શિક્ષા સપ્તાહ' (SHIKSHA SAPTAH) ની ઉજવણીનું આયોજન કરવા બાબત

Join Whatsapp Group Join Now

શિક્ષા સપ્તાહ' (SHIKSHA SAPTAH) ની ઉજવણીનું આયોજન કરવા બાબત

મહત્વપૂર્ણ લિંક અહેવાલ 

શિક્ષા સપ્તાહ - દિવસ 1 થી 7 તમામ દિવસનો અહેવાલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક અહેવાલ 

દિવસ ૧: સોમવાર - July 22, 2024 TLM (ટીચિંગ-લર્નિંગ મટિરિયલ) દિવસ અહેવાલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

દિવસ ૨: મંગળવાર - July 23, 2024 FLN (શિક્ષણ સર્વમાં વધુ જાગૃતિ પેદા કરવી) દિવસ અહેવાલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

દિવસ 3: બુધવાર - July 24, 2024 સ્પોર્ટ્સ દિવસ અહેવાલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

દિવસ 4: ગુરુવાર : July 25, 2024  સાંસ્કૃતિક દિવસ અહેવાલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

દિવસ 5: શુક્રવાર- July 26, 2024 કૌશલ્યો અને ડિજિટલ દિવસ અહેવાલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

દિવસ 6: શનિવાર - July 27, 2024 મિશન લાઈફ દિવસ અહેવાલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


દિવસ 7: રવિવાર - July 28, 2024 સામુદાયિક ભાગીદારી દિવસ અહેવાલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

LIVE લિંક 

બાયસેગ કાર્યક્રમ જોવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક 

GPS MAP એપ્લિકેશનમાં પ્રવૃત્તિઓ ના ફોટા પાડી અપલોડ કરવાના થાય છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક 

શિક્ષા સપ્તાહ ને રોજ રોજ કરવાની પ્રવૃત્તિઓને પીપીટી જોવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક 

શિક્ષા સપ્તાહ ઉજવણી અંતર્ગત FLN DAY ની ઉજવણી કરવા તથા બાયસેગ કાર્યક્રમ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 








શિક્ષા સપ્તાહ' (SHIKSHA SAPTAH) ની ઉજવણીનું આયોજન કરવા બાબત


ઉપરોક્ત વિષય અને સંદર્ભ દર્શિત પત્ર અંગે જણાવવાનું કે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા NEP-2020 ના ચાર વર્ષ પૂર્ણ થતા હોઈ તારીખ- 22/07/2024 સોમવારથી તારીખ- 28/07/2024 રવિવાર દરમિયાન સમગ્ર દેશમાં 'શિક્ષા સપ્તાહ ની ઉજવણીનું આયોજન કરેલ છે. જિલ્લાની તમામ (સરકારી, ગ્રાન્ટેડ, નિવાસી, ખાનગી) શાળાઓમાં આ સપ્તાહ દરમ્યાન યોજવાના કાર્યક્રમોનું આયોજન નીચે મુજબ છે.


DAY -1 : 22/07/2024 સોમવાર ટીચિંગ લર્નિંગ મટિરિયલ હિવાસની 7459 (TLM-ટીચિંગ-લર્નિંગ મટિરિયલ ડે)


DAY 2: ૨૩/૦૭/૨૦૨૪ મંગળવાર


પાયની સાક્ષાર્તા ને સંધ્યા જ્ઞાન હિવાસની 74મો (FLN દિવસ-NIPUN/FLN મિશનના સફળ અમલીકરણ માટે તમામ હિતધારકોમાં વધુ જાગૃતિ પેદા કરે છે)


DAY ૩: ૨૪/૦૭/૨૦૨૪ બુધવાર


રમત-ગમત हिवसनी ७४वी (રમત-ગમત દિવસ- શીખનારાઓમાં રમતગમત અને ફિટનેસના મહત્વને ઉજાગર કરવા માટે રમતગમતની સ્પર્ધાઓનું આયોજન)


DAY 4: ૨૫/૦૭/૨૦૨૪ ગુરુવાર


संस्कृतिंग हिवसनी ७४९ ॥ (સાંસ્કૃતિક દિવસ - વિદ્યાર્થીઓમાં એકતા અને વિવિધતાની ભાવના કેળવવા માટે વિશેષ સાંસ્કૃતિક દિવસનું આયોજન કરવામાં આવશે)


DAY 5: ૨૬/૦૭/૨૦૨૪ શુક્રવાર, શિક્ષણમાં ટેક્નોલોજી દિવસની ઉજવણી


(કૌશલ્ય અને ડિજિટલ પહેલો દિવસ- જોબ પ્રોફાઇલની બદલાતી પ્રકૃતિ અને નવા કૌશલ્યોની જરૂરિયાતને ઓળખવી અને એકંદર વર્ગખંડના અનુભવોને વધારવા માટે ડિજિટલ પહેલ પર પ્રતિબિંબિત કરવું)

DAY 6: ૨૭/૦૭/૨૦૨૪ શનિવાર


મિશન લાઇફ દે મેટ 4 દાલ હિવાસની વી (મિશન લાઇફ/શાળા પોષણ દિવસ માટે ઇકો ક્લબ્સ)


DAY 7: ૨૮/૦૭/૨૦૨૪ રવિવાર


સમુદાય સહભાગિતા દિવસની ઉજવણી (તિથિ ભોજન, વિદ્યાંજલી વગેરે) (Community Involvement Day - Fostering collaboration with local communities, SMCS, NTA/PTA)


ઉપરોક્ત આયોજન અન્વયે જિલ્લાની તમામ (સરકારી, ગ્રાન્ટેડ, નિવાસી,ખાનગી) પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ સપ્તાહ દરમ્યાન કાર્યક્રમોનું આયોજન અને અમલીકરણ કરવા આથી જણાવવામાં આવે છે. જિલ્લાની શાળાઓમાં 'શિક્ષા સપ્તાહ (SHIKSHA SAPTAH) દરમ્યાન યોજવાના કાર્યક્રમો અને વિવિધ પ્રકારની પ્રવૃતિઓ હાથ ધરવાની રહેશે. પ્રવૃતિઓ અંગેની માર્ગદર્શિકા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં આ સાથે સામેલ છે. સમગ્ર શિક્ષા દ્વારા 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર* ના માધ્યમ થી ગુગલ ફોર્મ/ટ્રેકર તૈયાર કરવામાં આવેલ છે. તેમાં જરૂરી વિગતો અપલોડ કરવા શાળાના આચાર્યશ્રી, બ્લોક - જિલ્લા કો-ઓર્ડીનેટરશ્રી ને જરૂરી સુચના આપવા વિનંતિ



શિક્ષા સપ્તાહ' (SHIKSHA SAPTAH) ની ઉજવણીનું આયોજન કરવા બાબત

શિક્ષા સપ્તાહ' (SHIKSHA SAPTAH) ની ઉજવણીનું આયોજન કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR