાથે અગાઉ જે ચુકાદો આપવામાં આવે છે તેનો આધાર પણ તમે લઇ શકો માટે જેટલા પણ મિત્રો ના હોય તે તમામ મિત્રો આ માહિતી વાત જોજો અને વિડીયો બરાબર સાંભળજો
તમે ક્યાંય બહાર નીકળ્યા હોય અને અચાનક તમને કોઈ કૂતરું કરડી જાય અને એ કુતરુ કોઈ દ્વારા પાળેલું હોય અથવા કોઈની રખેવાળી હોય તો તમને કેટલું વળતર મળી શકે તેમણે કેવી રીતે દાવો કરી શકો અગાઉ આ વખતે કોર્ટ કેસ થયા હોય તેમ કેટલું વળતર આપવામાં આવી છે તે તમામ બાબતો અહીં વિડિયોમાં દર્શાવવામાં આવી છે એ તમે એકવાર સાંભળશો તો તમને સમજાઈ જશે
તમને કૂતરું કરડી જાય તે કુતરિ કુતરા કરતા મારી પાસે તમે કેટલું વળતર માંગી શકો અથવા તો કોર્ટનો જાવ ત્યારે કૂતરાની પાડનાર વ્યક્તિ પર કયા કયા દર્દ થઈ શકે અથવા તો કેટલી જેલની સજા થઈ શકે આ તમામ બાબતો અહીં વીડિયોમાં સમજાવવામાં આવી છે તો દરેક મિત્રોએ જરૂરથી આ વિડીયો જોવો જોઈએ અને તમામ કુતરાથી રખેવાળી કરતા કુતરા ના શોખીન મિત્રો સુધી પહોંચાડવો જોઈએ
કૂતરુ કરડે તો કેટલુ વળતર મળે ??
જાણો શુ છે કાયદો ??
ઘણા લોકોને કુતરા પાડવાનો ખૂબ જ શોખ હોય છે અને કુતરા ઉછેરવાનો તથા તેના પ્રત્યે લાગણી હોય તેને સાચવવાનો તેની સાથે સાથે પોતાના રક્ષણ માટે તે પોતાના ઘરની રખેવાળી માટે પોતાના ખેતરની રખેવાળી માટે કોઈપણ કારણસર કૂતરાને પાડવાનો શોખ હોય છે તેવા તમામ લોકો માટે અહીં મહત્વપૂર્ણ પોસ્ટ કરવામાં આવી છે તે વાંચવા લાયક છે આવા દરેક મિત્રો સુધી આ પોસ્ટ પહોંચાડજો અને તેની જાણ કરજો કે ખરેખર કુતરા પાળવાના ઘણા બધા ફાયદા તો છે જ તેની સાથે કઈ કઈ જવાબદારીઓ પણ નિશ્ચિત બની છે તે એકવાર જાણી લેવું જોઇએ અને આ વાત દરેક મિત્રોને જણાવી જોઈએ કુતરા પાડવાની સાથે સાથે જો કુતરા દ્વારા આપણને કયા કયા નુકસાન થાય છે તે એકવાર જાણી લેવા
કૂતરુ કરડે તો કેટલુ વળતર મળે ??
જાણો શુ છે કાયદો ??
ઉપયોગી વિડીયો અને ઉપયોગી માહિતી માટે દરેકને માટે ઓલ ઇન વન લીંક